લસણ શીંગદાણા ની સુકી ચટણી (Garlic Peanut Dry Chutney Recipe In Gujarati)

લસણની ચટણી બધાના ઘરે બનતી જ હોય છે પણ એ ખાઈએ મોઢામાંથી વાસ આવે છે પણ આ લસણ સીંગદાણાની સૂકી ચટણી ખાવાથી મોઢામાં વાસ આવતી નથી અને આ ચટણી તમે જે કંઈ વાનગીમાં મેરો ચાર ચાંદ લગાવી જાય છે એટલે આ ચટણી મલ્ટી પર્પસ ચટણી તરીકે પણ કહીએ તો ખોટું નથી શાક ની ગ્રેવીમાં દાળમાં કોઈ પણ વાનગી બનાવો એમાં એક ચમચી ઉમેરી લો તો વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ અને સુંદર બની જાય છે
લસણ શીંગદાણા ની સુકી ચટણી (Garlic Peanut Dry Chutney Recipe In Gujarati)
લસણની ચટણી બધાના ઘરે બનતી જ હોય છે પણ એ ખાઈએ મોઢામાંથી વાસ આવે છે પણ આ લસણ સીંગદાણાની સૂકી ચટણી ખાવાથી મોઢામાં વાસ આવતી નથી અને આ ચટણી તમે જે કંઈ વાનગીમાં મેરો ચાર ચાંદ લગાવી જાય છે એટલે આ ચટણી મલ્ટી પર્પસ ચટણી તરીકે પણ કહીએ તો ખોટું નથી શાક ની ગ્રેવીમાં દાળમાં કોઈ પણ વાનગી બનાવો એમાં એક ચમચી ઉમેરી લો તો વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ અને સુંદર બની જાય છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ શીંગદાણા ને સેકી અલગ મુકો ને પણ શેકી ને અલગ મૂકો લસણની કળી અને પક્ષીઓને પણ ધોળા ધીમા ગેસ પર સાંતળો સાથે વરિયાળી અને જીરું પણ સાથે લઈ દઉં કળી પત્તા ને પણ સાતળી લો. ગેસ બંધ કરીને સવાલ અને તજના ટુકડા ને પણ ગરમ તવી પર ચડી જાય બધી વસ્તુ ઠંડી પડે એટલે મિક્સર જારમાં લસણ સિવાયની બધી જ વસ્તુઓ ક્રશ કરી લો એક થાળીમાં કાઢી લઇ અને લસણની કળીઓને ક્રશ કરી લો હવે મોટા વાળ કામાં લઈ લસણની ક્રશ કરેલી કળીઓ અને બાકીનો બધો જ મસાલો ઉમેરી અને લાલ મરચું ઉમેરો
- 2
વઘારીયા માં ત્રણ ચમચી તેલ મૂકી ગરમ કરો થોડું ઠંડું પડે એટલે આપણી મિશ્રણ કરેલી ચટણી રેડો ઠંડુ પડે એટલે તેને બરાબર હલાવો અને કાચની બરણીમાં ભરી લો આ ચટણી બહાર રાખી શકાય છે જો છ મહિનાથી વધુ સમય રાખવી હોય તો આપણે તેને ફ્રીઝમાં રાખી શકીએ છીએ પણ હું ખાતરી આપું છું કે આ ચટણી તમારી એક મહિનામાં જ પૂરી થઈ જશે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લસણ ની સુકી ચટણી (Lasan Dry Chutney Recipe In Gujarati)
આ મહારાષ્ટ્ર સ્ટાઈલ ની સુકી ચટણી , મહારાષ્ટ્રીયન લોકો માં તો ફેમસ છે જ , પણ હવે ભારતભરમાં ફેમસ થઈ ગઈ છે. આ તીખી તમતમતી ચટણી,ખાખરા, સુકો ભેળ, ખીચડી, રોટલી કે ભાખરી સાથે ખાવા ની બહુ જ મઝા આવે છે.#SF Bina Samir Telivala -
લસણની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
સ્ટ્રીટ ફૂડ તરીકે વખણાતા એવા વડાપાઉં માં વપરાતી તીખી અને ચટાકેદાર એવી સૂકી લસણની લાલ ચટણી મેં અહીં બનાવી છે.#RC3 Vibha Mahendra Champaneri -
-
લસણની સૂકી ચટણી (Garlic Dry Chutney Recipe In Gujarati)
#ચટણીનુ નામ પડતા જ મોમાંથી પાણી છૂટે છે. ભલે પછી તે ખાટી, મીઠી, તીખી હોય,સૂકી, હોય, કે લીલી. ચટણી થી થાળી ની શોભા વધે છે વાનગી મા સોડમ વધી જાય છે. આ ચટણી સૂકી હોવાથી લાબા સમય સુધી રાખી શકાય છે. #GA4#week4 Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
શીંગદાણા અને કોથમીરની ચટણી (Peanut Coriander Chutney Recipe In Gujarati)
જમવાની સાથે જો ચટણી મળી જાય તો જમવાની મજા વધી જાય છે. અહીં સીંગદાણાની એટલે કે મગફળીની ચટણીની રેસિપી શેર કરી છે. આ ચટણી બનાવવામાં વધારેમાં વધારે ૧૫ મિનિટનો જ સમય લાગે છે. તમે આ ચટણી ખાઈ શકો છો. જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#rainbowchallenge#week4#greenrecipes#RC4#cookpadgujarati#cookpadindia#peanutcorianderchutney#greenchutney#ચટણી Mamta Pandya -
લસણ ની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
#GA4#Week24#Garlicઆપડે બહુ જુદી જુદી જાતની લસણ ની ચટણી મો પણ ઉપયોગ કરતાં હોઈએ છીએ. લસણની સૂકી ચટણી,વઘારેલી લસણ ની ચટણી, લીલા લસણની ચટણી,મારવાડી લસણ ની ચટણી, પાઉંવડા ની ચટણી, કાઠિયાવાડી સ્ટાઈલની લસણ ની ચટણીઓ, બધી ચાટ ઉમેરતી લસણ ની ચટણી. આજે આ બધા માંથી હું બે જાતની લસણ ની ચટણી બનાવી રહી છું. પાઉંવડા માં વપરાતી ચટાકેદાર મહારાષ્ટ્ર ની ફેમસ સુકી ચટણી અને કાઠિયાવાડ ની ચટણી. મુંબઈ(મહારાષ્ટ્ર)ના ફેમસ એવા પાઉંવડા માં એના લસણ ની સુકી ચટણી નું ખુબ જ મહત્વ હોય છે. એનાં વગર વડાપાઉં માં જરા પણ મઝા નથી આવતી. ખુબ જ ઓછા ઘરમાં જ અવેલેબલ હોય એવાં સામાન માંથી ખુબ જ ઝડપથી એકદમ ટેસ્ટી એવી ચટણી બનાવવા માં આવે છે. એને બનાવ્યા પછી કાચ ની બોટમાં ભરી તમે ૧ મહિનો આરામથી રાખી શકો છો. અમારી ઘરે વડાપાઉં બધા ના ખુબ જ ફેવરેટ છે, એટલે વારંવાર આ ચટણી નો ઉપયોગ થતો હોય છે.કાઠિયાવાડ(સૌરાષ્ટ્ર) માં પણ લસણ ની ચટણી બહુ જ પ્રખ્યાત છે. કાઠિયાવાડી લોકોને લસણની ચટણી વિના ફાવે જ નહીં. ત્યાં લોકો સવાર, સાંજ જમવા સાથે લસણ ની ચટણી જરુર થી લે છે. એમની જ સ્પેશિયલ રીતની ચટણી બે પ્રકારની હોય છે. સૂકી અને ગ્રેવીવાળી લસણની ચટણી. મોટા ભાગ ના એમનાં કુકીંગ માં પણ આ જ લસણ ની ચટણી નો ઉપયોગ કરતા હોય છે. આ ચટણી બનાવવી પણ બહુ જ સહેલી છે. ચટણી બનાવી કાચની બોટલમાં ભરી ૧૫ દિવસ સુધી રાખી સકાય છે. આજે મેં એમની સૂકી ચટણી ખુબ જ ઓછા સામાનમાંથી બનાવી છે. બહુ જ સ્વાદિષ્ટ ચટણી બની છે. બાજરાના રોટલા જોડે તો આ ચટણી બહુ જ સરસ લાગે છે.જો તમને પણ આવી લસણ ની ચટણી ખાવાની મજા આવતી હોય અને ઈચ્છા થતી હોય તો તમે પણ આ ચટણી જરુર થી બનાવી જોજો. આજે જ બનાવી ને ભરી લો આ લસણ ની ચટણી.#Cookpad#Cookpadgujarati#Cookpadindia Suchi Shah -
મુંબઈ સ્પેશિયલ વડાપાંઉ ની સુકી લાલ ચટણી (Dry Red Chutney Recipe In Gujarati)
#GA4 #week4 #chutney મુંબઈ ની જાન વડાપાંઉ અને વડાપાંઉ ની જાન તેની સૂકી તીખી લાલ ચટણી વડાપાંઉ ને વધારે સ્વાદિષ્ટ બનાવે તેમા નાખેલી સુકી તીખી લાલ ચટણી આ ચટણી થી તેનો સ્વાદ અનેક ગણો વધી જાય છે અને મુંબઈ ના વડાપાંઉ તો ખુબજ પ્રખ્યાત છે એ તેની સુકી લાલ તીખી ચટણી માટેમુંબઈ ની વડાપાંઉ ની સુકી લાલ ચટણી જે ઘણી બધી વાનગી મા નાખી શકાય આ ચટણી ઇડલી ઢોકળા, વડાં , અને સિમ્પલ સેન્ડવીચ કે બાફેલા બટેટા તેમાં આ ચટણી નાખો એટલે તેનો સ્વાદ અનેક ગણો વધી જાયઅને પાછુ 1મહિના સુધી આરામ થી સ્ટોર કરી શકાયકોઇ પણ ભરેલા શાકમા પણ નાખો એટલે શાક હોઇ એના કરતા અનેક ગણું સ્વાદિષ્ટ બને Hetal Soni -
શીંગદાણા ની ચટણી (Shingdana Chutney Recipe In Gujarati)
#MAશીંગદાણા ની આ ચટણી બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. આ ચટણી મને મારા મમ્મીએ શીખવેલ. આ ચટણી મુખ્યત્વે મહારાષ્ટ્રીયન વાનગી છે.#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
વડાપાવ ની સુકી ચટણી (Vadapau Dry Chutney Recipe In Gujarati)
#GA4#week4 આ ચટણી બધી વાનગી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે ઈડલી, ઢોંસા, ઉત્તપમ, વડાપાઉં હાંડવો, ઢોકળા, પુડલા, ઢેબરા, પરોઠા બધા સાથે ખૂબ જ ટેસ્ટી અને બધાની સાથે ભળી જાય છે. અને આ ચટણી બનાવ્યા પછી એક મહિના સુધી તમે સાચવી શકો છો આ ચટણીમાં સીંગ, તલ, ટોપરું વગેરેનો ઉપયોગ થયેલ છે જેથી કરીને એની ન્યુટ્રિશનલ વૅલ્યુ પણ ખૂબ જ સારી છે. આ અમારા ઘરમાં સૌથી વધુ વપરાતી ચટણી છે. Nikita Dave -
લાલ મરચાં લસણ ની ચટણી (Lal Marcha Garlic Chutney Recipe In Gujarati)
શિયાળા માં માં તો બધા જ શાક આવતા હોય તો ઘર ની રસોઈ ના બધા શાક ભાવતા હોય પણ કોઈક વાર ના ભાવે એવા શાક હોય કે કોઈ પણ ફરસાણ હોય એની જોડે આ લાલ મરચાં ની ચટણી હોય તો ભયો ભયો. Bansi Thaker -
ઢોકળાની સ્પેશિયલ લસણ ની ચટણી (Dhokla's Special Garlic Chutney R
#Cookpadgujarati#Chutney આ ઢોકળા ની સ્પેશિયલ લસણ ની ચટણી બનાવવી ખૂબ જ સરસ છે...ફક્ત 5 મિનિટ માં આ ચટણી તૈયાર થઈ જાય છે. આ ચટણી ઢોકળા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. તમે પણ આ ચટણી બનાવી એક વાર જરૂર થી ટ્રાય કરી જુવો. Daxa Parmar -
કેરી ની ચટણી (Keri Chutney Recipe in Gujarati)
#MA#Cookpadindia#cookpadgujaratiફ્રેન્ડસ આમ તો મે ઘણી બધી વાનગીઓ મારી મમ્મી પાસે થી શીખી છે,પણ આ વાનગી મારા મમ્મી અને મારી ફેવરીટ છે.કેમકે મારી મમ્મી હમેશાં એવું કહે છે કે ઓછાં મસાલા માં ગુણવત્તા જાળવીને સ્વાદિષ્ટ રસોઈ બનાવવી એ જ સાચી આવડત છે. એટલે આ વાનગી ઓછાં મસાલા થી અને ઝડપથી બનતી વાનગી છે.જેનો સ્વાદ તો સરસ છે પણ સાથે હેલ્ધી પણ છે. Isha panera -
લસણ ની લાલ ચટણી (Garlic Red Chutney Recipe In Gujarati)
#RC3# Rambo challenge# Red recipe Vaishali Prajapati -
લસણ ની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
#GA4#Week24 આ લસણ ની ચટણી તમે બનાવી અને સ્ટોર પણ કરી શકો છો ખાખરા થેપલા સાથે આ ચટણી બહુ સારી લાગે છે Dipal Parmar -
કાઠિયાવાડી લસણની ચટણી (kathiyawadi garlic chatney recipe in Gujarati)
#MW3લસણની ચટણી એ એક એવી ચટણી છે, જે દરેક લોકો ને ભાવે છે. તમે ગમે તે વસ્તુ બનાવી હોય જેમકે ભજીયા ગોટા પરાઠા કે થેપલા, ભાખરી રોટલા સાથે પણ કાઠિયાવાડી લસણની ચટણી ખાવા ની મજા આવે છે. Dhara Kiran Joshi -
લસણ ની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
આ ચટણી એક મહિના સુધી બગડતી નથી. અને આ રીતે બનાવશો તો સ્વાદ જરા પણ ખરાબ નથી થતો Buddhadev Reena -
લસણ ચટણી(lasan ni chutney recipe in Gujarati)
જમવાની થાળીમાં ચટણી હોય તો જમવાનો સ્વાદ ખૂબ જ વધી જાય છે. લસણની ચટણી જમવામાં રોટલી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે ચાલો આજે આપણે બનાવીશું લસણની ચટણી.#માઇઇબુક#સુપરસેફ3 Nayana Pandya -
લસણ મરચાં ની ચટણી (Garlic-Chilli Chutney in Gujarati)
#સાઈડસાઈડ ડીશ માટે આ ચટણી બેસ્ટ છે ખૂબ જ ટેસ્ટી લાગે છે મારી તો મોસ્ટ ફેવરીટ છે. અને ખૂબ જ ઝડપ થી બની જાય છે. આ ચટણી પણ મારા સાસુ પાસેથી જ શીખી છું Sachi Sanket Naik -
લસણ ની ચટણી (Lasan Chutney Recipe In Gujarati)
પરોઠા,થેપલા,રોટલા,ખિચડી કે કોઈ પણ recipe સાથે લસણ ની ચટણી એડજેસ્ટ થઈ જાય..એક સમયે શાક ના હોય તો પણ આ ચટણી શાક ની ગરજ સારે છે.. Sangita Vyas -
-
ઇન્સ્ટન્ટ લસણ ની ચટણી (Instant Garlic Chutney Recipe in Gujarati)
#Cooksnap_of_Golden_Apron_4.0#CookpadIndia#CookpadGujarati જો તમને લાગે કે ચટણી માત્ર ખાવામાં પરીક્ષણ માટે જ છે, તો તમે સંપૂર્ણપણે ખોટા છો! કારણ કે ચટણી ખોરાકનું પાચન સરળ બનાવે છે, પેટમાં ગેસ બનતા અટકાવે છે અને અપચોની સમસ્યાને પણ વધવા દેતી નથી. ચટણી એ ભારતીય ખોરાકનો એક અભિન્ન ભાગ છે.પણ ચટણી કોઈ એક પ્રકારની હોતી નથી પરંતુ કોથમીર-ફુદીનાથી માંડીને જુદી જુદી દાળને મિક્સ કરીને પણ અનેક પ્રકારની ચટણી તૈયાર કરવામાં આવે છે. આજે મેં લસણ ને લાલ મરચાં ની ઇન્સ્ટન્ટ ચટણી બનાવી છે. જે તમે 1 મહિના સુધી આ ચટણી સ્ટોર કરી શકો છો અને ગમે તે શાકમાં પણ આ ચટણી નાખીને તેનો ઉપયોગ કરી શકો છો. Daxa Parmar -
લસણ ની સુકી ચટણી (Garlic Dry Chutney Recipe In Gujarati)
#ST#cookpadindia#cookpadgujaratiલસણ ની સૂકી ચટણી Ketki Dave -
લીલા મરચા અને લસણ ની ચટણી (મહારાષ્ટ્રીયન ઠેચા) (Lila Marcha Lasan Chutney Recipe In Gujarati)
આ એક મરાઠી વાનગી છે. તમે અલગ અલગ ચટણી ખાવાના શોકીન હોવ તો તમે આ એક નવી ચટણી બનાવો. આ વાનગીમાં લીલા મરચા લસણ સીગદાણાતલ થી બનતી વાનગી છે.તો ચાલો બનાવીએ ઠેચા.#GA4#week24Garlic Tejal Vashi -
ડ્રાય લસણ ચટણી (Dry Garlic chutney recipe in Gujarati)
#સાઈડઆ કાઠીયાવાડ ની ફેમસ ચટણી છે. જેનો ઉપયોગ અત્યારે બધાજ લોકો કરતાં હોય છે હવે તો માર્કેટ માં ઈઝીલી અવેલેબલ હોય છે. પણ પહેલા ના સમય માં ખેડૂત અને મજૂર લોકો શાક ની અવેજી માં આ ચટણી નો ઉપયોગ કરતા હતા. આ ચટણી નો ઉપયોગ ઘણી બધી ડીશ માં કરી શકાય છે. Harita Mendha -
લસણની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
લસણની ચટણી ઘી માં સાંતળી ને બનાવવા થી તે ગરમ નથી પડતી. એકદમ નવી રીત થી બનાવી છે. ફિજ માં એક અઠવાડિયા સુધી રાખી શકાય તમે ઘી ના વઘાર માં જીરું પણ નાખી શકો છો. આને દહીં પણ. દહીં ગેસ બંધ કરી ને નાખવું. અહીં મેં દહીં નો ઉપયોગ નથી કર્યો. Tanha Thakkar -
સિગદાણાની સૂકી ચટણી(Peanuts Dry Chutney Recipe in Gujarati)
# ગુજરાતી ફરવાના,ખાવાના શોખીન છે.ગમે તેટલી ડીશ ખાય પણ ભાખરી ચટણી ખાય નહિ પેટ ભરાય નહીં બહારગામ જવાનું થાય ત્યારે ભાખરી સાથે ખાવા મેં સિંગદાણા ની સૂકી ચટણી બનાવી છે.#GA4#week12 Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
સૂકી લીલી ચટણી(Dry Green Chutney Recipe in Gujarati)
#GA4#Week4#ચટણીઅમારા ઘર બહાર પોટલી લઈને આવતા ભેળવાળા ભૈયાજીની સૂકી ભેળ તો અમારાં વિસ્તારમાં બધાં ની ફેવરેટ છે.. લોકડાઉનમાં તેઓ આવતાં ન હતાં એટલે બાળકોની ફરમાઈશ પર મેં ભૈયાજી જેવી સૂકી ચટણી બનાવી જે મારાં ઘરનાંને તો ભાવી જ પણ પાડોશી પણ ડબ્બો ભરી ને લઈ ગયાં. Harsha Valia Karvat -
પીનટ યટણી (Peanut Chutney Recipe In Gujarati)
#STસાઉથ ઇન્ડિયન રેસીપી માં ઘણા જ અલગ-અલગ પ્રકારની ચટણી બનાવવામાં આવે છે કોકોનટ ચટણી તો ખાસ સ્પેશ્યલ છે પરંતુ આપીને ચટણી પણ બહુ જ ટેસ્ટી લાગે છે Manisha Hathi -
લસણ ની તીખી મીઠી ચટણી (Lasan Tikhi Mithi Chutney Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR : લસણની તીખી મીઠી ચટણીબધા ના ઘરમાં લસણ ની ચટણી તો બનતી જ હોય છે. અમારા ઘરમાં તો આ ચટણી કાયમ ને માટે હોય જ તો આજે મેં લસણની તીખી મીઠી ચટણી બનાવી છે. Sonal Modha -
More Recipes
ટિપ્પણીઓ