કાકડીનું ફરાળી કચુંબર (Cucumber Farali Kachumbar Recipe In Gujarati)

Harsha Valia Karvat
Harsha Valia Karvat @harshakarvat
બોરીવલી, મુંબઈ.

#સાઇડ
#Post
આજે અગિયારસ..... બટેટાની ફરાળી ભાજી, રાજગરાનાં થેપલા, ગરમાગરમ ફરાળી કઢી, સામાની ખિચડી, તળેલા મરચાં પીરસેલી થાળી કચુંબર વગર તો અધૂરી જ.... એમાંય ભાદરવાની ગરમીમાં ખાધેલી કાકડી પેટમાં ઠંડક આપે.... એટલે આજે કાકડીનું ફરાળી કચુંબર બનાવ્યું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 મિનિટ
2 લોકો
  1. 1 નંગ નાની કાકડી
  2. 3-4 ચપટીમીઠું
  3. 2 ચમચીશેકેલી શિંગનો ભૂકો
  4. 3-4 ટીપાં લીંબુ નો રસ
  5. જરૂર મુજબ સમારેલી કોથમીર
  6. 1 ચમચી લીલાં મરચાં અને આદું ની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

1 મિનિટ
  1. 1

    કાકડીના મધ્યમ કટકા કરી લો

  2. 2

    એક બાઉલ માં કાકડી અને બીજી બધી સામગ્રી મિક્સ કરી લો

  3. 3

    લો તૈયાર છે કાકડીનું ફરાળી કચુંબર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Harsha Valia Karvat
Harsha Valia Karvat @harshakarvat
પર
બોરીવલી, મુંબઈ.

Similar Recipes