કેક(cake recipe in Gujarati)

Bhavna Odedra
Bhavna Odedra @bko1775
Jamnagar(Sikka)

કેક(cake recipe in Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
  1. બાઉલ મેેંદો
  2. ૧/૨બાઉલ ખાંડ
  3. બાઉલ દૂધ
  4. ૩ ચમચીતેલ/અમુલ બટર
  5. ૨ ચમચીકોકો પાઉડર
  6. ૧/૨ ચમચીકોફી
  7. ૧/૨ ચમચીબેકીંગ પાઉડર
  8. ૧/૪ ચમચીબેકીંગ સોડા
  9. ચપટીમીઠું

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    પહેલા બધી સુકી સામગ્રી મિક્સ કરી લો

  2. 2

    ખાંડ અને અમૂલ બટર ૫ મીનીટ ફેટો

  3. 3

    પાળી મા કોફી નાખી, બધાં મસાલા મિક્સ કરી લો

  4. 4

    ઓવન પ્રીહિટ કરી કંવેક્શન પર ૧૮૦ ડીગ્રી પર ૨૦ મિનિટ બેક કરો

  5. 5

    અથવા ગેસ પર ૪૫ બેક કરો

  6. 6

    ડેકોરેશન માટે ડાર્ક ચોકલેટ, ઘર ની તાજી મલાઈ, ચોકો ચિપ્સ, જેમ્સ નો ઉપયોગ કરેલ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna Odedra
Bhavna Odedra @bko1775
પર
Jamnagar(Sikka)

ટિપ્પણીઓ

Similar Recipes