"લીંબુની છાલ નું અથાણું(limbu chaal athanu recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લીંબુ ની છાલ ના ટુકડા કરવા.ત્યારબાદ તેને ચાળણીમાં ઢોકળા ની જેમ ૧૫.૨૦.મિનિટ સુધી બાફવા
- 2
ત્યારબાદ એક બાઉલ માં કાઢી તેમાં મીઠું. હળદળ.મરચું પાઉડર. દળેલી ખાંડ. અને લીંબુ નો રસ નાખી મિક્ષ કરવું.
- 3
ત્યારબાદ એક કડાઈ માં થોડું તેલ મૂકવું તેમાં રાઈ.હીંગ મૂકી વઘાર કરવો.તેને હવે લીંબુ ની છાલ વાળા બાઉલ માં નાખી મિક્ષ કરી.એર ટાઈટ બરની માં ભરી લેવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
લીંબુ નું અથાણું (Limbu Athanu Recipe In Gujarati)
#KS5 અમારા ઘરે અવાર નવાર આ અથાણું બનતું જ હોય છે મેં ગોળ ઉમેરીને બનાવ્યું છે.તો તમારી સાથે એની રેસિપી શેર કરી રહી છું Alpa Pandya -
લીંબુ અથાણું(limbu Athanu Recipe in Gujarati)
આપડે લીંબુ નો રસ કાઢી ને છાલ ફેકી દઈએ છીએ ,પણ લીંબુ ની છાલ બહુ ગુણકારી છે ,તો છાલ નું અથાણું મે પેલી વાર બાનાયું પણ બહુજ સરસ લાગ્યું. Shilpa Shah -
-
કેળા ની છાલ નું શાક (Kela Ni Chaal Nu Shak Recipe In Gujarati)
#GA4#BANANA#WEEK2#COOKPADGUJ#COOKPADINDIA કેળા માં ઘણાં પોષકત્ત્વો રહેલા છે એ તો સૌ જાણે જ છે, પરંતુ કેળા ની છાલ શરીર માટે ખૂબ જ ફયદાકારક છે. કેળા ની છાલ માં ખૂબ સારા પ્રમાણ માં ફાઈબર હોય છે જે બે પ્રકાર ના હોય છે. એક સોલ્યુબબલ અને બીજું ઇન્સોલિયુબલ જે કોલેસ્ટ્રોલ ઓછું કરે છે. કેળાં ની છાલ માં લ્યુટિન હોય છે જે આંખ ની રોશની વધારવા માટે ઉપયોગી છે. તેમાં રહેલા ટિર્પ્ટોફેન સારી ઊંઘ લાવવામાં માં મદદ કરે છે.કેળા ની છાલ ચામડી પર નાં ખીલ અને ડાઘા દૂર કરી કોમળ બનાવે છે. આવી ગુણકારી છાલ ને ફેંકી નાં દેતા તે નું શાક મેં બનાવ્યું છે. Shweta Shah -
-
લીંબુ નું અથાણું (Limbu Athanu Recipe In Gujarati)
#CJM#Week -2આ અથાણું રોટલી, ભાખરી, પૂરી કે થેપલા સાથે ખુબ જ સરસ લાગે છે.તેને આખું વર્ષ સ્ટોર કરી શકાય છે. Arpita Shah -
-
લીંબુ નું અથાણું(Limbu Athanu Recipe In Gujarati)
અત્યારે હવે ઉનાળાની સીઝન આવી ગઈ છે ગરમી પણ ચાલુ થઈ ગઈ છે એટલે હવે લીંબુ નો ઉપયોગ વધારે ચાલુ થઇ ગયો છે લીંબૂના શરબત માટે તું મને આજે વપરાઇ ગયેલા લીંબુની છાલ નું અથાણું બનાવ્યું છે ખૂબ જ ટેસ્ટી બન્યું છે વેસ્ટ માંથી બેસ્ટ. Manisha Hathi -
-
-
લીંબુ નું અથાણું (Limbu Athanu Recipe In Gujarati)
#KS5My Cookpad Recipeલીંબુ નું અથાણું બનાવવા માટે લીંબુની છાલ જ્યારે લીંબુ ની સિઝન હોય ત્યારે લીંબુ શરબત બનાવી તેની છાલ નો ઉપયોગ કરે લીંબુ નું અથાણું ખટમીઠું અને સ્વાસ્થ્યવર્ધક છે તો આવો લીંબુ નું અથાણું ની રેસીપી ને જોવો. Ashlesha Vora -
લીંબુ નું અથાણું (Limbu Athanu Recipe In Gujarati)
#Wp શિયાળામાં પીળા પાતળી છાલના લીંબુ ખૂબ જ મળે છે અને લીંબુ એ સ્વાસ્થ્યવર્ક છે .લીંબુ એ તંદુરસ્તીનો ખજાનો છે તેની છાલ, રસ રસ કાઢી લો ધેલુલીંબુનું છત્રુ એ બધા જ ખૂબ ઉપયોગી છે. આ લીંબુના અથાણાની ખાસિયત એ છે કે મેં એને અથાવા દીધા નથી તડકે મૂક્યા નથી અને કુકરમાં એને મેં બનાવ્યા છે ખુબ જ સ્વાદિષ્ટ બન્યા છે તો ચાલો હવે આપણે બનાવીએ લીંબુનું અથાણું. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
લીંબુ નું ઇન્સ્ટન્ટ અથાણું (Limbu Instant Athanu Recipe In Gujarati)
#KS5 પીળી અને પાતળી છાલ વાળા લીંબુ નું અથાણું સરસ બને છે .આ અથાણું ફ્રીજ માં ૫_૬ મહિના રહી શકે છે,તેથી લાંબો સમય સાચવવા તેને ફ્રીજ માં જ રાખવું,બહુ જ સરસ બન્યું છે આ અથાણું તમે પણ બનાવી જોજો. Sunita Ved -
લીંબુ નું અથાણું (Limbu Athanu Recipe In Gujarati)
#કુકપેડ કિચન સ્ટાર ચેલેન્જ _૫લીંબુ નું અથાણું ખૂબ જ ઝડપથી બની જાય છે અને આ અથાણામાં મેં ખાંડની જગ્યા એ ગોળના પાઉડર નો ઉપયોગ કર્યો છે આ અથાણું ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે અથાણાં તમે થેપલા પૂરી સાથે ખાઈ શકો છો Rita Gajjar -
આથેલા લીંબુ ની છાલ નું અથાણું
Aa ઘણા દિવસ સારું રહે છે અને પેટ માટે ખૂબ સારું છે. પાચન થયી જાય. Kirtana Pathak -
-
દૂધી ની છાલ અને ભાત ના મુઠીયા (Dudhi Chaal Rice Muthia Recipe In Gujarati)
#LO#cookpadindia#cookpadgujarati Sneha Patel -
કારેલાની છાલ ની ઢોકળી(karela chaal ni dhokali recipe in Gujarati)
#સુપરસેફ2#ફ્લોર/લોટકારેલા નું શાક બાળકો ખાતાં નથી....પણ કોઈપણ રીતે એમને ખવડાવવા માટે જો તમે કારેલા ની છાલ ની ઢોકળી બનાવી ને ખવડાવશો તો તે હોંશે હોંશે ખાઈ લેશે અને તેમને ખબર પણ નહીં પડે કે આ કારેલા ની છે.કારેલા ની છાલ અને કારેલા ડાયાબિટીસ ના પેશન્ટ માટે ખુબજ ઉપયોગી છે જે ખાંડ લેવલ ને ઓછું કરે છે, Dharmista Anand -
ઇન્સ્ટન્ટ લીંબુ નું અથાણું (Instant Limbu Athanu Recipe In Gujarati)
#KS5આમ તો લીંબુ નું અથાણું બનાવું હોય તો 15 દિવસ તો રાહ જોવી પડે છે કેમ કે તેને કાપી બી કાઢી મીઠુ - હળદર નાંખી 15 દિવસ અથાવા દેવું પડે છે અને પછી બધા મસાલા કરવા ના હોય છે. પણ મેં આજે ઇન્સ્ટન્ટ લીંબુ નું અથાણું બનાવ્યું છે અને ટેસ્ટ માં બહુ જ સરસ છે. Arpita Shah -
-
-
-
-
આથેલાં લીંબુનું અથાણું (Aathela Limbu Athanu Recipe In Gujarati)
#WP #વીન્ટર_સ્પેશિયલ_અથાણાં#આથેલા_લીંબુનું_અથાણું #ઝીરો_ઓઈલ#ઓઈલફ્રી_લીંબુનું_અથાણું #લીંબુ #હળદર #મીઠું#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PureVeg_Treasure #LoveToCook_ServeWithLoveશિયાળા માં પીળી છાલ વાળા, રસ થી ભરપૂર , સાઈઝ માં મોટા તાજા લીંબુ મળતા હોય છે. એનું અથાણું બહુજ સરસ બને છે. વિટામિન સી થી ભરપૂર, પિત્તનાશક, પાચનકારક , સ્વાસ્થ્યવર્ધક, સ્વાદિષ્ટ અથાણું બનાવીએ. Manisha Sampat -
લીંબુ ની છાલ નું અથાણું(lemon pickle recipe in Gujarati)
#goldenapron3Week19હું હમણાં લીંબુ નો રસ કાઢી ને શરબત બનાવી ને અને લીંબુનો રસ બનાવી ને ફ્રીજ માં સ્ટોર કરી લઉં છું..તો દસેક દિવસ પહેલા આ લીંબુ ની છાલ ને મેં મીઠું અને હળદર માં એક લીંબુનો રસ નાખી ને આથી દીધી હતી..તો આજે તેનું અથાણું બનાવ્યું...આ અથાણું હું બનાવી ને ફ્રીજ માં રાખું છું.. આમાં તેલ નો ઉપયોગ ખુબ જ ઓછો થાય છે.. Sunita Vaghela -
ઇન્સ્ટન્ટ લીંબુ નું અથાણું (Instant Limbu Athanu Recipe In Gujarati)
#KS5Suratઆજે આપણે ઝડપથી બને અને ચતાકેદાર એવું લીંબુ નું અથાણું બનાવીસુ Priyanka Mehta -
લીંબુ નું અથાણું (Limbu Athanu Recipe In Gujarati)
#KS5લાંબો સમય સુધી સાચવી શકાય એવું ચટપટુ અને ચટાકેદાર લીંબુ નું અથાણું જે તમે વઘારેલા ભાત, એકતરીયા ના દાળ ભાત એવી બધી વાનગીઓ સાથે ખાઈ શકો છો અને તમારા સ્વાદને બમણો કરી શકો એવું લીંબુ નું અથાણું અને લીંબુ આપણા સેહત માટે પણ ખૂબ જ લાભદાયી હોય છે. Hetal Siddhpura
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13650183
ટિપ્પણીઓ (2)