રાંધવાની સૂચનાઓ
- 1
બાઉલ મા કઠોળ, વેજીટેબલ જીણા સમારેલા, સંચળ, કોથમીર ઝીણી સમારેલી, પાલક ઝીણી સમારેલી,મગફળી, લીબું નો રસ, મરી પાઉડર મિક્સ કરી ફૅશ સલાડ લેવુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સલાડ (salad recipe in Gujarati)
સલાડ ખુબ જ પોષ્ટિક છે.રો ફુડ મા જે વિટામીન્સ મળે છે તે પકાવેલ મા ન મળે આ કમ્પલીટ ફુડ છે.#GA4#week5#salad Bindi Shah -
-
મસાલા પાપડ સલાડ વીથ ટામેટાં બાસ્કેટ (Masala Papd Salad With Tomato Basket Recipe In Gujarati)
આ રીતે સલાડ આપવાથી બધા ને ટેસ્ટી લાગે છે બાળકો મજા થી ખાય છે.#GA4#spinach Bindi Shah -
કોલસ્લો સલાડ (Coleslaw Salad Recipe In Gujarati)
#salad recipe#કવીક એન્ડ ઈજી રેસીપી#Testy and healthy Saroj Shah -
-
-
ફણગાવેલા મગનું સલાડ (Sprout Mag Salad Recipe In Gujarati)
#GA4#Week5#puzzle answer - salad Upasna Prajapati -
-
-
-
સલાડ (salad Recipe in Gujarati)
થોડું હેલ્દી અને ચટપટું ખાવાનું મન થતા sprout સલાડ બનાવી દીધુ ખૂબ જ ઝડપથી બને છે અને સુપરહેલ્ધી છે Shital Desai -
(ઓટસ ઉતપમ(oats uttpam recipe in gujarati)
ઓટસ મા વધારે ફાઈબર છે, સવારે નાસ્તામાં વેજીટેબલ ઓટસ ઉતપમ અને ઝીરો ફેટ છે. ડાએટ માટે આ બેસ્ટ#GA4 Bindi Shah -
સલાડ(Salad Recipe in Gujarati)
#GA4#week5સલાડ જમવાનું મેન આકર્ષણ છે સલાડમાં વિટામીન એ બી સી તથા પ્રોટીન ખૂબ સારી માત્રામાં હોય છે સલાડ ખાવાથી ડાયટિંગ પણ થઈ જાય છે સલાડ માં ફાઈબર હોવાથી એ આપણા માટે ખુબ જ ઉપયોગી છે.#GA4#week5 himanshukiran joshi -
તબ્બુલેહ સલાડ (Tabbouleh Salad Recipe In Gujarati)
#RC4#Green#rainbow challenge#Salad Amee Shaherawala -
પ્રોટીન સ્પ્રાઉટ્સ સલાડ (Protein Sprouts Salad Recipe in Gujarat
#GA4#week5#post4#Salad#પ્રોટીન_સ્પ્રાઉટ્સ_સલાડ ( Protein Sprouts Salad Recipe in Gujarati )#weight_loss_salad આ પ્રોટીન સ્પ્રાઉટ સલાડ હાઈ પ્રોટીન થી ભરપુર છે. આમાં મે પ્રોટીન પનીર, મગ, મઠ, દેસી ચણા, કાબુલી ચણા અને મેથી ના બી ને ફણગાવી ને સલાડ બનાવ્યું છે. જો આ સલાડ રોજ સવારે ખાલી પેટે ખાઈએ તો આપણા બોડી નું ઘણું એવું વેઇટ લોસ થઇ સકે છે. Daxa Parmar -
-
મગ નો સલાડ(moong no salad recipe in gujarati)
આ સલાડ આપડા બોડી માટે ખુબજ હેલ્ધી છે ને પચવવામાં પણ હેલ્ધી છે ને પ્રોટીન યુક્ત પણ છે Pina Mandaliya -
વેજીટેબલ સલાડ (Vegetable Salad Recipe In Gujarati)
#GA4#Week5#Salad લંચ હોય કે ડિનર સલાડનુ સ્થાન આગવું હોય છે.વધુ.... RITA -
હેલ્થી ચીઝ સ્પ્રાઉટ સલાડ (Healthy Cheese Sprout Salad Recipe In Gujarati)
#GA4#Week5હેલ્થી અને ટેસ્ટી બધાને ભાવતું પાલક સ્પ્રાઉટ સલાડ Bhavna C. Desai -
-
-
-
ક્રચી સલાડ (crunchy salad recipe in Gujarati) (Jain)
#salad#healthy#vegetables#guava#crunchy#CookpadIndia#COOKPADGUJRATI આ મારો ફેવરિટ સલાડ છે. તેમાં મનપસંદ gtpl સાથે દાડમના દાણા જામફળ વગેરે ઉમેરીને તેની સાથે હું રોસ્ટેડ અનાજ અને કઠોળ ને પણ મિકસ કરું છું. જેથી તે ખાવામાં મજા પડી જાય છે. Shweta Shah -
-
ડાયટ સલાડ (Diet Salad Recipe In Gujarati)
#GA4#Week5 આ સલાડ રૂટિનમાં લોકો બનાવતા જ હોય છે. આ સલાડ એકદમ પૌષ્ટિક છે તેમજ આ સલાડમાં પ્રોટીન ભરપૂર પ્રમાણમાં મળે છે. Miti Mankad -
સલાડ (Salad recipe in Gujarati)
ગુજરાતી જમણ મા સંભારા અને ખારીયુ હોય જ. તેના વગર અધુરુ છે.ચટપટુ પાપડ સાથે મજા આવે છે#week7#tometo Bindi Shah -
રાઇતું (Raita Recipe in Gujarati)
આ એક મરાઠી રેસીપી છે જે ફરાળ મા અને સાબુદાણા સાથે અને જમવાની સાથે ત્યા લેવામાં આવેછે આ રાયતુ અલગ અલગ રીતે બનાવે છે.#GA4#week15#strawberry Bindi Shah -
પ્રોટીન સલાડ (Protein Salad Recipe In Gujarati)
#NFR#No Fire Recipeકઠોળ ખોરાકમાં જરૂરી છે કારણ કે તેમાં પ્રોટીન અને એમીનો એસીડની માત્રા વધારે હોય છે.બધા કઠોળમાં પ્રોટીન ખૂબ માત્રા હોવાથી હેલ્ધી સલાડ છે.લીલા શાકભાજી નાં સલાડમાં ફણગાવેલા કઠોળ નો ઉપયોગ કરવાથી તે ટેસ્ટી અને હેલ્ધી બને છે.વજન ઘટાડવા માંગતા લોકો માટે તો આશીર્વાદ રૂપ છે.આ ફણગાવેલા કઠોળ સવારે અથવા દિવસે ખાવા જોઈએ. રાત્રે ખાવાથી ગેસની સમસ્યા થઈ શકે છે. Dr. Pushpa Dixit -
પ્રોટીન સલાડ (Protein salad recipe in Gujarati)
#GA4#Week5#Saladપ્રોટીન એ આપણા શરીર માટે ખૂબ જ જરૂરી તત્વ છે. નાના બાળકો માટે તો પ્રોટીન અતિ આવશ્યક હોય છે. પ્રોટીન વાળ, આંખ અને શારીરિક વિકાસ માટે ઘણું જરૂરી હોય છે. ડાયટ કરતા લોકો માટે પણ પ્રોટીનવાળા ખોરાક ની સલાહ આપવામાં આવે છે. ફણગાવેલા કઠોળ માં પ્રોટીન સારા એવા પ્રમાણમાં હોય છે. તે ઉપરાંત પનીરમાં પણ પ્રોટીન સારા પ્રમાણમાં હોય છે. તેથી આજે મે પ્રોટીનથી ભરપૂર એવો વેજીટેબલ સલાડ બનાવ્યો છે. તેમાં ફણગાવેલા મગ, ફણગાવેલા ચણા અને પનીર પ્રોટીનના મેઈન સ્ત્રોત છે. Asmita Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13632554
ટિપ્પણીઓ (6)