દૂધીનો હલવો

Sudha B Savani
Sudha B Savani @cook_21754148

#કાંદાલસણ આજે હું તમારી સાથે બધા જ લોકોને ભાવે એવો દૂધીના હલવાની રેસપી શેર કરુ છું.જે એક મીઠાઈ છે. સ્વાદિષ્ટ હોવાની સાથે હેલ્ધી પણ છે. અને બનાવવો પણ ખૂબ સરળ છે.

દૂધીનો હલવો

#કાંદાલસણ આજે હું તમારી સાથે બધા જ લોકોને ભાવે એવો દૂધીના હલવાની રેસપી શેર કરુ છું.જે એક મીઠાઈ છે. સ્વાદિષ્ટ હોવાની સાથે હેલ્ધી પણ છે. અને બનાવવો પણ ખૂબ સરળ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
૪ વ્યક્તિને
  1. ૨ કપ ખમણેલી દૂધી
  2. ૩ ચમચી ઘી
  3. ૪ કપ દુધ
  4. ૧/૨ ચમચી એલચી
  5. ૩/૪ કપ ખાંડ
  6. કાજૂ બદામ

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ દૂધીને ખમણી લો. ત્યાર બાદ એક પેનમાં ઘી લો. હવે તેમા ખમણેલી દૂધી નાખો. દૂધીને ચડવા દયો.દૂધી ચડી જાય પછી તેમા દુધ ઉમેરો.સતત હલાવતા રહો. હવે દુધ ઉકળી જાય ત્યાં સુધી ગરમ કરો. પછી તેમા ખાંડ ઉમેરો.

  2. 2

    હવે તેને એક પ્લેટમાં કાઢી લો. કાજુ બદામ થી ગાર્નિશ કરો. તો તૈયાર છે દૂધીનો હલવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sudha B Savani
Sudha B Savani @cook_21754148
પર

ટિપ્પણીઓ

Similar Recipes