રોટલી ની ઢોકળી (Rotli Dhokli Recipe In Gujarati)

#LO રોટલી ની ખટ્ટ-મીઠી ઢોકળી
બપોર ના કે રાત નાં જમ્યા પછી રોટલી વધે તો તેમાંથી ટેસ્ટી ઢોકળી બનાવી શકાય. તો એની રેસીપી હું અહીં તમારી સાથે શેર કરુ છું.
રોટલી ની ઢોકળી (Rotli Dhokli Recipe In Gujarati)
#LO રોટલી ની ખટ્ટ-મીઠી ઢોકળી
બપોર ના કે રાત નાં જમ્યા પછી રોટલી વધે તો તેમાંથી ટેસ્ટી ઢોકળી બનાવી શકાય. તો એની રેસીપી હું અહીં તમારી સાથે શેર કરુ છું.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રોટલીના નાનાં ટુકડા કરી લેવા.
- 2
ત્યારબાદ એક કડાઈમાં બે ચમચી તેલ લઈ ગેસ ઉપર મધ્યમ તાપે ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરૂ, ચપટી હીંગ નાખવી. રાઈ-જીરૂ તતડી જાય એટલે તેમાં લીમડી, આદુ મરચાંની પેસ્ટ નાખી એક સેકન્ડ સાંતળવુ.
- 3
પછી તેમાં સમારેલું ટામેટું,હળદર, લાલ મરચું, ધાણાજીરું પાઉડર અને થોડું મીઠું ઉમેરી બરાબર મિક્સ કરવું પછી ઢાંકણ ઢાંકી ટામેટા ને ચડવા દેવું.
- 4
ટામેટું ચડી જાય એટલે તેમાં રોટલીના ટુકડા ઉમેરી બરાબર મિક્સ કરવું.
- 5
ત્યારબાદ તેમાં છાશ ઉમેરવી. અને સ્વાદ અનુસાર મીઠું તથા 1/2 ચમચી ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી ઢાંકણ ઢાંકી પાંચ મિનિટ ધીમાં ગેસે ચડવા દેવું.
- 6
ત્યારબાદ ગેસ બંધ કરી ઢોકળી નીચે ઉતારી લીલા ધાણા થી ગાર્નીશ કરી સર્વ કરવું. તો ખાવા માટે તૈયાર છે ટેસ્ટી ખાટી મીઠી ઢોકળી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રોટલી નુ શાક (Rotli Shak Recipe In Gujarati)
#LOમેં આજે લેફ્ટ ઓવર રોટલી નું શાક બનાવ્યું છે. ઠંડી રોટલીમાથી ઝટપટ એક સ્વાદિષ્ટ,હેલ્ધી અને પૌષ્ટિક ડીશ તૈયાર થઈ જાય છે અને તેનો બગાડ પણ થતો નથી. Ankita Tank Parmar -
છાશ રોટલી (Chaas Rotli Recipe In Gujarati)
#LOખાટી મીઠી ચટપટી છાશ રોટલીવધેલી રોટલી માં થી ખાટી મીઠી ચટપટી છાશ વાળી રોટલી ઝટપટ બની જાય છે . Manisha Sampat -
-
વઘારેલી રોટલી (Vaghareli Rotli Recipe In Gujarati)
(લેફ્ટ ઓવર રોટલી) વઘારેલી રોટલી Vaishali Prajapati -
રોટલી ગુપચુપ
#LO રોટલી વગરની ગુજરાતી થાળી અધુરી. અને વધે પણ ખરા........! રોજ વિચારવાનું હવે તેમાંથી શું બનાવવું......... અંતે છાશ વાળી રોટલી, તળેલી, લાડું, ચેવડો, ખાખરા, વગેરે. રોટલી ગુપચુપ આ રેશીપી મને મારા આંટી એ શીખવી. 👌👌👌👌 એમનો ખુબ ખુબ આભાર મને રેશીપી શીખવી. ચાર નંગ રોટલી અને એક વાટકી દહીં હોય તો એક જણા ને બપોર નું જમવાનું પૂરું થઈ જ જાય. 😋😋 સરસ બને છે. જરૂર થી ટ્રાય કરજો. રોટલી ગુપચુપ Buddhadev Reena -
રોટલી નો ચેવડો (Rotli Chevdo Recipe In Gujarati)
સામાન્ય રીતે રોટલી વધે ત્યારે આ રોટલીનો ચેવડો બનાવીએ પણ મારા નાના દીકરાને બહુ ભાવતો હોઈ હું થોડી રોટલી વધારે બનાવું જેથી રોટલીનો ચેવડો બની શકે.Bigginers કે bachlors પણ easily બનાવી શકે એ રીતે રેસીપી તૈયાર કરી છે. Dr. Pushpa Dixit -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#CB1દાળ ઢોકળી એ ગુજરાતીઓની ફેવરિટ ડીશ છે. તે તુવેર ની દાળ માંથી બને છે અને દાળ ઢોકળી ને જમતી વખતે સાથે કોઈ પણ શાક કે રોટલી વગર એકલી દાળ ઢોકળી પણ જમી શકાય. Dimple prajapati -
વેજીટેબલ મેયોનીઝ રોટલી સેન્ડવીચ (Vegetable Mayonnaise Rotli Sandwich Recipe In Gujarati)
#LOPost3વધેલા ખોરાકમાંથી શું બનાવવું બધાને પ્રશ્નો હોય છે.મેં આજે બચેલી રોટલી માંથી થોડું અલગ બનાવવાની કોશિશ કરી છે.આ ટેસ્ટમાં સરસ લાગે છે અને બાળકોને વધારે ભાવે છે. Neha Prajapti -
દાળ ઢોકળી
#ઇબુક૧#પોસ્ટ૪ દાળ ઢોકળી માટે જે દાળ બનાવવામાં આવે છે તે ગુજરાતી દાળ હોય છે. ગુજરાતી દાળમાં મસાલા રોટલીની પાતળી પાતળી ઢોકળી વણીને નાખવામાં આવે છે. અને આ દાળ ઢોકળી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે જ્યારે ઘરમાં કંઈ શાક ન હોય ત્યારે દાળ ઢોકળી બનાવી શકાય છે. Chhaya Panchal -
કઠોળ ના ચોળા (Kathol Chola Recipe In Gujarati)
અમારા ઘરે બનતા હોય છે અને ઉનાળા માં શાક ના હોય તો પણ બનાવી શકાય છે. ખાટા મીઠા ચોળા બપોર ના જમવામાં કે રાત ના જમવામાં ખાઈ શકાય છે.તો રેસીપી તમારી સાથે શેર કરું છું. Alpa Pandya -
વઘારેલી છાશવાળી રોટલી (Vaghareli Buttermilk Vali Rotli Recipe In Gujarati)
#vagharelirotli#leftoverotli#cookpadgujarati Mamta Pandya -
વઘારેલી રોટલી (Vaghareli Rotli Recipe In Gujarati)
બપોર ના ભોજન માં કાયમ રોટલી વધતી જ હોય છે તો એને છાશ માં વઘારીને ખાવામાં આવે તો બહુ જ ટેસ્ટી લાગે છે..આજે હું પણ છાશ માં રોટલી ને વઘારું છું જે ડિનર માં કામ આવશે. Sangita Vyas -
-
રોટલી વઘારેલી (Rotli Vaghareli Recipe In Gujarati)
#LO (ગુલાબ ચટો)આમ તો આ વધેલી રોટલી મા થી બનાવા મા આવે છે છાશ મા વઘાર કરવામાં આવે છે પણ કાઠિયાવાડી ભાષા મા ગુલાબ ચટો કહેવા મા આવે છે કારણ કે તેમા ખાટો મીઠો તીખો બધા સ્વાદ હોય છે. Bhagyashreeba M Gohil -
રોટલી નો ચેવડો(Rotli Chevdo Recipe In Gujarati)
આજે સવારે સ્કુલ ના દિવસો ની યાદ આવી ગઈ આજે ઘણા ટાઈમ પછી આ વઘારેલી રોટલી ખાધી . સ્કુલે જતી ત્યારે રિસેસ મા ખાવા માટે લઈ જતી .બધી બહેનપણીઓ સાથે બેસીને બધા ના ડબ્બા ખોલી સાથે નાસ્તો કરતા . એ આનંદ કંઈક અલગ જ હતો . Sonal Modha -
-
વઘારેલી રોટલી (Vaghareli Rotli Recipe In Gujarati)
લેફટ ઓવર રોટલી માં થી આજે મેં વઘારેલી ખાટી મીઠી રોટલી બનાવી છે. જે ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. Sonal Modha -
-
-
ટેસ્ટી રોટી બોક્ષ (વધેલી રોટલી માંથી બનતો એક ટેસ્ટી નાસ્તો)
• આ રેસીપી વિશે જાણશો તો હવે પછી ક્યારેય વધેલી રોટલી ફેંકશો નહિ. કારણકે આ ડીશ રાત ની વધેલી રોટલી માંથી જ કરવામાં આવે છે.megha sachdev
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#Fam દાળ ઢોકળી એક પરંપરાગત ગુજરાતી રેસીપી છે. જેને મુખ્યત્વે દાળ અને ધઉં ના લોટથી બનાવવામાં આવે છે.તેને થોડી મીઠી અને મસાલેદાર બનાવવા માટે ઢોકળી ના ટુકડાને થોડી ધાટી દાળ માં પકવવામાં આવે છે.આ રેસિપી બનાવવા માં સરળ તો છે જ, સાથે પોષ્ટીક પણ છે. અમારામાં ધરમાં આ બધાની ફેવરેટ છે. Payal Sachanandani (payal's kitchen) -
ચીઝ બોલ્સ(Cheese Balls Recipe In Gujarati)
#GA4 #WEEK17 #cheeseવધેલી ભાખરી રોટલી કોઈ ખાવા નથી કરતૂ તો આપણે તેમાંથી કંઈ નવું બનાવીએ. બધા હોંશે હોંશે ખાશે અને તેમાં પણ ચીઝ આવે તો બધા જ ખાવાનું પસંદ કરે છે. ચાલો તો બનાવી રોટલી cheese બોલ Minal Rahul Bhakta -
નાળિયેર ની ચટણી (Coconut Chutney Recipe in Gujarati)
# નાળિયેર ની ચટણી ઈડલી,ઢોસા ,ઉત્તપમ, મેદુ વડા સાથે ખવાતી હોય છે. હું પણ બનાવું છું એની રીત તમારી સાથે શેર કરું છું. Alpa Pandya -
ભાત નાં મુઠીયા (Rice Muthia Recipe In Gujarati)
#LOરાત્રે જમવામાં જે ભાત વધ્યા હતા તેના મેં સવારે નાસ્તામાં ભાતના મુઠીયા બનાવ્યા જેની રેસીપી હું અહીં શેર કરું છું Dimple prajapati -
વધેલી રોટલી નો કાચો ચટપટો ચૂરો (Leftover Rotli Kacho Chatpato Chooro Recipe In Gujarati)
#LO રોટલી વધે એમાં થી ખાખરા,ચેવડો,હલવો,લાડુ,માલપૂડા,મેગી,મનચ્યુરીયન,પાત્રા,સમોસા,ઢોકળી....ઘણી વાનગી આપણે બધા મોટેભાગે બનાવીએ છીએ.... પણ આજે મેં ગેસ નો ઉપયોગ કર્યા વગર વધેલી રોટલી માં થી રોટલી નો કાચો ચટપટો ચૂરો બનાવ્યો છે. Krishna Dholakia -
છાશ વાળી વઘારેલી રોટલી (Chhas Vali Vaghareli Rotli Recipe In Gujarati)
આજે બપોર ની ૪/૫ રોટલી વધી હતી તો છાશવાળી ગરમ ગરમ વઘારી દીધી. ક્યારેક ક્યારેક આવું સાદું જમવાની પણ મજા આવે. Sonal Modha -
રોટલી નો ચેવડો (Rotli Chevdo Recipe In Gujarati)
ઘણા પ્રકાર ના ચેવડા બનતા હોય છે. આજ વધેલી રોટલી નો ચેવડા ની રેસીપી શેર કરુ છું. આશા છે કે ગમશે આપને. Trupti mankad -
સ્ટફ દાળ ઢોકળી (Stuffed Dal Dhokli Recipe In Gujarati)
#AM1સવારે વધારે વધેલી દાળ માંથી સાંજે રેગ્યુલર દાળ ઢોકળી બનતી હોય છે. પણ આજે તમારી સાથે સ્ટફ દાળ ઢોકળી ની રેસિપી શેર કરું છું. અમારા ઘરે દરેક ની આ મનપસંદ ડીશ છે... વધેલી દાળ માંથી અથવા પાણી થી પણ આ ઢોકળી બનાવી શકાય છે... Bhumi Parikh -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
ગુજરાતીઓની ફેવરીટ ડીશ એટલે દાળઢોકળી..ઘરમાં કંઈ પણ શાક ન હોય ત્યારે સૌથી પહેલો વિચાર દાળ ઢોકળી નો જ આવે. ગુજરાતમાં દાળઢોકળી બનાવાની શહેર મુજબ પદ્ધતિઓ બદલાય છે. આજે અહીં પરંપરાગત દાળ ઢોકળી જ બનાવી છે.#લંચ#week2#daldhokali#દાળઢોકળી#dhokali#gujaratispecial#cookpadgujrati#cookpadindia Mamta Pandya -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#CB1દાળ ઢોકળી એટલે દરેક ગુજરાતી ઘરમાં વાનગી. દરેક ઘરમાં દાળ ઢોકળી બનાવવાની રીત અલગ અલગ હોય છે. આજે મે અમારા ઘરે જે રીતે બને છે અે રીત અહીં બતાવી છે. આશા છે કે તમને બધાને ગમશે. Vaishakhi Vyas
More Recipes
ટિપ્પણીઓ (6)