કંદ નું ફરાળી શાક (Kand Farali Shak Recipe In Gujarati)

Pinal Patel @pinal_patel
#ChooseToCook
મને ફરાળ માં તલ શીંગ દાણા વાળું કંદ નું ફરાળી શાક મોળા દહીં સાથે ખૂબ જ ભાવે છે એટલે આજે અગિયારસ માં બનાવ્યું છે
કંદ નું ફરાળી શાક (Kand Farali Shak Recipe In Gujarati)
#ChooseToCook
મને ફરાળ માં તલ શીંગ દાણા વાળું કંદ નું ફરાળી શાક મોળા દહીં સાથે ખૂબ જ ભાવે છે એટલે આજે અગિયારસ માં બનાવ્યું છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં સુરણ, બટાકો, શક્કરીયાં ને છોલીને, ધોઇ ને કટકા કરી લો, કુકર માં ફરાળી મીઠું નાખી કંદ ને વરાળથી બાફી લો
- 2
ત્યાર બાદ એક કઢાઈમાં વઘાર માટે તેલ ગરમ, તેમાં જીરું, સમારેલા લીલાં મરચાં, શીંગ દાણા નો ભુક્કો,તલ મીઠો લીમડો નાખી બાફેલું કંદ ઉમેરો
- 3
તેમાં ફરાળી મીઠું, લાલ મરચું પાઉડર, મોરસ, લીંબુનો રસ નાખી બરાબર મિક્સ કરો, ઉપરથી કોથમીર ભભરાવી મોળા દહીં સાથે સર્વ કરો, ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સુરણ નુ ફરાળી શાક (Suran Farali Shak Recipe In Gujarati)
#RC3ચટપટુ સુરણ નુ શાક ફરાળ મા ઉત્તમ છે, તે એન્ટી એજિગ, ત્વચા પર કરચલીઓ દૂર રાખે છે, Pinal Patel -
ફરાળી બફવડા (Farali Bafvada Recipe In Gujarati)
#FRશિવરાત્રી પર સાજે ડીનર માં ગરમાગરમ ફરાળી બફવડા મોળા દહીં સાથે ખાવા ની ખુબ જ મજા આવે છે Pinal Patel -
શીંગ દાણા અને બટાકા નું ફરાળી શાક (Shingdana Bataka Farali Shak Recipe In Gujarati)
શ્રાવણ / જૈન રેસિપીશ્રાવણ માસ એકાદશી સ્પેશિયલ#SJR : શીંગ દાણા અને બટાકા નું ફરાળી શાકઉપવાસ માં આ ફરાળી શાક અને દહીં સાથે તરેલા મરચાં હોય એટલે બીજા કશા ની જરૂર ન પડે. તો આજે મેં ફરાળી શાક બનાવ્યું. Sonal Modha -
રતાળુ નું ફરાળી શાક - ફરાળી કંદ ની સૂકી ભાજી - પર્પલ કંદ નું ફરાળી શાક
#ઉપવાસ #ફરાળીચેલેન્જ #રતાળુ #પર્પલકંદકંદ અને સૂરણ બંને કંદમૂળ છે. ઉપવાસ માં ફરાળ માં ઘણીબધી અલગ પ્રકારની વાનગીઓ બનાવી શકાય છે. રાજસ્થાનમાં આની ઉપજ ખૂબ જ છે. શ્રીનાથજી નાથદ્વારા માં તળેલા કંદ ખાવાની મજા જ કંઇક અલગ જ આવે છે. Manisha Sampat -
બટાકા નું ફરાળી શાક (Bataka Farali Shak Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : બટાકા નું ફરાળી શાકએકાદશી ના દિવસે મારા ઘરે રસાવાળુ ફરાળી શાક બને જ કેમકે બધા ને શાક માં ફરાળી ચેવડો અને દહીં નાખીને બહું જ ભાવે. તો આજે મેં બટાકા નું ફરાળી શાક બનાવ્યું. Sonal Modha -
-
સુરણ નું ફરાળી શાક (Suran Farali Shak Recipe In Gujarati)
સુરણ નું શાક એક હેલધી ,ટેસ્ટી અને સરળ રેસીપી છે. Rinku Patel -
ફરાળી સુરણ નું દહીં વાળું શાક (Farali Suran Dahi Valu Shak Recipe In Gujarati)
#RC3ઉપવાસ હોય કે અગિયારસ હોય ત્યારે મારી ઘરે ઘણી વખત બને છે અને દહીં વાળું આ શાક સરસ લાગે છે. Arpita Shah -
બટાકા નું ફરાળી શાક (Bataka Farali Shak Recipe In Gujarati)
આજે મેં બટાકા નું ફરાળી શાક બનાવ્યું એમાં મસાલા મા થોડા ફેરફાર સાથે બનાવ્યું છે. Sonal Modha -
ફરાળી પાત્રા (Farali Patra Recipe In Gujarati)
ઉપવાસ મા કંદ અને સામા મોરૈયા ની વિવિધ વાનગીઓ ખાઈએ છીએ, પણ અળવી ના પાત્રા ચા સાથે નાસ્તામાં કે ડીનર માં ખાવાની ખૂબ મજા આવે છે, પાચન મા સરળ રહે છે Pinal Patel -
મોરૈયાની ફરાળી ખીચડી (Moraiya Farali Khichdi Recipe In Gujarati)
એકાદશીના ફરાળ મા ખાવા માટે આજે મેં મોરૈયા ની ફરાળી ખીચડી બનાવી. આ ખીચડી દહીં સાથે એકદમ સરસ લાગે છે. નાના મોટા બધા ને ફરાળી વાનગી તો ભાવતી જ હોય છે . મને તો ફરાળ બહુ જ ભાવે . Sonal Modha -
ફરાળી શાક (Farali Shak Recipe In Gujarati)
શિવરાત્રી સ્પેશિયલ શાક.. શક્કરિયા,બટાકા, કસાવા અને કાચા કેળા નું શાકઆજે હું આ શાક સૂકી ભાજી ના ફોર્મ માં બનાવીશ.ફરાળી શાક. Sangita Vyas -
ફરાળી બટાકા નું શાક (Farali Bataka Shak Recipe In Gujarati)
#SFR#SJR#શ્રાવણ#જન્માષ્ટમી#cookpadgujarati#Cookpadindiaજન્માષ્ટમી એ ઘર માં બધી ફરાળ ની જ વાનગી બને છે તો આજે ફરાળી બટાકા ના શાક ની રેસીપી તમારી સાથે શેર કરું છું. Alpa Pandya -
શકકરિયા નું ફરાળી શાક (Shakkariya Farali Shak Recipe Gujarati)
ઉપવાસ દરમિયાન શક્કરિયા નું શાક એક ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી ઓપ્શન છે. શક્કરિયા ના શાકને દહીં સાથે પીરસવા થી એનો સ્વાદ ખૂબ જ વધી જાય છે. આ શાક નાના થી મોટા બધાને જ ભાવે છે અને ઝડપ થી બની જાય છે.#SJR#cookpadindia#cookpad_gu spicequeen -
ફરાળી ખાટો મોરૈયો (Farali morayo Recipe in Gujarati)
#ઉપવાસઆજે અગિયારસ છે તો મે સરળતાથી અને ઝડપથી બનતી વાનગી ...મોરચો બનાવ્યો. છે જે અમારા ઘરમાં બધા ને ખુબ જ ભાવતી ફરાળી વાનગી છે... Twinkal Kalpesh Kabrawala -
ભરેલા મરચાં નું શાક (Bharela Marcha Shak Recipe In Gujarati)
#SFRશીતળા સાતમે કંકોડા, ભીંડા નું શાક બનાવીએ છીએ,પણ સાથે સાથે મરચાં નુ ભરેલું શાક થાળી માં હોય તો મોજ પડી જાય છે Pinal Patel -
શીંગદાણા બટાકા નું ફરાળી શાક (Shingdana Bataka Farali Shak Recipe In Gujarati)
#WLD#MBR7#week7 ફરાળી વાનગી માં વિવિધતા લાવવા માટે મે દાણા,બટાકા નું ગ્રીન શાક બનાવ્યું છે. Varsha Dave -
ફરાળી કાચા કેળા નું શાક
#શ્રાવણઆજે જન્માષ્ટમી પર મેં મેંગો ડિલાઈટ ની સાથે પુરી અને ફરાળી કેળા નું શાક બનાવ્યું છે. બહુ જ સરસ લાગે છે. Arpita Shah -
ફરાળી થાળી (Farali Thali Recipe In Gujarati)
ગોકુળ આઠમે ફરાળી વાનગીઓ સાથે ની ફુલ થાળી બનાવી ને ખાવાની ખૂબ મજા આવી ગઈ#શ્રાવણ Pinal Patel -
ફરાળી સાબુદાણા વડા (Farali Sabudana Vada Recipe In Gujarati)
#EB#ff2#week15#cookpadindia#cookpadguj#Fastingrecipe#friedrecipeઆ પ્રખ્યાત ફરાળી વાનગી મહારાષ્ટ્રીયન રાંધણકળાની અતિ પ્રચલિત વાનગી છે. તે ઓછા સમયમાં તૈયાર કરી ઝટપટ નાસ્તા તરીકે કે પછી સંપૂર્ણ ભોજન તરીકે દહીં અને ચટણી સાથે પીરસી શકાય છે. Mitixa Modi -
સુરણ નું ફરાળી શાક (Suran Farali Shak Recipe In Gujarati)
#EBઅત્યારે સુરણ સારું મળે છે. અને લોકો વ્રત,ઉપવાસ કરતા હોય ત્યારે સુરણ નું શાક ફરાળ માટે લઇ શકીએ છીએ. તે ખૂબ ફાયદાકારક હોય છે. Krishna Kholiya -
રસાવાળુ ફરાળી શાક (Rasavalu Farali Shak Recipe In Gujarati)
એકાદશી છે તો મેં આજે રસાવાળુ ફરાળી શાક બનાવ્યું છે.અમારા ઘરમાં બધા એકાદશી નો ફરાળ કરે.બધાને ફરાળી વાનગી બહું જ ભાવે. Sonal Modha -
મકાઈ અને શીંગદાણા નું શાક (Makai Shingdana Shak Recipe In Gujarati)
મોન્સુન વેજીટેબલ એન્ડ ફ્રુટ્સ રેસિપી#MVF : મકાઈ અને શીંગ દાણા નું શાકમકાઈ ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. African લોકો ખાવા માં મકાઈ નો બહુ જ ઉપયોગ કરે . નાના મોટા બધા ને મકાઈ નું નામ સાંભળતા જ મોંઢામાં પાણી આવી જાય છે. તો આજે મેં Mombasa style માં મકાઈ અને શીંગ દાણા નું શાક બનાવ્યું . Sonal Modha -
બટાકા અને શીંગદાણા નું ફરાળી શાક (Bataka Shingdana Farali Shak Recipe In Gujarati)
એકાદશી કે ઉપવાસ માં આ શાક સાથે ફરાળી ચેવડો દહીં અને તરેલા મરચાં સાથે ખાવાની મજા આવે છે.તો મેં આજે ફરાળી શાક બનાવ્યું. Sonal Modha -
કંદ સાબુદાણાની ખીચડી
#RB18#SJR આ ફરાળી વાનગીમાં કંદમૂળ નો વધારે ઉપયોગ કરવામાં આવ્યો છે..રતાળુ સુરણ, બટાકા આદુ,શીંગ વિગેરે જમીનની અંદર થતી ખાદ્ય વનસ્પતિ છે અને કંદ થી ફીલિંગ ઈફેક્ટ આવતી હોવાથી વારંવાર ખાવાની જરૂર નથી પડતી તેમજ અતિ સ્વાદિષ્ટ અને ફાઇબર્સ તેમજ સ્ટાર્ચ થી ભરપુર બને છે. Sudha Banjara Vasani -
બટાકા નું ફરાળી શાક (Bataka Farali Shak Recipe In Gujarati)
#SFR#SJR#cookpad#cookpadindia#cookpadgujaratiફરાળ બનતી હોય ત્યારે બટાકા ની સુકી ભાજી ન બને તો બધું જ અધૂરું છે. બટાકાનું શાક અને તેમાં પણ આદુ, મરી પાઉડર, મરચા નાખી અને ટેસ્ટી શાક બનાવ્યું હોય ત્યારે ફરાળ કરવા સૌ કોઈ તૈયાર થઈ જાય છે.!!!!! Neeru Thakkar -
બટાકા નું ફરાળી શાક (Bataka Farali Shak Recipe In Gujarati)
#SFR#AA2ફટાફટ બનતી સદા બહાર બટાકા નું ફરાળી રસાવાડું શાક. Sushma vyas -
સુરણ નું ફરાળી શાક (સુરણ ની સુકી ભાજી)
#SJR#શ્રાવણ /જૈન રેસીપી#ફરાળી સુરણ નુ શાક શ્રાવણ માસ ના વ્રત મા ખઈ શકાય એવી સ્વાદિષ્ટ સુરણ ની ભાજી શાક બનાયા છે એને દહીં,સાથે પીરસી શકાય.. Saroj Shah -
બટાકા નું ફરાળી શાક (Bataka Farali Shak Recipe In Gujarati)
અગિયારસ કે કોઈપણ ઉપવાસ માં બધા ના ઘરે બને જ..મે પણ કોરું શાક બનાવ્યું, દહીં સાથે જમવાની મજ્જા આવી. Sangita Vyas -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#ff1સાબુદાણા બટાકા શીંગ દાણા નું ફરાળી શાક Vandna bosamiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16548665
ટિપ્પણીઓ (2)