મેસુબ(સરળ રીત)(Mesub Recipe In Gujarati)

Shrijal Baraiya
Shrijal Baraiya @shrijal

#સાતમ
મેસુબ એ મીઠાઇ નો રાજા કહેવાઇ છે પણ બધા કહે છે કે એ બનાવવો બહુ અઘરો છે તો આજ હુ સહેલી રીત થી બનાવવા ની રીત બતાવીશ

મેસુબ(સરળ રીત)(Mesub Recipe In Gujarati)

#સાતમ
મેસુબ એ મીઠાઇ નો રાજા કહેવાઇ છે પણ બધા કહે છે કે એ બનાવવો બહુ અઘરો છે તો આજ હુ સહેલી રીત થી બનાવવા ની રીત બતાવીશ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપચણા નો લોટ
  2. 1 કપખાંડ
  3. 3 કપઘી
  4. 1/2 કપપાણી
  5. 1/2 ચમચીઇલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચણા ના લોટ મા ખાંડ,પાણી મીક્સ કરો અને ૧ કપ ઘી મીક્સ કરો ૨ કપ ઘી બીજા વાસણ મા કાઢી લો

  2. 2

    હવે બધુ બરાબર મીક્સ કરી ગેસ પર મુકો અને ફ્લેમ ધીમી રાખો અને સતત એક જ દીશા મા હલાવો

  3. 3

    હવે ૨ કપ ઘી ગરમ કરવા મુકો ૧ ચમચી ચણા ના લોટ ના મિશ્રણ મા નાખતા રહો અને હલાવતા રહો એટલે એકદમ ફુલી જાશે

  4. 4

    ગોલ્ડન બા્ઉન થાય ત્યા સુધી હલાવો અને પછી તરત જ એક ઉંડા વાસણ મા સેટ થવા મુકી દો અને ઉપર ઇલાયચી પાઉડર નાખી દો

  5. 5

    ઠંડુ થાય એટલે ચપ્પુ વડે પીસ કરી લો અને સવઁ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shrijal Baraiya
પર

Similar Recipes