ડુંગળી ની સલાડ (onion salad recipe in gujarati)

Bhagyashreeba M Gohil @Luck
#સાઈડ કાઠીયાવાડી રેસીપી રોટલી રોટલો કે ખિચડી સાથે સવॅ કરી શકાય
ડુંગળી ની સલાડ (onion salad recipe in gujarati)
#સાઈડ કાઠીયાવાડી રેસીપી રોટલી રોટલો કે ખિચડી સાથે સવॅ કરી શકાય
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ડુંગળી સુધારી ને પાણી મા નાખી દેવી પછી તેલ મુકી રાઈ જીરુ વઘાર કરી લો
- 2
પછી તેમા હીગ હળદર નાખી ને ડુંગળી નાખી દેવી પછી તેને તેલ મા સાતળી લેવાની સતળાય જાય પછી તેમા બધા મસાલા નાંખી દેવા તો તૈયાર છે ડુંગળી ની કચુંબર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાશ્મીરી ડુંગળી નું સલાડ(Kashmiri onion salad recipe in gujarati)
#સાઈડ Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
ફ્રેંચ બીન્સ સલાડ (French Beans Salad Recipe In Gujarati)
#GA4 #Week18આ સલાડ ને રોટલી સાથે પણ લઇ શકાય. Krutika Jadeja -
આખી ડુંગળી નું શાક (Akhi Dungli Shak Recipe In Gujarati)
#CB7છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ Week 7કાઠિયાવાડી ટેસેટનું ચટાકેદાર આખી ડુંગળીનું શાક રોટલો કે ભાખરી સાથે બહું જ ભાવે.. શિયાળામાં તો ખાવાની ખૂબ જ મજા પડે. Dr. Pushpa Dixit -
-
-
-
સલાડ (Salad recipe in Gujarati)
આજે મેં ગાજર અને લીલા મરચાંનુ કચુંબર બનાવ્યું છે જે રોટલી,ભાખરી, અને થેપલા સાથે ખાઈ શકાય છે. Chhaya panchal -
-
ડુંગળી ની ચટણી (Onion Chutney Recipe In Gujarati)
પીઝા સોસ , ચીઝ ડીપ, મેયો ને પણ ભુલી જાય એવી મલ્ટી પર્પઝ ચટણી... ૮થી૧૦ દિવસ સુધી ફિજ માં મુકી સ્ટોર કરી શકાય. ઢોંસા ઈડલી સેન્ડવીચ બટાકા ના શાક માં પણ વપરાય તેવી. ડબલ વઘાર ની આ ચટણી ખુબ જ ટેસ્ટી લાગે છે. Tanha Thakkar -
કાઠીયાવાડી તીખો રોટલો(tikho rotlo recipe in gujarati)
મોટા ભાગે આ રોટલો શિયાળામાં બનાવે છે લીલું લસણ ને મેથી ને નાખવા મા આવે છે પણ ટેનડીગ વાનગી હોવાથી હું આ રેસીપી શેર કરી રહી છું Bhagyashreeba M Gohil -
-
ઓનિયન લચ્છા સલાડ (Onion Lachha Salad Recipe In Gujarati)
#SPR#cookpad#cookpadindia#cookpadgujaratiઓનિયન લચ્છા સલાડમાં ચાટ મસાલો, લીંબુ અને મરી પાઉડર ના લીધે ખૂબ જ ચટાકેદાર ટેસ્ટ આવે છે. આ સલાડ તમે કોઈપણ ફરસાણ કે લંચ સાથે લઈ શકો છો. Neeru Thakkar -
ધાબા સ્ટાઇલ લચ્છા ઓનિયન સલાડ (Laccha Onion Salad Recipe In Gujar
#સ્પાઈસી#વિકમીલ૧ રોટલી અથવા કોઈપણ ચાટની વસ્તુઓ માટે ડુંગળી લચ્ચા એ એક સૌથી સહેલી રેસીપી છે. આ રેસિપિમાં ડુંગળી ટેન્ગી અને મસાલેદાર છે અને તમે તેને રોટલીની સાથે કોઈ પણ મસાલાવાળી સાઇડ ડિશ સાથે રાખી શકો છો. આ રેસીપી તમે ડુંગળી રાયતાને બદલે બનાવી શકો છો. Foram Vyas -
દહી તીખારી
દહી તીખારી એ એક ખુબ જ સ્વાદિષ્ટ અને સરળ કાઠીયાવાડી રેસીપી છે.જે આપણે પરોઠા,રોટલા,કે રોટલી સાથે સર્વ કરી સકી છી.#પ્રેઝન્ટેશન#ગામઠીરેસિપી Voramayuri Rm -
-
-
લીલી ડુંગળી નુ શાક (Green Onion Shak Recipe in Gujarati)
શિયાળામાં લીલા શાકભાજી મા એક લીલી ડુંગળી પણ ખુબ આવે છે. લીલી ડુંગળી નુ શાક એકદમ સરસ લાગે છે. Trupti mankad -
કાંદા નો લચ્છા સલાડ(Laccha Onion Salad Recipe In Gujarati)
આ એક એવું સલાડ છે જે મોટા ભાગે બધી જ ડીશ સાથે ખુબ સારો લાગે છે #સાઈડ Moxida Birju Desai -
-
-
રોટલી ની ઢોકળી (Rotli Dhokli Recipe In Gujarati)
#LO રોટલી ની ખટ્ટ-મીઠી ઢોકળીબપોર ના કે રાત નાં જમ્યા પછી રોટલી વધે તો તેમાંથી ટેસ્ટી ઢોકળી બનાવી શકાય. તો એની રેસીપી હું અહીં તમારી સાથે શેર કરુ છું. Dimple prajapati -
ડુંગળી ટામેટાંનુ ચટપટું સલાડ(onion tomato salad recipe in gujarati)
#goldenapron3 week૧૬ Prafulla Tanna -
સલાડ (Salad Recipe In Gujarati)
#GA4#Week5#સલાડઅમુક ના ઘર માં ફળ ના ખવાતા હોય તો આવી જમવા માં સવૅ કરી શકાય. REKHA KAKKAD -
કેરી ડુંગળી ની ટેન્ગી ચટણી (Mango onion chutney Recipe In Gujarati)
#goldenapron3#week17#puzzle word _mangoઆ ચટણી એકદમ ઓછી સામગ્રી થી ફટાફટ બનાવી શકાય અને ટેસ્ટ મા બેસ્ટ .રોટલી,પુરી,પરાઠા સાથે ભજીયા, ચીપ્સ સાથે સર્વ કરાય. Nilam Piyush Hariyani -
ખારી શીંગ સલાડ.(Salted Peanuts Salad Recipe in Gujarati)
#સાઈડ. આ શીંગ સલાડ તમે લંચ,ડિનર,કે પાંવ ભાજી,છોલે પૂરી સાથે સાઈડ ડિસ તરિકે સર્વ કરી શકો છો.એકલું પણ ખુબજ ટેસ્ટી લાગે છે.મેં આ સલાડ મોટે ભાગે લગ્ન પ્રસંગે ખાધુ છે. Manisha Desai -
ડુંગળી લસણ વાળી વઘારેલી રોટલી (Dungri Lasan Vali Vaghareli Rotli Recipe In Gujarati)
બપોરે વધેલી રોટલી ને રાત્રે છાશ માં વઘારીને ડિનર નું કામ આસાન કરી શકાય છે.. Sangita Vyas -
રોટલી નો ચેવડો (Rotli Chevdo Recipe In Gujarati)
સામાન્ય રીતે રોટલી વધે ત્યારે આ રોટલીનો ચેવડો બનાવીએ પણ મારા નાના દીકરાને બહુ ભાવતો હોઈ હું થોડી રોટલી વધારે બનાવું જેથી રોટલીનો ચેવડો બની શકે.Bigginers કે bachlors પણ easily બનાવી શકે એ રીતે રેસીપી તૈયાર કરી છે. Dr. Pushpa Dixit -
-
આખી ડુંગળી નું શાક (Onion Sabji recipe in Gujarati)
#CB7#week7#cookpadgujarati#cookpadindia આખી ડુંગળી નું શાક નાની નાની ડુંગળી એટલે કે બેબી ઓનીયન્સ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ શાક ગ્રેવીવાળું અને ગ્રેવી વગરનું એમ બંને પ્રકારે બનાવી શકાય છે. રેસ્ટોરન્ટમાં આ શાક કાઠીયાવાડી સબ્જી તરીકે ખૂબ પ્રખ્યાત છે. ગુજરાતી લોકો આ શાકને વધુ પસંદ કરતા હોય છે. બપોરના જમવામાં કે સાંજના ડિનરમાં બંને સમયે આ શાક સર્વ કરી શકાય છે. આ શાક માટે સીંગદાણાનો ભૂકો, ચણાનો લોટ અને તેમાં મસાલા ભેળવી ડુંગળીમાં ભરવા માટેનો મસાલો તૈયાર કરવામાં આવે છે. આ શાક થોડી તીખાશ વાળું અને ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Asmita Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13634768
ટિપ્પણીઓ