જીરા રાઈસ દાળ ફ્રાય(jeera rice and daal fry recipe in gujarati)

Pinky Jain
Pinky Jain @cook_19815099

#GA4
#week1
#punjabi
જીરા રાઈસ અને દાળ ફાય એ પંજાબની famous dish છે જે મેં લસણ અને ડુંગળી વગર બનાવી છે.

જીરા રાઈસ દાળ ફ્રાય(jeera rice and daal fry recipe in gujarati)

#GA4
#week1
#punjabi
જીરા રાઈસ અને દાળ ફાય એ પંજાબની famous dish છે જે મેં લસણ અને ડુંગળી વગર બનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
3વ્યક્તિ
  1. દાળ ફ્રાય માટે
  2. 1/2 કપતુવેર ની દાળ
  3. ચમચો ઘી ચમચી જીરો 2 તમાલપત્ર
  4. 2સુકા લાલ મરચા
  5. 2લીલા મરચા
  6. 3સમારેલા ટામેટા
  7. 1 ચમચીગરમ મસાલો
  8. 1/2 ચમચીહળદર પાઉડર
  9. 1 ચમચીલાલ મરચાનો પાઉડર
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. 1/2 ચમચીકસુરી મેથી
  12. જીરા રાઈસ માટે.
  13. 1 કપચોખા
  14. 2 કપપાણી
  15. 1 મોટો ચમચોઘી
  16. 1/4 કપકાજુ
  17. 3 ચમચીજીરૂ
  18. 2તમાલપત્ર
  19. 1/2 ઇંચટુકડો તજ નો
  20. 2લવિંગ
  21. 1/4 ચમચીગરમ મસાલો
  22. 2 ચમચીસમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ દાળને ધોઈને અડધો કલાક માટે પલાળી લેવી. ચોખાને ધોઈને પણ એક કલાક માટે પલાળી લેવા.

  2. 2

    હવે હળદર મીઠું ઉમેરીને તેને બાફવા મુકો તને છુટ્ટી જ બાફવા મૂકવી જેથી તેનો સ્વાદ સારો આવશે.હવે બીજી બાજુ એક વાસણમાં ઘી ગરમ કરી તેમાં રાઈ,જીરું લીલા મરચાં મીઠો લીમડો લાલ મરચાનો પાઉડર નાખીને સમારેલા ટામેટા સાંતળવા.

  3. 3

    ટામેટા સારી રીતે ચડી જાય કે દાળમાં મિક્સ કરવા પછી કસૂરી મેથી ઉમેરીને અને બધું એક રસ થઇ જાય ત્યાં સુધી તેને ઢાંકીને ચડવા દો છેલ્લે કોથમીર અને લીંબુનો રસ ઉમેરી જીરા રાઈસ સાથે પરોસો.

  4. 4

    જીરા રાઈસ બનાવવા માટે સૌપ્રથમ ચોખાને ધોઈને અડધો કલાક માટે પલાળી લો હવે કઢાઈમાં ઘી ગરમ કરો અને જીરું,કાજુ,તજ લવિંગ,તમાલપત્ર,સૂકા લાલ મરચા,સાંતળી ને પાણી ઉમેરો. તેમાંથી થોડા કાજુ કાઢી લેવા જે છેલ્લે ઉમેરવા.

  5. 5

    પાણી માં એક ઉભરો આવે એટલે તેમાં લીંબુનો રસ,મીઠું અને ધોએલા ચોખા માંથી પાણી નિતારી ચોખાનો ઉમેરો.

  6. 6

    હવે ટાંકીને તેને ચડવા દો.વચ્ચે વચ્ચે એકદમ હળવા હાથે ચલાવતા રહેવું અને પછી જ્યાં સુધી સારી રીતે ચડી જાય એટલે કોથમીર ઉમેરીને દાળફ્રાય સાથે પરોસો.

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pinky Jain
Pinky Jain @cook_19815099
પર

Similar Recipes