ચીઝી બન (Cheesy Bun recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લોટ માં બધા ડ્રાય ઈન્ગ્રીડ્યન્ટસ નાખી અને દહીં તેલ નાખી મિક્ષ કરી લેવું
- 2
હવે થોડુ થોડુ પાણી ઉમેરી નરમ કણક તૈયાર કરવી ઢાંકી દેવી અને ૩૦ મિનિટ રેસ્ટ આપવું
- 3
હવે ડુંગળી, કેપ્સીકમ અને ચીઝ માં બધા મસાલા કરી બરાબર મિક્ષ કરી લેવું ચીઝ ટૂકડા કરી અથવા આ રીતે છીણી ને પણ લઈ શકો છો. મે થોડુ છીણી ને અને થોડા ટૂકડા લીધા છે.
- 4
- 5
હવે કણક મસળી લઈ લુઆ કરી આ રીતે મિડીયમ રોટલી વણી વચ્ચે સ્ટફિંગ મૂકી સીલ કરી દેવું
- 6
- 7
- 8
આ રીતે કડાઈ માં કરવું હોય તો કડાઈ માં રેતી પાથરી ૧૦ મિનિટ પ્રીહીટ કરી સ્ટેન્ડ મૂકી અને અંદર તેલ લગાવેલી પ્લેટ પર બન મૂકી ઢાંકણ ઢાંકી મિડીયમ ધીમા તાપે ચડવા દેવું ૧૫-૨૦ મિનિટ લાગશે.
- 9
તેલ થી ગ્રીસ કરેલી પ્લેટ માં બન મૂકી ૨૦૦ ડીગ્રી પર ૫ મિનિટ માટે પ્રીહીટ કરેલા ઓવન માં ૧૫ મિનિટ બેક કરવું તૈયાર થયેલા બન ને સર્વ કરવાં. કેચઅપ, સેઝવાન ચટણી અને મેઓનીઝ મિક્ષ કરી સોસ બનાવી એની સાથે સર્વ કરવાં
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મલ્ટીગ્રેઈન પીઝા કપ (Multigrain Pizza Cup Recipe in Gujarati)
#સુપરશેફ2#ફ્લોર્સ#week2#હેલ્ધી#healthyfood#withoutbread#બ્રેડવગરઆ પીઝા કપ ઘરે બનાવેલ મલ્ટીગ્રેઈન લોટ માંથી બનાવ્યા છે. અને આ લોટ મારા પાડોશીએ મને આપ્યો હતો અને એમાંથી બીજી પણ ઘણી વાનગી ઓ બનાવી છે જેની રેસીપી આજે મુકીશ. અને આ લોટ બનાવા ની રેસીપી પણ તમને કહીશ. આ લોટ ની અરોમા કંઈક અલગ જ આવે છે. અને ખાવા માં પણ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે. Sachi Sanket Naik -
મેગી સ્ટફ્ડ બર્ગર બન (Maggi Stuffed Burger Buns Recipe In Gujar
#ChoosetoCook#MyFavouriteRecipe#cookpadgujarati બર્ગર બન તો ઘણી બધી રીતે બનતા જ હોય છે. પરંતુ મેં અહીં મેગી સ્ટફ્ડ બર્ગર બન બનાવ્યા છે. જે એકદમ ચીઝી ને યમ્મી બન્યા છે. આ બર્ગર બન અને મેગી મારા બાળકો ના ખૂબ જ ફેવરીટ છે. તેથી મેં બાળકોને ગમે એવા ચીઝી બર્ગર બન માં મેગી ને સ્ટફ્ડ કરીને આ ચીઝ થી અને શાકભાજી થી ભરપુર એવા ચીઝી બર્ગર બન બનાવ્યા છે. આ બન માં મોઝરેલા ચીઝ નો ઉપયોગ કરીને એકદમ ચીઝી મેગી સ્ટફ્ડ બર્ગર બન બનાવ્યા છે. આ બર્ગર બન બાળકોને ખૂબ જ ભાવે તેવા ચીઝી બર્ગર બન છે. Daxa Parmar -
-
પાપડ પીઝા કોન (Papad Pizza Cone Recipe in Gujarati)
#સાઈડપાપડ પીઝા કોન એ સાઈડ ડીશ માં એક બેસ્ટ રેસિપી છે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એકદમ ચીઝી નાના બાળકો ને પણ ભાવશે. Sachi Sanket Naik -
વેજ ચીઝી-ગાર્લિક બન (Veg. Cheese Garlic Bun Recipe In Gujarati)
Today is World Baking Day🎂 તો આજે મેં વેજ. ચીઝ-ગાર્લિક બન બનાવ્યું. હું કડાઈમાં જ બનાવું છું. ખૂબ જ ટેસ્ટી બન્યું છે. Do try friends👭👬 Dr. Pushpa Dixit -
ઓઈલ ફ્રી મેગી પીઝા કપ (Oil Free Maggi Pizza કપ Recipe in Gujarati)
#AsahiKaseiIndia#NoOilAsahiKaseiIndia ના નો ઓઈલ કોન્ટેસ્ટ માટે આજે મે આ ઓઈલ ફ્રી મેગી પીઝા કપ બનાવ્યા છે. ખૂબ જ સરક્ળ રેસિપી છે અને ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે. Sachi Sanket Naik -
પીઝા બન(pizza bun recipe in gujarati)
આ રેસીપી માં મેં ધઉં નો લોટ લીધો છે જે બાળકો માટે હેલ્થી છે અને ખૂબ જ સરસ બન્યા છે Dimple 2011 -
મસ્કા બન (Maska bun recipe in Gujarati)
#CT#cookpadindia#cookpadgujaratiગુજરાત ની જનતા નો ખાણીપીણી નો શોખ જગપ્રખ્યાત છે. અમદાવાદ ગુજરાત નું મુખ્ય શહેર છે અને અહીં ફક્ત ગુજરાત ની નહીં પણ વિદેશી વ્યંજન પણ લોકો ખૂબ પ્રેમ થી ખાય છે.અમદાવાદ ની પ્રખ્યાત વ્યંજન ની વાત કરતા હોઈએ ત્યારે મસ્કા બન કેવી રીતે ભુલાય? બહુ જ સરળ રીતે બનતા મસ્કા બન અને સાથે મસાલેદાર ચા, અમદાવાદી ઓ ની પહેલી પસંદ છે. મસ્કા બન મૂળ ઈરાની કાફે થી આવેલ છે જે મહારાષ્ટ્ર માં પણ એટલા જ પ્રચલિત છે. મસ્કા બન આમ તો નામ થી જ ખબર પડે કે બન અને મસ્કા એટલે કે માખણ થી બને છે. મૂળ મસ્કા બન માં તાજું નરમ ,થોડું ગળ્યું બન અને એકદમ નરમ માખણ જ હોય છે પણ અમદાવાદ ની સ્વાદપ્રેમી જનતા ના સ્વાદ ને પોષવા ઘણી જાત ના મસ્કા બન મળતા થયાં છે. જેમાં જામ મસ્કા બન, ચોકલેટ મસ્કા બન અને મસાલા મસ્કા બન જાણીતા છે.આમ તો અમદાવાદ ની મોટા ભાગ ની કીટલી પર ચા સાથે મસ્કા બન મળતા જ હોય છે પણ ઓલ્ડ સીટી ના લકી ટી સ્ટોલ ની વાત જ અલગ છે. તો ઋતુરાજ ટી સ્ટોલ, IIM A અને શિવરંજની ટી સ્ટોલ પણ એટલા જ પ્રચલિત છે તો વળી, મોકા, ટી પોસ્ટ, ચાઇ વાઈ, વાઘ બકરી ટી લોંન્જ જેવી સોફિસ્ટિકેટેડ કેફે પણ તેમના મસ્કા બન માટે જાણીતા છે.આજે મેં જામ મસ્કા બન અને તીખું અને મસાલેદાર શિવરંજની ના મસ્કા બન જેવું બનાવ્યું છે.ગરમાગરમ ચા માં મસ્કા બન ડુબાડી ને ખાવા ની મજા જ કઈ ઔર છે. તો અમદાવાદીઓ ના પ્રિય એવા મસ્કાબન બીજા કોને પસંદ છે? Deepa Rupani -
ચીઝી બન પીઝા (cheese bun pizza recipe in Gujarati)
#માઇઇબુક#સુપરશેફ3કોઈ પણ ટાઈમ ની ક્રેવિંગ ની ઇઝી, ચીઝી અને યમ્મી વાનગી. બાળકો ને પણ ખૂબ ભાવશે. અને મોનસૂન નો પણ આનંદ લઇ શકાશે. ખરેખર ડોમીનોઝ ના પીઝા ની યાદ અપાવશે આ વાનગી. એટલે જરૂર થી બનાવજો. Chandni Modi -
પનીર પીઝા પરાઠા (Paneer Pizza Paratha Recipe in Gujarati)
#રોટીસઆ પનીર પીઝા પરાઠા તમે ચીઝ ન હોય તો પણ બનાવી શકો છો અથવા ઓછા ચીઝ માં પણ. મારી પાસે ૧ જ ચીઝ ક્યુબ હતી એટલે મેં એ યુઝ કરી છે. અને પરાઠા ફક્ત ઘઉં ના લોટ માંથી જ બનાવ્યા છે કણક માં મેંદો યુઝ નથી કર્યો. Sachi Sanket Naik -
બન પીઝા
આ વાનગી ની ખાસિયત એ છે કે બચેલા બનમાં અને પાવ માં થી બનાવી શકો મારા છોકરાઓની મનપસંદ વાનગી છે. #KV Nipa Shah -
બાઉલ પીઝા (Bowl Pizza Recipe in Gujarati)
#ફટાફટજો તમને અચાનક ભૂખ લાગી હોય તો નાસ્તા માટે આ રેસિપી ખૂબ જ સરળ અને ઝડપી છે. અને જો બાળકો કે ઘરના કોઈ મેમ્બર પીઝા ની ફરમાઈશ કરે તો આ ઈન્સ્ટન્ટ પીઝા બનાવી ને આપી શકો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. Sachi Sanket Naik -
મસ્કા બન (Maska Bun Recipe In Gujarati)
- મેં મસ્કા બન જોયા હતા પણ ક્યારેય ખાધા ન હતા. આપણા જ એક કૂકપેડ મેમ્બર દ્વારા બનાવેલ મસ્કા બનની રેસિપી જોઈને મેં ઘેર બનાવ્યા.. એકદમ ટેસ્ટી અને યાદ રહી જાય એવી સરસ વાનગી છે.. એકવાર તો ટ્રાય કરવી જ જોઈએ.. Mauli Mankad -
વેફર મસ્કા બન (Chips Maska Bun Recipe In Gujarati)
#KER અમદાવાદમાં અલગ અલગ મસ્કા બન ખૂબજ ફ્રેમસ છે મેં આજે વેફર મસ્કા બન બનાવ્યા છે. Manisha Desai -
ચીઝી લોડૅડ નાચોસ (Cheesy Loaded Nachos recipe in Gujarati)
#AsahiKaseiIndia મેં આજે ચીઝી લોડેડ નાચોસ ઓઇલ ફ્રી બનાવ્યા છે. તેની સાથે આ નાચોસને બેક પણ કર્યા છે. નાચોસ ની ચિપ્સ તળ્યા વગર ઓવનમાં બનાવી છે. ચીઝ અને વેજિટેબલ્સ થી ભરપૂર એવા આ નાચોસ નાના-મોટા સૌને ભાવે તેવા બન્યા છે. લોડેડ નાચોસની ઉપર ચીઝ સોસ અને તેના પર ઓલીવ નાખી ને નાચોઝ ને વધુ ચીઝી, ટેસ્ટી અને આકર્ષક બનાવ્યા છે. Asmita Rupani -
ઇટાલિયન મસ્કા બન (Italian Maska Bun recipe in Gujarati)(Jain)
#italian#maska_bun#mornigbreakfast#butter#Tengy#fusion#ઇન્સ્ટન્ટ#CookpadIndia#COOKPADGUJRATI આજકાલ મોટાભાગના ચા ની લારીવાળા ચા સાથે બન રાખતા જ હોય છે અને ગ્રાહકની પસંદગી મુજબ તે બટર સાથે, જામ સાથે, ચીઝ સાથે વગેરે સાથે બનાવીને ચા સાથે તેનું વેચાણ કરતાં હોય છે. મેં એક અહીં ચટપટા ટેસ્ટનું મસ્કાબન બનાવવાનો પ્રયત્ન કરેલ છે. અહીં મેં એક fusion રેસીપી તૈયાર કરી છે. Shweta Shah -
ચીઝી વેજ પાર્સલ (Cheesy Veg. Parcel Recipe In Gujarati)
#GA4#Week17#cheese#Post1ચીઝી વેજ પાર્સલ એ ડોમીનોઝ ના મેનુ ની ફેમસ ડીશ છે. જે હવે ઘરે આસાની થી બનાવી શકાય છે.અને ખૂબ જ ટેસ્ટી બને છે. આને તમે સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકો છો. payal Prajapati patel -
ચીઝી પાસ્તા પિઝા(Cheesy Pasta Pizza Recipe In Gujarati)
#GA4#Week17અત્યાર ની જનરેશન ને પાસ્તા અને પીઝા બન્ને ભાવતા હોય છે. આજે મેં આ બન્ને નું કમ્બાઈન્ડ કરી ને પાસ્તા પીઝા બનાવ્યા છે. અને તે પણ એકદમ ચીઝી.... આવી ગયું ને મોં માં પાણી?? એકદમ ઈઝી છે અને ટેસ્ટી તો ખરા જ... તો તમે પણ જરૂર બનાવજો... ચીઝી પાસ્તા પીઝા... Jigna Vaghela -
પનીર ચીલી સીઝલર(Paneer Chilli SIZZLER Recipe in Gujarati)
#GA4#week3#chineseGoldenapron4 ના વીક૪ માટે મે આ પનીર ચીલી સીઝલર બનાવ્યું જે મેં સીઝલર પ્લેટ વગર બનાવ્યું છે. Sachi Sanket Naik -
ચીઝી કોર્ન પાલક સેન્ડવીચ (Cheesy Corn Palak Sandwich Recipe In Gujarati)
મિતિક્ષા મોદીજીની રેસીપી થી પ્રેરાઇને આ ચીઝી અને યમ્મી રેસીપી બનાવી છે. ખૂબ જ ટેસ્ટી બની છે. મિત્રો જરૂર થી ટ્રાય કરશો. Dr. Pushpa Dixit -
ચીઝી પીઝા પુચકા (Cheesy pizza puchka recipe in gujarati)
#cheese#ચીઝી પીઝા પુચકા#GA4#Week10 Dimple Vora -
ઇટાલિયન પાસ્તા ઈન પીંક સોસ (Italian pasta recipe in Gujarati)
#GA4#Week5#Italian pastaપાસ્તા અત્યારના સમયમાં મોટાથી લઈ નાના સૌને ખૂબ જ પસંદ હોય છે. પાસ્તા રેડ સોસ અને વાઇટ સોસ એમ બંને મા બને છે. અને એમાં ઇટાલિયન પાસ્તા એટલે ઇટાલિયન હર્બસ અને ચીઝ થી ખુબ જ સરસ ટેસ્ટ આપે છે. પાસ્તા અલગ-અલગ શેઇપમાં માર્કેટમાં મળે છે. મેં આજે અહીં પેની પાસ્તા બનાવ્યા છે. મેં તેમા રેડ સોસ અને વાઇટ સોસ બંને મિક્સ કરીને પીંક સોસમાં વેજિટેબલ્સ ઉમેરીને ખૂબ જ ટેસ્ટી પાસ્તા બનાવ્યા છે. તો ચાલો પાસ્તા બનાવીએ. Asmita Rupani -
વેજ ચીઝ પિઝા (Veg Cheeze Pizza in Gujarati)
#NoOvenBaking#wheatpizza#withoutoven#kadaipizza#homemadejalapenoઆજે મેં માસ્ટરશેફ નેહા શાહ ની પિઝા રેસિપી રિક્રીએટ કરી છે. ફાઈનલી આ વખતે તહેવાર ને લીધે થોડી મોડી પડી હું. પણ પિઝા તો બનાવી જ દીધા. મેં અહી હેલેપીનો(jalapeño) પણ ઘરે જ બનાવ્યા છે. Sachi Sanket Naik -
બેક્ડ વેજિટેબલ્સ ઇન ચીઝી ગાર્લિક સોસ (Baked Veg in Cheesy Garlic sauce Recipe In Gujarati)
#AsahiKaseiIndia બેક્ડ વેજિટેબલ્સ ઇન ચીઝી ગાર્લિક સોસ એક કોન્ટિનેન્ટલ ડીશ છે. આ વાનગી બનાવવા માં મિક્સ વેજિટેબલ્સ અને ચીઝી વ્હાઈટ ગાર્લિક સોસ નો ઉપયોગ કરવામાં આવે છે. આ વાનગી ને ઓવનમાં બેક કરીને બનાવવામાં આવે છે. બેક થયા પછી મેલ્ટેડ ચીઝનું ટેક્સચર અને સ્વાદ ખુબ જ સરસ આવે છે. Asmita Rupani -
જુવાર નાચોઝ વિથ સાલ્સા ડિપ (Jowar Nachos With Salsa Dip Recipe in Gujarati)
#GA4#Week8#Dipસામાન્ય રીતે નાચોઝ મકાઈના લોટમાંથી બનાવવામાં આવે છે. મેં અહીં જુવારનો લોટમાંથી નાચોઝ બનાવ્યા છે અને ડુંગળી, ટામેટા અને કેપ્સિકમ નો ઉપયોગ કરી સાલ્સા ડિપ સાથે સર્વ કર્યા છે. જે સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે. આ નાચોઝ બનાવી ૫ થી ૭ દિવસ સુધી સ્ટોર કરી શકો છો.અહીં મેં નાચોઝ ડીપ ફ્રાય કર્યા છે. એને ઓવનમા 180° તાપમાન પર 10 થી 12 મિનિટ સુધી બેક પણ કરી શકાય છે. Urmi Desai -
બેક્ડ મેક્રોની ઈન બેલ પેપર્સ (Baked macaroni in bell pepper recipe in Gujarati)
#GA4#Week4#Baked#Bell pepperઆજ કાલ ના બચ્ચા ઓ ને બધા શાક ભાજી નથી ભાવતા હોતા પણ આવુ કંઈક બનાવી દહીં તો બહુજ ભાવે બધાને ને આમાં ચીઝ અને વેજિટેબલસ નો પણ વધુ યુઝ થાય છે. આ ઓવન વગર પણ બની શકે છે મેં અહીંયા ઓવન વગર જ બનાવીયુ છે જોવો ને કયો કેવું લાગ્યુ તમને એ કહેજો. Sweetu Gudhka -
ચીઝી મેગી ચટોરી(cheesy Maggie Chatori)
#વિક્મીલ૩#વિક્મીલ3#ફ્રાઈડઆજ મેં મેગી અને ચાટ નું કોમ્બિનેશન કરી કાંઈક નવું બનાવ્યું Avanee Mashru
More Recipes
ટિપ્પણીઓ (12)