રસગુલ્લા (rasgulla recipe in gujarati)

Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457

રસગુલ્લા અમારાં ઘરમાં બધા ને બહુ ભાવે. મેં ઘણી વખત પ્રયત્ન કર્યા સારા બનતા નહીં. પણ મેં હાર ના માની અને મારો પ્રયત્ન સફળ થયો

રસગુલ્લા (rasgulla recipe in gujarati)

રસગુલ્લા અમારાં ઘરમાં બધા ને બહુ ભાવે. મેં ઘણી વખત પ્રયત્ન કર્યા સારા બનતા નહીં. પણ મેં હાર ના માની અને મારો પ્રયત્ન સફળ થયો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
3 સર્વિંગ્સ
  1. 1લીટર દૂધ
  2. 1-1/2 કપ ખાંડ
  3. 1 નંગલીંબુ નો રસ
  4. 6-7 કપપાણી

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    દૂધ ને ગરમ કરી ઉભરો આવે એટલે લીંબુનો રસ માં થોડું પાણી એડ કરી દૂધ માં ઉમેરો

  2. 2

    થોડી વાર ગરમ થવા દો

  3. 3

    દૂધ માંથી પાણી અને પનીર છૂટું પડે એટલે પાતળા કપડાં માં નાખી પાણી કાઢી લો

  4. 4

    પનીર ને ઠંડા પાણી થી ધોઇ લો

  5. 5

    પનીર ને દબાવી પાણી કાઢી લો અને અડધો કલાક રાખી ને ઠંડુ થવા દો

  6. 6

    પનીર ને ખૂબ મસળી ને સોફ્ટ કરો

  7. 7

    એક સરખા બોલ બનાવો

  8. 8

    એક મોટા વાસણમાં ખાંડ અને પાણી લાઇ ગરમ કરવા મુકો

  9. 9

    પાણી ઉકળવા લાગે એટલે બધા બોલ તેમાં નાખો

  10. 10

    ઢાંકી ને ફાસ્ટ ગેસ પર 20 થી 25 મિનિટ થવા દો ખાંડ નું પોણા ભાગ નું પાણી બળી જાય ત્યાં સુદી ગેસ પર રાખવું

  11. 11

    24 કલાક ચાસણી માં રાસગુલલ્લા રાખી ને પછી સર્વ કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457
પર

Similar Recipes