કાકડી નું કચુંબર

Gauri Sathe @gauri
કાકડી નું કચુંબર
રાંધવાની સૂચનાઓ
- 1
પુર્વ તૈયારી રુપે કાકડી ચાખીને ખમણી લેવી. રાઇ,હળદર અને તેલ સિવાય ની બધી સામગ્રી એક બાઉલમાં મિક્સ કરો. હવે વઘારિયામા તેલ લઇ રાઇ નો વઘાર કરી હળદર નાખો. આ વઘાર બાઉલમાં નાખી વ્યવસ્થિત હલકા હાથે હલાવી લો. કચુંબર તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વઘારેલી રોટલી-ભાત
#હેલ્ધી#India#GHઆ એકદમ બેઝિક સાદો નાસ્તો છે.વઘારેલી રોટલી કે વઘારેલો ભાત બઘા ઘરે રેગ્યુલર બનતા જ હશે. હવે આ ટ્રાય કરી જો જો Gauri Sathe -
વઘારેલી રોટલી-ભાત
#હેલ્ધી# India#GHઆ એકદમ બેઝિક અને સાદો નાસ્તો છે. બધાના ઘરે વઘારેલી રોટલી કે વઘારેલો ભાત બનાવતા હશે. હવે આ મિક્સ રોટલી-ભાત ટ્રાય કરી જો જો. Gauri Sathe -
-
કાકડી સુવા નું કચુંબર (Kakdi Suva Kachumber Recipe In Gujarati)
#RC4 રેઇન્બો ચેલેન્જ લીલી રેસીપી કાકડી નું આ કચુંબર ઝડપથી બની જાય છે. કાકડી અને સુવા ની ભાજી ખાવા થી અનેક ફાયદા થાય છે. આ કચુંબર માં કાચી સુવા ની ભાજી નો સ્વાદ ખૂબ સારો લાગે છે. Dipika Bhalla -
કાકડી નું કચુંબર (Cucumber Kachumber Recipe In Gujarati)
#RC4#લીલીકચુંબર,સલાડ,રાઈતા એ વધુ જમવામાં સાઈડ ડીશ માં હોય છે. જમવાની થાળી પા પાપડ અથાણાં છાસ એ બધું હોય તો જમવાની ખુબ મજા આવે છે. અને આમ પણ અત્યારે શિયાળો ચાલુ છે એટલે આ બધી વસ્તુ ખાવા ની ખુબ મજા આવે. Daxita Shah -
કારેલાનુ શાક
#હેલ્ધી#IndiaRecipe:2આ શાક ની વિશેષતા એ છે કે ખાંડ નાખવાની નથી છતાં કડવાશ ઓછી લાગે છે. Gauri Sathe -
-
-
-
કાકડીનું ફરાળી કચુંબર (Cucumber Farali Kachumbar Recipe In Gujarati)
#સાઇડ#Post ૪આજે અગિયારસ..... બટેટાની ફરાળી ભાજી, રાજગરાનાં થેપલા, ગરમાગરમ ફરાળી કઢી, સામાની ખિચડી, તળેલા મરચાં પીરસેલી થાળી કચુંબર વગર તો અધૂરી જ.... એમાંય ભાદરવાની ગરમીમાં ખાધેલી કાકડી પેટમાં ઠંડક આપે.... એટલે આજે કાકડીનું ફરાળી કચુંબર બનાવ્યું Harsha Valia Karvat -
રીંગણા નુ રાયતું
#હેલ્ધી#IndiaRecipe:1રીંગણા નો ઓળો બધા એ ખાધો જ હશે. હવે રીંગણા રાયતું ટ્રાય કરી જુઓ. Gauri Sathe -
કાકડી ગાજર નુ કચુંબર (Cucumber Carrot Kachumber Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujratiકાકડી ગાજર નું કચુંબર Ketki Dave -
સ્પ્રાઉટેડ મુંગ પોહા (Sprouted Moong Poha Recipe In Gujarati)
#goldenapron3 week20 post29ઘરના બધાજ સભ્યો માટે હેલ્ધી નાસ્તો. કોઈ વાર નહી ખાધા હોય તો હવે ટ્રાય કરી જુઓ Gauri Sathe -
-
કાકડી નું રાઇતું(Cucumber's Rayta)
#સાતમ#હેલ્ધી સ્નેક્સઆ રાયતું બંને સાતમમાં હોય જ. મારા જશ ને ખૂબ ભાવે. થેપલા સાથે રાયતું આપી દો એટલે પત્યું. મમ્મી વધારે બનાવજે હો! એવી ટકોર તો હોય જ. Davda Bhavana -
દહીં નું ચટપટુ કચુંબર
આ કચુંબર સબ્જી , સાથે કૈ એકલા રોટલી ,પરાઠા બધાની સાથે સરસ લાગે છે Daksha Bandhan Makwana -
-
કાકડી છીણ રાયતું
આ કાકડી છીણ રાયતું પરોઠા સાથે બહુ જ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો.⚘#ઇબુક#Day4 Urvashi Mehta -
-
-
કાકડી-સીંગદાણા સલાડ
#મધરગરમી ની શરૂઆત થઈ ગયી છે ત્યારે વધારે પાણી, પ્રવાહી અને પાણી ધરાવતા શાક ભાજી તથા ફળ વધારે લેવા જોઈએ ,આ વાત હું નાની હતી ત્યારે થી મારી મમ્મી પાસે થી શીખી છું જે હું મારા બાળકો ને પણ સમજવું છું. કાકડી પાણી થી ભરપૂર હોય છે. તેના થઈ બનેલું મારુ તથા મારા મમ્મી નું પસંદીદા સલાડ પ્રસ્તુત છે. Deepa Rupani -
પત્તરવેલીયા પાન નાં પાત્રા
#India "પત્તરવેલીયા પાન નાં પાત્રા "નામ સાંભળતા મોંમા પાણી આવી ગયું ને વરસાદ માં ગરમાગરમ ચા સાથે ખાવા ની મજા આવે છે આ વાનગી બધાં ને ભાવે એવી બનાવી છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
-
-
-
કાકડી નું કાચું(kakdi nu kachu recipe in gujarati)
આ જે રેસીપી શેર કરી છે એને સલાડ માં પણ લઈ શકાય છે એ ખાવા માં પણ હેલ્થી છે કાકડી ની સીઝન આવે એટલે મારા ધરે આ વાનગી બનતી જ હોય છે અને લગભગ બધા ને જભાવે છે ખૂબ જ સરળ અને ઓછા સમય માં બની જાય છે Dimple 2011 -
-
કચુંબર (Kachumber Recipe In Gujarati)
#ImmunityHi reeee hi.... Nind nahi Aaye.... Tention Badhata JayAaya Tough & Hard Corona kalImmunity Badhao.... કોરોના પોઝિટિવ આવે ત્યારે વણમાગી સલાહ.... સુચનો.... ના વિડિયો ની ભરમાળ લાગે છે... ૧ વાત છે કે એ બધા ને તમારી લાગણી થતી હોય છે... મારા ઉપર ની આ ભરમાળ મા મને ૧ વિડીયો બહુ ગમ્યો... રોજ નો પાઇનેપલ જ્યુસ અને કાકડી, કાંદા અને ટામેટા નું કચુંબર.... રોજ નું ૧વાડકો કચુંબર....આય.....હાય..... શરીર મા ૧ નવો પ્રાણ ફુંકાતો હોય એવો અહેસાસ કરાવતો.... વિશ્વાસ ના હોય તો ૨....૩ દિવસ ટ્રાય કરી જુઓ Ketki Dave -
લસણીયા બટાકા વીથ મીની જુવાર રોટી
#GH#હેલ્થી#india#post10આ એક દેશી ભાણું છે.લસણીયા બટાટા રાજકોટ ના પ્રખ્યાત છે. Asha Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10088111
ટિપ્પણીઓ