લીલી ડુંગળી નુ શાક (Green Onion Shak Recipe in Gujarati)

Trupti mankad @cook_26486292
શિયાળામાં લીલા શાકભાજી મા એક લીલી ડુંગળી પણ ખુબ આવે છે. લીલી ડુંગળી નુ શાક એકદમ સરસ લાગે છે.
લીલી ડુંગળી નુ શાક (Green Onion Shak Recipe in Gujarati)
શિયાળામાં લીલા શાકભાજી મા એક લીલી ડુંગળી પણ ખુબ આવે છે. લીલી ડુંગળી નુ શાક એકદમ સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા લીલી ડુંગળી ને સમારી લેવી. ટામેટાં ને પણ સમારી લેવા.લીલુ મરચું પણ ઝીણું સમારી લેવુ.
- 2
એક કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો તેમા રાઈ-જીરુ નાખી હિગ નાખી વઘાર કરી ડુંગળી-ટામેટાં નાખી બરોબર હલાવી તેમા લીલા મરચાં ક્રશ કરેલુ આદુ મીઠું સ્વાદ મુજબ,લાલ મરચું,ધાણા જીરુ,હળદર નાખી બરોબર હલાવી બે મિનીટ ધીમાં તાપે ચડવા દો.
- 3
હવે તેલ છુટુ પડે એટલે તેમા જરૂર મુજબ ગોળ ઉમેરી બરોબર હલાવી જરુર મુજબ પાણી ઉમેરી પાચ મિનીટ ઉકળવા દો. ગરમાગરમ સર્વ કરો પરોઠા,થેપલા સાથે.
Similar Recipes
-
-
લીલી ડુંગળી નું શાક (Green onion Shak Recipe in Gujarati)
આમ તો શિયાળામાં લીલી ડુંગળી આવે છે લીલી ડુંગળી ખાવાની મજા જ કંઇક અલગ છે. રીંગણા નો ઓળો તેમાં પણ લીલી ડુંગળી નાખી શકાય લીલી ડુંગળી અને સેવ નું શાક પણ ખુબ જ સરસ લાગે છે તે જ રીતે મેં આજે લીલી ડુંગળી નું ખર્યું બનાવ્યું છે તે પણ ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે. Yogita Pitlaboy -
લીલી ડુંગળી સેવ નું શાક (Lili Dungri Sev Shak Recipe In Gujarati)
શિયાળામાં લીલી ડુંગળી એકદમ તાજી મળે છે, શાક કે ગ્રેવી માં ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
લીલી ડુંગળી નુ શાક
#ઇબુક #day9ડુંગળી નુ શાક ખરેખર સ્વાદિષ્ટ અને મન મોહક હોય છે એમાંય લીલી ડુંગળી ઝીણી સમારેલી હોય એનું શાક ખૂબ જ સરસ લાગે છે Varsha Karia I M Crazy About Cooking -
લીલી ડુંગળી સેવ નુ શાક (Lili Dungri Sev Shak Recipe In Gujarati)
#FFC3#Week3લીલી ડુંગળી અને સેવ નું શાક ખુબ જ ટેસ્ટી લાગે છે..અને દરેક ઘરમાં સાંજે રસોઈ માં શું બનાવવું એ સમસ્યા હોય છે.. ત્યારે આ શાક ફટાફટ તૈયાર થઇ જાય છે. Sunita Vaghela -
રોટલી.નુ શાક (Rotli Shak Recipe in Gujarati)
જયારે કાઈ ન સુઝે નાસ્તા મા શુ બનાવવું ત્યારે એકદમ ઝટપટ બની જાય છે. રોટલી નુ શાક Trupti mankad -
-
-
લીલી ડુંગળી નું શાક(Green Onion Shaak Recipe in Gujarati)
#GA4#week11શિયાળુ શાક માં લીલા શાકભાજી બહુ સરસ આવેછે તેમાં અને ગુણકારી પણ હોય છે તેમાં પણ અલગ અલગ રીતે ઘણી વાનગી બનાવી શકાય છે આજે મે લીલી ડુંગળી ની સાથે ગાંઠિયા નો ઉપયોગ કરી શાક બનાવ્યું છે જે ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.ગરમ ગરમ શાક રોટલી ભાખરી રોટલા બધા સાથે ભળી પણ જાય છે. khyati rughani -
-
લીલી ડુંગળી નું શાક (Lili Dungri Shak Recipe In Gujarati)
શિયાળા માં લીલી ડુંગળી બહુ સરસ મળે. એનું શાક પણ સરસ બને. જે રોટલી, રોટલા સાથે બહુ સ્વાદિષ્ટ લાગે છે. આ શાક ઝડપ થી બની જાય છે. ...મે લીલી ડુંગળી નું શાક સેવ વારુ અને તીખું એમ અલગ બનાવ્યા છે.#FFC3 .. Rashmi Pomal -
લીલી ડુંગળી નુ શાક(Green Onion Shaak Recipe in Gujarati)
#GA4#week11Green onionશિયાળો આવે એટલે લીલી ડુંગળી લસણ મેથી ની ભાજી વિવિધ પ્રકારના સલાડ ખાવાની ખૂબ જ મજા આવે મે લીલી ડુંગળી નું શાક બનાવ્યું છે જે લાલ મરચા અને લીલા મરચાં એમ બે પ્રકારનું બનાવેલ છે Rachana Shah -
લીલી ડુંગળી નું શાક (Lili Dungri Shak Recipe In Gujarati)
#FFC3 લીલી ડુંગળી નું શાકકાઠિયાવાડમાં શિયાળામાં બધા ના ઘરમાં આ શાક બનતું હોય છે. એ રોટલા અને ખીચડી સાથે સરસ લાગે છે. Sonal Modha -
-
લીલી ડુંગળી નું શાક
#શાકલીલી ડુંગળી શિયાળામાં બહુ જોવા મલે છે. તેનું શાક બહું જ ટેસ્ટી બને છે. Asha Shah -
લીલી ડુંગળી નું શાક (Lili Dungli Shak Recipe In Gujarati)
#FFC3#Week 3#લીલી ડુંગળી ના શાકલીલી ડુંગળી ,પલૂર ,હરી પ્યાજ જેવા નામો થી ઓળખાય છે વિન્ટર મા લીલી ડુંગળી સરસ મળે છે Saroj Shah -
તુરિયા ચણા ની દાળ નુ શાક (Turiya Chana Dal Recipe in Gujarati)
તુરિયા નો ટેસ્ટ દૂધી જેવો જ આવે છે.આજ મે તુરિયા/ચણા દાળ નુ શાક બનાવવા નો પ્રયત્ન કર્યો છે. ટેસ્ટ મા ખૂબજ સરસ બન્યુ. .#EB#Week 6 Trupti mankad -
-
ડુંગળી નુ શાક (Dungri Shak Recipe In Gujarati)
FFC/6.....ખીચડી સાથે ડુંગળી નુ શાક ખાવાની મજા આવે... Jayshree Soni -
લીલી ડુંગળી લીલા લસણની કઢી (Spring Onion Green Garlic Kadhi Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#ROK#kadhi Recipe#MBR2#Week2કઢી અલગ અલગ પ્રકારની બનાવવામાં આવે છે. કઢી માં અલગ અલગ જાતના શાક એડ કરીને કઢી બનાવવામાં આવે છે. શિયાળાની સીઝન આવે ત્યારે બાજરીના રોટલા સાથે કઢી ખાવાની ખૂબ જ મજા આવે છે. એમાં બાજરીના રોટલા સાથે રીંગણ ની કઢી અને લીલા લસણ ડુંગળી ની કઢી ખૂબ જ ટેસ્ટી લાગે છે. અહીં મેં લીલા લસણ લીલી ડુંગળી ની કઢી બનાવી છે તે સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Parul Patel -
(ગ્રીન સલાડ ( Green Salad recipe in Gujarati)
શિયાળામાં લીલા શાકભાજી ખૂબ મળે છે.લીલા શાકભાજી માથી બનેલ સલાડ ખાવા મા ખૂબ જ હેલ્થની છે અને ખૂબ જ પોષટીક છે. Trupti mankad -
લીલી ડુંગળી ના સમોસા(Green Onion Samosa Recipe in Gujarati)
શિયાળામાં શાકભાજી સરસ આવે છે અને ગુલાબી ઠંડીમાં જો ગરમાગરમ સમોસા મળી જાય તો મજા પડી જાય. અહીં મેં શિયાળામાં ભરપુર આવતી લીલી ડુંગળી ના સમોસા બનાવ્યા છે. અમારા ઘરમાં બધા ને ખુબ જ ભાવે છે તમે પણ જરૂર બનાવજો.#GA4#Week11#greenonion Rinkal Tanna -
-
લીલી ડુંગળી વાળો ઓળો (Green Onion Oro Recipe In Gujarati)
#MAલીલી ડુંગળી મને ખુબજ પ્રિય છે. મારી મમ્મી લીલી ડુંગળી વાળો ઓળો અને લીલી ડુંગળીની કઢી પણ ખુબ જ સરસ બનાવે છે. એના હાથનું ખાવાનું બહુ ટેસ્ટી બને છે . કેમ કે તેમાં મમ્મી ના પ્રેમ નો મીઠો સ્વાદ રહેલો છે. અહીં મે લાલ મરચાનો ઉપયોગ કર્યો નથી. આ શાક નો કલર ગ્રીન રહે તે માટે લીલા મરચાનો ઉપયોગ કરેલ છે. લીલી ડુંગળી વાળા ઓળા ની રેસીપી શેર કરું છું. Parul Patel -
લીલી ડુંગળી શાક (Green Onion Shaak Recipe in Gujarati)
#GA4#WEEK11Green Onionલીલી ડુંગળી અને સેવ નું શાક 😍😋 શિયાળા ની ઠંડી માં ગરમા ગરમ તુવેર દાળ ની ખીચડી, રોટલી અને લીલી ડુંગળી સેવ નું શાક. Bhavika Suchak -
ગ્રીન ઓનિઓન શાક (Green Onion Shaak Recipe in Gujarati)
#week11#GA4લીલી ડુંગળી નું શાક kokila Maniyar -
લીલી ડુંગળી નું શાક (Green Onion Sabji Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiલીલી ડુંગળી નું શાક Ketki Dave -
લીલી ડુંગળી નું શાક
#શાકઆ શાક કાઠિયાવાડ મા સાંજે ભાખરી અને પરોઠા સાથેખાવામાં આવે છે.. અને ખુબ જલ્દી બની જાય છે Sunita Vaghela -
લીલી હળદર નું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati)
Raw termaric લીલી હળદર નુ શાક #GA4#week21 Beena Radia -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14526884
ટિપ્પણીઓ (3)