લીંબુ નું અથાણું (Limbu Athanu Recipe In Gujarati)

Linima Chudgar
Linima Chudgar @cook_19537908

HTTPS://COOKPAD.COM/IN-GU
#KS5

શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
  1. ૨૦૦ લીંબુ
  2. ૨૦૦ ખાંડ
  3. ૧ ચમચી મરચુ
  4. ૧/૨ ચમચી જીરુ
  5. ૧ ચમચી ઘાણા જીરુ
  6. મીઠુ
  7. હીંગ
  8. ૧/૨ ચમચી હળદર

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    લીંબુ ના કટકા કરી ને મીઠુ ને ૫ ચમચી પાણી નાંખી ને માઇકો્વેવ કરો. ૨ મીનીટ માટે.

  2. 2

    હવે તેમાં ખાંડ ઉમેરી ને ફરી માઇકો્વેવ કરો ૨ મિનીટ માટે. ખાંડ ઓગળી જાય પછી બઘા મસાલા ઉમેરી ને બરાબર ઠરવાદો. ખાંડ ના ઓગળે તો ફરી માઇકો્વેવ કરો.

  3. 3

    બરાબર મીકસ કરીલો. ને પેક કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Linima Chudgar
Linima Chudgar @cook_19537908
પર

ટિપ્પણીઓ (6)

Similar Recipes