વેનીલા થીક શેક (Vanilla Thick Shake Recipe In Gujarati)

Vaishali Vora
Vaishali Vora @vaishali_29

વેનીલા થીક શેક (Vanilla Thick Shake Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૧ સર્વિંગ
  1. ૧૫૦ મીલી ફૂલ ફેટ દૂધ
  2. ૧ (૧/૨ સ્કૂપ)વેનિલા આઈસક્રીમ
  3. ૩ ડ્રોપવેનિલા એસેન્સ
  4. ૧ ટી સ્પૂનખાંડ
  5. ૧ ટી સ્પૂનચોકલેટ સીરપ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક તપેલી માં દૂધ લો.ત્યાર બાદ તેમાં વેનિલા આઈસક્રીમ, ખાંડ, વેનિલા એસેન્સ નાખો.

  2. 2

    આ મિશ્રણ ને બ્લેન્ડર ની મદદ થી બ્લેંડ કરી લો.ત્યાર બાદ તેને એક સર્વિંગ મગ મા કાઢી લો અને તેની ઉપર ચોકલેટ સોસ ડ્રીઝલ કરો.

  3. 3

    તો તૈયાર છે વેનિલા થીક શેક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaishali Vora
Vaishali Vora @vaishali_29
પર

Similar Recipes