ચોખાની ખીર (Rice Ni Kheer Recipe In Gujarati)

Kalyani Komal
Kalyani Komal @cook_18623689

#સાઉથ
ઇન્ડિયા પાકિસ્તાન ભૂતાન અને નેપાળમાં પણ famous sweet છે
આપણે ત્યાં જ્યારે માતાજી તેડવાના હોય ત્યારે અથવા આપણે ગોરની જમાડીએ અત્યારે ખીર ની પ્રસાદી અવશ્ય બનાવીએ છીએ કુવારીકા છોકરીઓને માતાજીનું સ્વરૂપ ગણી આપણે તેને ખીર જમાડીએ છે

ચોખાની ખીર (Rice Ni Kheer Recipe In Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#સાઉથ
ઇન્ડિયા પાકિસ્તાન ભૂતાન અને નેપાળમાં પણ famous sweet છે
આપણે ત્યાં જ્યારે માતાજી તેડવાના હોય ત્યારે અથવા આપણે ગોરની જમાડીએ અત્યારે ખીર ની પ્રસાદી અવશ્ય બનાવીએ છીએ કુવારીકા છોકરીઓને માતાજીનું સ્વરૂપ ગણી આપણે તેને ખીર જમાડીએ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

એક કલાક ૨૦ મિનિટ
10 થી 15 વ્યક્તિ માટે
  1. 1 1/2 વાટકી બાસમતી ચોખા
  2. 2.5 લીટર દૂધ
  3. 4 થી 5 નંગ ઈલાયચીનો પાઉડર
  4. 2 વાટકીખાંડ
  5. 1 વાટકીકાજુ બદામ ટુકડા

રાંધવાની સૂચનાઓ

એક કલાક ૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચોખાને ધોઈ એક કલાક પલાળી રાખો ત્યારબાદ દૂધને ઉકળવા મૂકી દઈશ તેમાં આ ચોખા ને ઓલી દેવા આ ચોખાને અને દૂધને એકસાથે ઉકળવા દેવા થી તેને મીઠાસ ક્યાંક વધારે ઉમેરાઈ છે ત્યારબાદ આ ચોખા સરખી રીતે ચડી જાય એટલે તેમાં ડ્રાયફ્રુટ ઉમેરવું આને ચઢવા દેવું

  2. 2

    ત્યારબાદ આખી મા ખાંડ ઉમેરવી અને પાછું ચડવા દેવું એટલે કે ખાંડનું પાણી બળી જાય ત્યાં સુધી ઉકાળવું ત્યારબાદ ઈલાયચી પાઉડર ઉમેરવો જેથી કરીને ઇલાયચીનું સતવો બળી ન જાય એટલે ખીર થોડી ઠંડી થાય ત્યારબાદ ઉમેરવું જાયફળ નો ટેસ્ટ ગમે તો જાયફળ પણ ઉમેરી શકાય છે તો તૈયાર છે આપણી ચોખાની ખીર ખેર થોડી ઠંડી સરસ લાગે છે એટલે આપણે આ એને ઠંડી કરીને ફ્રિજમાં મૂકીને પછી સૌ કરીશું કેસર વાળી ગમે તો દૂધને કેસર ઘોડી ને ઉમેરી શકાય છે અહીં મેં ફક્ત ડેકોરેશન માટે ઉપરથી કેસરના તાતણા નો ઉપયોગ કર્યો છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kalyani Komal
Kalyani Komal @cook_18623689
પર

ટિપ્પણીઓ

Similar Recipes