કોરી લસણ ની ચટણી (Dry Garlic Chutney Recipe in Gujarati)

Meena Oza
Meena Oza @cook_25811230

કોઈ પણ ડિશ માં થોડી ચટણી નાખો અને ડિશ નો સ્વાદ ઉત્તમ બનાવી દેશે

કોરી લસણ ની ચટણી (Dry Garlic Chutney Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

કોઈ પણ ડિશ માં થોડી ચટણી નાખો અને ડિશ નો સ્વાદ ઉત્તમ બનાવી દેશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15-20 મિનિટ
1 મહિના સુધી ફ્રીઝ મા રખાઈ
  1. 150 ગ્રામસિંગદાણા નો ભૂક્કો
  2. 150 ગ્રામકોપરા ની છીણ
  3. 150 ગ્રામ શેકેલા તલ no ભૂક્કો
  4. 1/2 ચમચી હળદર
  5. 1/2 ચમચી વાટેલું જીરું
  6. 1/2 ચમચી હિંગ
  7. 1 ચમચી  લાલ મરચું પાઉડર
  8. 15-20 લસણ ની કળી

રાંધવાની સૂચનાઓ

15-20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ સિંગદાણા, તલ, કોપરું સરખા ભાગે ગણી લેવું તેને શેકી ને તેનો ભૂક્કો કરવો..

  2. 2

    હવે તેમાં હળદર, લાલ મરચું, હીંગ, વાટેલું જીરું અને લસણ સાથે નાખી ને ક્રશ કરી લેવું

  3. 3

    તૈયાર છે સ્વાદિષ્ટ આપ્ના રોજની રસોઈ ne ઉત્તમ સ્વાદ આપતી આ સુગંધી ચટણી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Meena Oza
Meena Oza @cook_25811230
પર
Cooking is my passion, love to cook for my loved ones and share my culinary experience with my loved once the lovely people like u...
વધુ વાંચો

Similar Recipes