કાકડી સુવા નું કચુંબર (Kakdi Suva Kachumber Recipe In Gujarati)

Dipika Bhalla @cook_1952
#RC4
રેઇન્બો ચેલેન્જ
લીલી રેસીપી
કાકડી નું આ કચુંબર ઝડપથી બની જાય છે. કાકડી અને સુવા ની ભાજી ખાવા થી અનેક ફાયદા થાય છે. આ કચુંબર માં કાચી સુવા ની ભાજી નો સ્વાદ ખૂબ સારો લાગે છે.
કાકડી સુવા નું કચુંબર (Kakdi Suva Kachumber Recipe In Gujarati)
#RC4
રેઇન્બો ચેલેન્જ
લીલી રેસીપી
કાકડી નું આ કચુંબર ઝડપથી બની જાય છે. કાકડી અને સુવા ની ભાજી ખાવા થી અનેક ફાયદા થાય છે. આ કચુંબર માં કાચી સુવા ની ભાજી નો સ્વાદ ખૂબ સારો લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
કાકડી છોલી ને ઝીણી સમારી લો. સુવા ની ભાજી સમારી લો.
- 2
કાકડી માં મીઠું નાખી 5 મિનિટ પાણી છૂટે ત્યાં સુધી રાખો.
- 3
કાકડી ને નીચોવી પાણી કાઢી લો. હવે સુવા ની ભાજી અને લીંબુ નો રસ ઉમેરી મિક્સ કરી લો. ભોજન માં સાઈડ ડીશ તરીકે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સુવા બટાકા નું શાક (Suva Bataka Shak Recipe In Gujarati)
#RC4 રેઇન્બો ચેલેન્જ લીલી રેસીપી સુવા ની ભાજી માં અનેક ઔષધીય ગુણ રહેલા છે.આ ભાજી અનેક રોગો ને દૂર કરવામાં ઉપયોગી છે.બ્લડ શુગર ને નિયંત્રણ માં રાખે છે.તેથી આ ભાજી ડાયાબિટીસ ના દર્દીઓ માટે ખૂબ જ સારી છે. Dipika Bhalla -
સુવા ની ભાજી નું શાક (Suva Bhaji Shak Recipe In Gujarati)
ગુણો થી ભરપુર એવી સુવા ની ભાજી ખાવા માં ખુબ સારી છે.. એ ઇમ્યૂનિટી વધારવાનો ખુબ સારો સ્ત્રોત છે.. Daxita Shah -
કુકુમ્બર ડીલ યોગર્ટ સલાડ (Cucumber Dill Yogurt Salad Recipe In Gujarati)
#RC4 રેઇન્બો ચેલેન્જ લીલી રેસીપી કાકડી અને સુવા ની ભાજી થી બનેલું આ સલાડ બનાવવા માં સરળ અને સ્વાદિષ્ટ છે.આ સલાડ માટે મેં ડ્રેસિંગ ની સામગ્રી માં દહીં, મરી નો પાઉડર, ગ્રાઇન્ડ કરેલી રાઈ અને સાકર ઉમેરી છે.આ સલાડ માં કાચી સુવા ની ભાજી નો ટેસ્ટ ખૂબ જ સરસ લગે છે. Dipika Bhalla -
સુવા ની ભાજી નું શાક(Suva bhaji Shak Recipe in Gujarati)
#MW4#suva#સુવાભાજી#સુવા#dillleaves#cookpadindia#cookpadgujaratiસુવા ની ભાજી ને અંગ્રેજી માં દિલ લીવ્સ કહેવામાં આવે છે. તે એન્ટી-ઓક્સિડેન્ટઝ, વિટામિન સી, મેગ્નેશિયમ અને વિટામિન એ નો ઉત્તમ સ્રોત છે. હ્રદયરોગ, અને કેન્સર સામે રક્ષણ સહિત આરોગ્ય માટે આ ભાજી ના અન્ય ઘણા ફાયદાઓ છે. 100 ગ્રામ તાજી સુવા ની ભાજી માંથી 43 કેલરી પ્રદાન કરે છે. તેનો ઉપયોગ ઔષધો બનાવવા માં વપરાશ થાય છે. સુવા ની ભાજી શરીર માટે ખૂબ ગુણકારી છે.સુવા ની ભાજી અને જુવાર ના રોટલા એક ઉત્તમ કોમ્બિનેશન છે. ભાજી ઉપર લીંબુ નીચવી ને ખાવા થી ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. સુવા ની ભાજી મારી મનપસંદ ભાજીઓ માં ની એક છે. Vaibhavi Boghawala -
કાકડી ગાજર નુ કચુંબર (Cucumber Carrot Kachumber Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujratiકાકડી ગાજર નું કચુંબર Ketki Dave -
સુવા ની ભાજી લસણ નુ શાક (Suva Bhaji Lasan Shak Recipe In Gujarati)
#BR લીલી ભાજી#MBR5#Week 5post ૫સુવા ની ભાજી લસણ નુ શાક Vyas Ekta -
-
કાકડી નું કચુંબર (Cucumber Kachumber Recipe In Gujarati)
#RC4#લીલીકચુંબર,સલાડ,રાઈતા એ વધુ જમવામાં સાઈડ ડીશ માં હોય છે. જમવાની થાળી પા પાપડ અથાણાં છાસ એ બધું હોય તો જમવાની ખુબ મજા આવે છે. અને આમ પણ અત્યારે શિયાળો ચાલુ છે એટલે આ બધી વસ્તુ ખાવા ની ખુબ મજા આવે. Daxita Shah -
સુવા ની ભાજી-મગ ની દાળ (Suva Bhaji Moong Dal Recipe In Gujarati)
#MW#સુવા ની ભાજી .પાચન કિયા સુધારે છે., Saroj Shah -
સુવા ભાજી નું રાઇતું (Dill leaves raita Recipe in Gujarati)
#સાઇડઆપણે બધા સુવા ભાજી નું શાક તો બનાવતા હોય છે. આજે હું કંઈક નવીન લઈને આવી છું સુવા ભાજી નું રાઇતું ્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્ Tejal Sheth -
-
કચુંબર (Kachumber Recipe In Gujarati)
#ImmunityHi reeee hi.... Nind nahi Aaye.... Tention Badhata JayAaya Tough & Hard Corona kalImmunity Badhao.... કોરોના પોઝિટિવ આવે ત્યારે વણમાગી સલાહ.... સુચનો.... ના વિડિયો ની ભરમાળ લાગે છે... ૧ વાત છે કે એ બધા ને તમારી લાગણી થતી હોય છે... મારા ઉપર ની આ ભરમાળ મા મને ૧ વિડીયો બહુ ગમ્યો... રોજ નો પાઇનેપલ જ્યુસ અને કાકડી, કાંદા અને ટામેટા નું કચુંબર.... રોજ નું ૧વાડકો કચુંબર....આય.....હાય..... શરીર મા ૧ નવો પ્રાણ ફુંકાતો હોય એવો અહેસાસ કરાવતો.... વિશ્વાસ ના હોય તો ૨....૩ દિવસ ટ્રાય કરી જુઓ Ketki Dave -
તામિય(સુવાની ભાજી ના ભજીયા)(Suva bhaji bhajiya recipe in Gujarati)
#MW3શિયાળા માં સુવા ની ભાજી જમવા ની ખુબ મજા પડે છે Darshna Rajpara -
સુવા ની ભાજી મગ ની દાળ (Suva Bhaji Moong Dal Recipe In Gujarati)
#MBR9#cookpadgujarati#cookpadindia#સુવા ની ભાજી#winterસુવા ની ભાજી શિયાળા માં ખૂબ જ સરસ મળે છે અને તે ગરમ છે એટલે શિયાળા વધારે બને છે.તેમાં ફાઈબર ખૂબ જ સારા પ્રમાણ માં હોય છે.તે કોઈપણ દાળ અને તુવેર ના દાણા સાથે પણ બનાવાય છે. Alpa Pandya -
કાકડી નું કાચું(kakdi nu kachu recipe in gujarati)
આ જે રેસીપી શેર કરી છે એને સલાડ માં પણ લઈ શકાય છે એ ખાવા માં પણ હેલ્થી છે કાકડી ની સીઝન આવે એટલે મારા ધરે આ વાનગી બનતી જ હોય છે અને લગભગ બધા ને જભાવે છે ખૂબ જ સરળ અને ઓછા સમય માં બની જાય છે Dimple 2011 -
વટાણા બટાકા ની સૂકી ભાજી (Vatan Bataka Suki Bhaji Recipe In Gujarati)
#RC4 રેઇન્બો ચેલેન્જ લીલી રેસીપી Dipika Bhalla -
કાકડી નું સલાડ (Cucumber Salad Recipe In Gujarati)
#GA4#Week5#saladકાકડી એ આપણા શરીર મા પાણી ની કમી પૂરી કરે છે,ગરમી મા કાકડી નું સલાડ ઉપયોગી છે કાકડી આપણ ને લૂ લાગવાથી બચાવે છે. Tejal Hitesh Gandhi -
કાકડી નું કચુંબર (Cucumber Kachumber Recipe In Gujarati)
#RC4Green recipeWeek-4 ushma prakash mevada -
-
-
કચુંબર(Kachumber Recipe in Gujarati)
#GA4#Week11#Greenonion#Post1ઓળો હોય કે દાલબાટી શિયાળા માં લંચ કે ડીનર લીલી ડુંગળી અને ટામેટા નાં કચુંબર વિના અધૂરું લાગે. ફટાફટ બનતું અને એવરગ્રીન આ કચુંબર સાઈડ ડીશ માં દેશી વાનગીઓ સાથે બહુ જ સરસ લાગે છે. Bansi Thaker -
સુવા ભાજી અને તુવેર ના દાણા નું શાક (Suva Bhaji Tuver Dana Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadGujarati#Dillleavesrecipe#સુવા ની ભાજી અને તુવેર ના દાણા નું શાક Krishna Dholakia -
-
કાકડી નું શરબત (Cucumber Sharbat Recipe In Gujarati)
#immunity કાકડી ની તાસિર ઠંડી .. તો મૈ આજે ઉનાળા માં ઠંડક આપતું પીણું બનાવિયું છે..કાકડીનાં ઘણાં બધાં ફાયદા છે..weight loss માટે પણ કાકડી ફાયદા કારક માનવામાં આવે છે. Suchita Kamdar -
કાકડી નું શાક (Kakdi Shak Recipe In Gujarati)
#SVC સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જ ઉનાળા માં શાક બહુ ઓછા મળતા હોય છે. એવા સમયે કાકડી નું શાક એક સારો વિકલ્પ છે. રાઈ ના તેલ માં શેકેલા બેસન નો ઉપયોગ કરીને બનાવેલું શાક ખૂબ સ્વાદિષ્ટ બને છે. Dipika Bhalla -
સુવા-મગ દાળ ઢોકળા
સુવા ની ભાજી માં લોહ તત્વ હોઈ છે. આ ભાજી શરીર ઘટાડવા મા મદદ કરે છે. બીજા શાક જોડે સેહલાય થઈ ભળી જાય છે. લિલી ફોતરાં વાળી મગ ની દાળ ના ઢોકળા ગમે ત્યારે ખાઈ શકાય છે. Jasmin Motta _ #BeingMotta -
ખમંગ કાકડી (Khamang Kakdi Recipe In Gujarati)
આ એક accompaniment અને સાઈડ ડીશ છે જે ગુજરાતી થાળી સાથે બહુ સરસ જાય છે. શીતળા સાતમ ને દિવસે જયારે ઠંડુ ખાવા નું હોય છે તે માટે ખાસ બનાવવા માં આવે છે.ખમણ કાકડી (નો ઓઈલ રસીપી) + (નો કૂક રેસીપી)#AsahiKaseiIndia Bina Samir Telivala -
કાકડીનું ફરાળી કચુંબર (Cucumber Farali Kachumbar Recipe In Gujarati)
#સાઇડ#Post ૪આજે અગિયારસ..... બટેટાની ફરાળી ભાજી, રાજગરાનાં થેપલા, ગરમાગરમ ફરાળી કઢી, સામાની ખિચડી, તળેલા મરચાં પીરસેલી થાળી કચુંબર વગર તો અધૂરી જ.... એમાંય ભાદરવાની ગરમીમાં ખાધેલી કાકડી પેટમાં ઠંડક આપે.... એટલે આજે કાકડીનું ફરાળી કચુંબર બનાવ્યું Harsha Valia Karvat -
સુવા, પાલક ની ભાજી
#શાકસુવા અને પાલક હેલ્થ માટે ફાયદાકારક હોય છે.. અને ખુબ જલ્દી બની જાય છે અને સ્વાદિષ્ટ પણ ખૂબ જ છે.. Sunita Vaghela -
💪સુપર હેલ્ધી સુવા ભાજી, પાલક, મગ દાળ, ફણસી💪
#લીલીપીળીસુવા ભાજી નો ભારતીય ઔષધો બનાવવામાં વપરાશ થાય છે.. આ ભાજી માં ઘણા પોષક તત્વો હોય છે.. આ ભાજી સ્વાસ્થ્યવર્ધક હોય છે.સુવા ભાજી માં કૅલ્શિયમ, વિટામિન એ, વિટામિન સી,ફોલિક એસિડ,fibre, પોટેશિયમ, મેગ્નેશિયમ,જેવા ઘણા પોષક તત્વો હોય છે.. જે આપના શરીર માટે ખુબજ લાભદાયક છે. આ ભાજી થી હાડકા ની તકલીફ માં રાહત, પેટ ની તકલીફમાં રાહત, સુગર લેવલ ઓછું કરે,મેટાબોલિઝ્મ રેટ વધારે., અનિંદ્રા ની તકલીફ માં રાહત આપે, કેન્સર થી બચાવે, કોલેસ્ટ્રોલ કન્ટ્રોલ કરે, લો કેલેરી હોવાથી હૃદય માટે પણ ઘણી સારી હોય છે...દોસ્તો આ ભાજીના ઘણા ફાયદા છે..આજે આપણે સુવા ભાજીને મગ દાળ ,પાલક અને ફણસી સાથે બનાવશું..તો આ વાનગી હજી હેલ્ધી બની જશે...તો ચાલો દોસ્તો સુવા ભાજી સાથે મગ દાળ અને ફણસી બનાવીએ... Pratiksha's kitchen.
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15327717
ટિપ્પણીઓ (8)