સૂકા લાલ મરચાં ની ચટણી (Dry Red Chili Chutney Recipe In Gujarati)

gomti ben natvarlal panchal
gomti ben natvarlal panchal @gomti_55

આ ચટણી લાંબા સમય માટે સ્ટૉર કરી શકાય અને કોઈ શાક માં પણ નાખી એનો સ્વાદ વધારી શકાય

સૂકા લાલ મરચાં ની ચટણી (Dry Red Chili Chutney Recipe In Gujarati)

આ ચટણી લાંબા સમય માટે સ્ટૉર કરી શકાય અને કોઈ શાક માં પણ નાખી એનો સ્વાદ વધારી શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
3 લોકો
  1. 12જેટલા સૂકા લાલ મરચાં
  2. 10કળી જેટલુ લસણ
  3. 1ચમચી. આંબલી
  4. 1 ચમચીજીરું
  5. 3 કે 4 પીસઆદુ ના
  6. 1 ચમચીકલર માટે જેટલું લાલ મરચાં પાઉડર કસમીરી
  7. 6 ચમચીઘી ની આસપાસ
  8. 1 ચમચીખાંડ ઓપ્શનઅલ છે
  9. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    એક પેન માં 2 ચમચી જેટલું ઘી લઈ તેમાં લાલ સૂકા મરચાં અને લસણ લઈ શેકી લો...1 મિનિટ માટે...સલૉ ગેસ ની આંચ પર

  2. 2

    પછી તેમાં આદુ અને અમલી ઉમેરો...થોડું શેકાય પછી ગેસ બંધ કરી તેમાં જીરું ઉમેરો

  3. 3

    થોડું ઠંડુ થાય એટલે મિક્સરમાં લઈ તેમાં સ્વાદ અનુસાર મીઠું અને લાલ મરચાં પાઉડર અને 4 ચમચી જેટલું ઘી ઉમેરો...ખાંડ ઓપ્શનઅલ છે...અને એકદમ પીસી લો..પણ બિલકુલ પણ પાણી નાખવાનું નથી...

  4. 4

    આ ચટણી સ્વાદ ખૂબ જ સરસ આવે છે....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
gomti ben natvarlal panchal
પર
maro ek j shokh k kala....jeni per mane bau khushi male che....hu rasoi banavi ne j khush thai jau chu...mara parivar ma mari rasoi no swad mari olkhan che...
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes