ચોખા ની ખીર (Rice Kheer Recipe In Gujarati)

Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
Dwarka ,Gujrat -361335

#ChooseToCook
#cookpadindia
#cookpadgujarati
અમારે ત્યાં દશેરા તેમજ કાળી ચૌદશ ના નિવેદ માં ચોખા ની ખીર ,પડ સાથે ધરવા માં આવે છે .

ચોખા ની ખીર (Rice Kheer Recipe In Gujarati)

#ChooseToCook
#cookpadindia
#cookpadgujarati
અમારે ત્યાં દશેરા તેમજ કાળી ચૌદશ ના નિવેદ માં ચોખા ની ખીર ,પડ સાથે ધરવા માં આવે છે .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનીટ
4 સર્વિંગ્સ
  1. 1 લિટરદૂધ
  2. 1 વાટકીચોખા
  3. 1/4 કપખાંડ
  4. 2 ચમચીકાજુ બદામ ની કતરણ
  5. 1/4 ચમચીકેસર (દૂધ માં પલાળેલી)
  6. 1/4 ચમચીઇલાયચી પાઉડર
  7. 1/6 ચમચીજાયફળ પાઉડર

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ ચોખા ને 3-4 વખત પાણી થી ધોઈ ને 15 મિનિટ પલાળી રાખો.દૂધ ને જાડા તળિયાવાળા વાસણમાં ગરમ કરવા મૂકો.ચોખા ને 2 ચમચી ઘી માં 2-3 મિનિટ સાંતળી લો.

  2. 2

    ખીર માં ઉમેરવા નો મસાલો તૈયાર કરી લેવો.દૂધ ઉકળે એટલે ઘી માં સાંતળેલા ચોખા દૂધ માં ઉમેરી દેવા.ધીમી આંચ પર તેને દૂધ માં ચડવા દેવા.વચ્ચે ચલાવતા રહેવું.

  3. 3

    હવે ચોખા ચડી જાય એટલે ખાંડ,ઇલાયચી,કેસર,જાયફળ બધું ઉમેરી દો. ખીર ઘટ્ટ થવા લાગે એટલે ડ્રાયફ્રુટ ની કતરણ ઉમેરી ઉતારી લેવું.

  4. 4

    તૈયાર છે રાઈસ ખીર.તેને ગરમ અને ઠંડી પીરસી શકાય.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
પર
Dwarka ,Gujrat -361335
Cooking is a form of self-expression; a way to create something beautiful and nourishing!!😊😍
વધુ વાંચો

Similar Recipes