રાંધવાની સૂચનાઓ
- 1
સહુથી પહેલા (મેદો, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા મીઠુ ખાંડ પીસીલી)
- 2
ચાળીલો એક બાઉલ મા બધા સામગ્રી મિક્સ કરો પછી તેમા દૂધ નાખીને એક તરફ બેટર મિક્સ કરી ને બરાબર હલાવો
- 3
એક કઢાઈ લો તેમા નીચે મીઠુ નાખીને ગેસ પર મૂકી ને 6/7 સુધી ગરમ થવાદો
- 4
પછી એક કેક ટ્રેર લો તેમા ઘી ચારે બાજુ લગાવો પછી એક બટર પેપર મૂકો કેક નુ બેટર નાખો પછી તેના પર ટુટી ફૂટી નાખો કઢાઈ અદર સ્ટેન્ડ મૂકો
- 5
પછી કેક ની ટ્રેર મૂકો પછી 30 મિનિટ થાય પછી ચેક કરો એક ટૂટપીન થી થી જાય પછી નીચે ઉતારી લો પછી ઠંડુ થઈજાય કેક પેન મા થી બહાર કાઢી ને ઠંડુ થયા પછી ફ્રીજ મૂકો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મીરર કેક (Mirror Cake Recipe in Gujarati)
#GA4#week22#eggless cake#અહીંયા કેકમાં બધી જ સામગ્રી ઘરની જ વાપરેલી છે. જેથી ટોટલી એગલેસ છે તેમની આપણને પૂરી ખાતરી રહે છે. Chetna Jodhani -
કેક(cake recipe in gujarati)
#સાતમમેં આજે બિસ્કીટનો ભૂકો કરીને કેક બનાવે છે જેનો ઓવનમાં બનાવ્યો છેઆ કે ફક્ત ત્રણ મિનિટ માં જ બની જાય છે તમે જરૂરથી બનાવવાની કોશિશ કરજો .જ્યારે પણ જલ્દી કઈ મીઠું ખાવાનું મન થાય તો જલદીથી આ કેક બનાવી શકાય છે. બનાવવાની પ્રોસેસ લગાવીને ફક્ત ૬ થી ૭ મિનીટ જ લાગે છે અને ઓવન માં મૂકી દીધા બાદ ફક્ત ત્રણ મિનિટ. Roopesh Kumar -
-
વેનિલા કેક (Vanilla Cake Recipe in Gujarati)
એગલેસ દહીં વાળી ખૂબજ સરસ કેક બની છે...ટી ટાઇમ કેક છે. Mrs Viraj Prashant Vasavada -
-
-
ટુટી ફ્રુટી ટી ટાઈમ કેક (Tutti Frutti Tea Time Cake Recipe In Gujarati)
#WD "Happy womens day" આ રેસિપી હું arti thakker ને dadicat કરી છું.જેમને મને આ cookpad team મા જોઇન્ટ કરી તો મને અલગ અલગ રેસિપી બનાવવા મળે છે આ રેસિપી હું mrs viraj prashant vasavda જી ને cooksnap કરી છે અને તેમાં થોડા ફેરફાર કરી ને અહી મૂકી છે. Vaishali Vora -
ડ્રાયફ્રુટસ કપ કેક(Dryfruits cup cake recipe in Gujarati)
જન્મદિવસે દરેકને કેકની સાથે ઉજવણી કરવામાં ખૂબ આનંદ આવે છે કેક પણ દરેક જાતની બનતી હોય છે મેં પણ ડ્રાયફ્રુટ્સ કપ કેક બનાવી કુક પેડના જન્મદિવસની માટે.#CookpadTurns4 Rajni Sanghavi -
-
-
-
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
કેક બધા ને ભાવે અને જન્મ દિવસ માટે સ્પેશિયલ બનાવી સેલિબ્રેશન કરવામાં આવે છે.#ટ્રેડિંગ Rajni Sanghavi -
વેનિલા કેક(Vanilla cake recipe in Gujarati)
કેક મારા સન ની ફેવરીટ આઈટમ છે આમ તો આપણે બાળકો થી લઇ વડીલો સુધી સૌ ની ફેવરીટ હોય છે તેથી મે આજે આ મસ્ત મજા ની કેક બનાવી છે Vk Tanna -
-
એગ્લેસ ટુટી ફ્રૂટી કેક(Eggless tutti Frutti Cake Recipe in Gujarati)
#GA4#week22#cookpadindia સામાન્ય રીતે બધી કેક બનાવવા ઇંડાનો ઉપયોગ નરમ બનાવવા માટે કરવો જરૂરી છે, પણ જો તમે ઇંડા વાપરવાનું પસંદ કરતા નથી અથવા શાકાહારી છો.તો ઘરે કેક સોફ્ટ બનાવવી છે તો આ એગલેસ વેનીલા સ્પોન્જ કેક રેસીપીનું પગલું બાય સ્ટેપ ફોટો ગાઇડ સાથે, કાળજીપૂર્વક માપેલા ઘટકો અને પ્રક્રિયાના વિગતવાર સમજૂતી સાથે, ઘરે નરમ અને સ્પોંગી કેક બનાવવી ખૂબ જ સરળ છે. અન્ય વેનીલા કેક રેસિપિથી વિપરીત, આ રેસીપી માખણ અથવા કન્ડેન્સ્ડ દૂધનો ઉપયોગ કર્યા વગર . તેના બદલે, તે કેકને સ્પોંગી અને રુંવાટીવાળું બનાવવા માટે સાદા દહીં (દહીં), બેકિંગ સોડા અને બેકિંગ પાવડરનો ઉપયોગ કરે છે. સાદો દહીં અને પકવવાનો સોડા એક બીજા સાથે પ્રતિક્રિયા આપે છે જે કેકને નરમ બનાવે છે... Twinkal Kalpesh Kabrawala -
-
ટુટી ફુટી કેક સુર્ય કુકર માં (Tutti Frutti Cake In Solar Cooker Recipe In Gujarati)
#cookpadgujrati# cookpadindia# 🌞🌞 cooking Shilpa khatri -
બર્થ ડે કેક(birthday cake recipe in Gujarati)
જન્મ દિવસ ની ઉજવણી માટે કેક બનાવી.#સુપર શેફ૩#માઇઇબુક Rajni Sanghavi -
ચોકલેટ કેક(chocolate cake recipe in Gujarati)
#સુપરશેફ2#લોટ#Superchefchallenge#week2#flour#માઇઇબુક#post Bhavana Ramparia -
હૈદ્રાબાદી ટુટી ફ્રૂટી બિસ્કિટ(tutti frutti biscute recipe in Gujarati)
# માઇઇબુક# સુપર શેફ 2હાય દોસ્તો હવે હૈદ્રાબાદ ના જઈ શકો તો કાઈ વાંધો નહિ આ લોકડાઉન માં ઘરે જ માણો, મોટા નાના સૌ ને ભાવે એવા હૈદ્રાબાદી ટુટી ફૂટી બિસ્કિટ 😀 Anita Shah -
-
પેન કેક (pan cake recipe in Gujarati)
#GA4 #Week2#પેન કેક બાળકો ની ફેવરીટ નામ સાંભળતા જ ખુશ થાય તેવી પેન કેક જેખુબજ સરળઅને જલ્દી બની જાય છે Kajal Rajpara -
ઘઉં ના લોટની ટૂટી ફૂટી કેક (wheat flour tutti futti cake)
#સુપરશેફ૨##પોસ્ટ ૧##માઇઇબુક#પોસ્ટ ૨૨# નીલમ પટેલ (Neelam Patel) -
-
-
મારબલ કેક (Marble Cake Recipe In Gujarati)
અત્યારે બધાને નવીન રેસિપી બહુ જ પસંદ હોય છે અને આ કેકનો ટ્રેન્ડ પણ બહુ જ છે તેથી મારબલ ઈફેક્ટ ની કેક બનાવી.#GA4#Week22#eggless cake Rajni Sanghavi -
More Recipes
- ભરેલા બટાકા નું શાક (Stuffed Potato Sabji Recipe In Gujarati)
- ગુજરાતી ખાટા ઢોકળા(Gujarati khatta dhokla recipe in gujarati)
- પનીર ભૂરજી વિથ મસાલા લચ્છા પરાઠા (Paneer Bhurji with Masala Laccha Paratha Recipe In Gujarati)
- દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
- ચોકલેટ લોડેડ કેક(chocolate Loaded Cake Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13665442
ટિપ્પણીઓ