વેનીલા સ્પોન્જ કેક (Vanilla Sponge Cake Recipe In Gujarati)

thakkarmansi @mansi96
#FATHER'S DAY SPECIAL❤
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં મેંદો બેકિંગ પાઉડર બેકિંગ સોડા અને પીસેલી ખાંડી ચાળી લો.
- 2
એક બાઉલમાં દૂધ અને તેલ એડ કરી મિક્સ કરો. હવે તેમાં વેનિલા એસેન્સ નાખી બરાબર રીતે હલાવી લો. હવે આ દૂધમાં ધીમે ધીમે મેંદા નું મિક્સર નાખતા જજો અને બરાબર રીતે ફેટી લો. કેક મોલ્ડ અને ગીત અને મેંદા સાથે ડસ્ટ કરી કેકનું બેટર એમાં એડ કરો.
- 3
હવે સૌપ્રથમ કુકર ને પ્રીહીટ થવા મૂકો દસ મિનિટ માટે.પ્રેહીટ થાય પછી તેમાં આ કેક નો મોલ્ડ મૂકો.
- 4
પોણા કલાક થાય પછી કેક નું ઢાંકણ ખોલી ચેક કરો. ટુથપીક એકદમ ક્લીન નીકળે એટલે કેક રેડી છે. કેક ઠંડી થાય એટલે તેમાં ચોકલેટ અને જેમ્સ ડેકોરેટ કરી કટ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વેનીલા કેક (Vanilla Cake Recipe In Gujarati)
આ રેસિપી બેકિંગ રેસિપી છે.જે નાના મોટા દરેક વ્યક્તિને ભાવતી હોય છે.આ એક એવી વાનગી છે જેને અત્યારે દરેક લોકો પોતાની ખુસિના દિવસોમાં કટ કરવાનુ અને ખાવાનુ પસંદ કરે છે. #GA4#Week4 Aarti Dattani -
-
-
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
#valentine day special chocolate cake🎂 Shilpa Kikani 1 -
વેનીલા કેક (Vanilla Cake Recipe in Gujarati)
#GA4#week22#egglesscakeઆ અમારી એનિવર્સરી ની કેક છે અમારી એનિવર્સરી૧૩ ફેબ્રુઆરી હતી જેથી મેં ઘરે જ કેક બનાવી હતી Arti Nagar -
વેનીલા કપ કેક(vanilla cake recipe in Gujarati)
એકદમ સરળતાથી બને છે. ઓવન વગર જ છે.૧૫૦ ગા્ મ માં થી ૧૨ નંગ બને છે. Mrs Viraj Prashant Vasavada -
-
-
જન્માષ્ટમી બર્થડે કેક(cake recipe in gujarati)
કનૈયા ના જન્મદિવસ નિમિત્તે ઉજવણી કરવા માટે કેક કાપી મહોત્સવ ઉજવ્યો.#સાતમ#માઇઇબુક# વેસ્ટ Rajni Sanghavi -
વેનિલા કેક(Vanilla cake recipe in Gujarati)
કેક મારા સન ની ફેવરીટ આઈટમ છે આમ તો આપણે બાળકો થી લઇ વડીલો સુધી સૌ ની ફેવરીટ હોય છે તેથી મે આજે આ મસ્ત મજા ની કેક બનાવી છે Vk Tanna -
-
વેનીલા કેક (Vanilla Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndia#BakingRecipe#cookpadindia#cookpadgujarati#anniversaryspecialEggless Vanilla cake ... It's too spongy and yummy... Khyati's Kitchen -
-
વેનીલા અને ચોકલેટ કૂકીઝ(vanilla and chocolate cookies recipe ine Gujarati)
#NoOvenbaking #cookpadIndiaRashmi Pithadia
-
વેનીલા રોઝ કેક(Vanilla rose cake in gujarati)
#GA4#week22મારા ઘરે બધા ને રોઝ ફ્લેવર ની કેક બહુ જ પસંદ છે તો આજે એ બનાવી છે Dipal Parmar -
-
-
રેડ વેલ્વેટ ક્રીમ ચીઝ કેક (Red Valvet Cream Cheese Cake Recipe In Gujarati)
#weekendchef#father's day spl Neepa Shah -
-
-
-
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
#GA4#week14કેક નું નામ સાંભળતા જ બાળકો ના મોઢા ખીલી ઊઠે છે પરંતુ મેંદો વધુ ખાવા માં આવે તો સ્વાસ્થ્ય ને નુકશાન કરે છે.તેથી આજે મે ઘઉં ના લોટ માંથી કેક બનાવી છે.. દૂધ ની જગ્યા એ મિલ્ક પાઉડર નો ઉપયોગ કરીને પણ હું આ જ કેક બનાવું છું. Anjana Sheladiya -
બર્થ ડે કેક(birthday cake recipe in Gujarati)
જન્મ દિવસ ની ઉજવણી માટે કેક બનાવી.#સુપર શેફ૩#માઇઇબુક Rajni Sanghavi -
-
-
વેનીલા કપકેક્સ (Vanilla Cupcakes Recipe In Gujarati)
#AsahiKaseiIndia#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
મીરર કેક (Mirror Cake Recipe in Gujarati)
#GA4#week22#eggless cake#અહીંયા કેકમાં બધી જ સામગ્રી ઘરની જ વાપરેલી છે. જેથી ટોટલી એગલેસ છે તેમની આપણને પૂરી ખાતરી રહે છે. Chetna Jodhani -
ચોકલેટ લાવા ઈડલી કેક
ચોકલેટ ની દરેક વાનગી બધાંની પ્રિય અને બાળકોને તો રોકી જ ના શકીએ.જો ઘેરબનાવી આપો તો હેલ્થ માટે પણસારું.#ડેઝટૅ#goldenapron3#એનિવસૅરી#57 Rajni Sanghavi -
ચેકર્ડ ચોકો-વેનીલા કેક(Checkered choco vanilla cake Recipe in Gujarati)
#AsahiKaseiIndia#bakingચોકલેટ અને વેનીલા ફ્લેવરના કેક બેઝ બનાવી, તેને રીંગમાં કાપીને ઓડ-ઇવન ગોઠવીને બહુ જ આસાનીથી સરસ ચેક્સની પેટર્ન બનાવી શકાય છે...આ રીતની ચેક્સ ની પેટર્નવાળી કેક બનાવવા સ્પોન્ઝ કેક બેઝ પરફેક્ટ હોવા જરુરી છે. તો જ તે કેક ગમે તે નાની મોટી સાઇઝ માં સારી રીતે કાપી શકાશે...જ્યારે આ મેથોડથી કેક બેઝ બનાવવામાં આવે છે તો કેક સોફ્ટ થવાની સાથે સરસ લચકદાર બને છે...ભૂકો નથી થતો કે તૂટી નથી જતી....સાથે દહીં-તેલથી બનતી કેક કરતા ઘણી વધારે મિલ્કી ને સ્વાદિષ્ટ હોય છે...તમને એકવાર ફાવી જશે તો પછી આ જ ભાવશે....તો અહીં બેઝિક વેનીલા અને ચોકલેટ સ્પોન્ઝ કેક બનાવવાની પરફેક્ટ રેસીપી શેર કરી રહી છું.... Palak Sheth
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15166226
ટિપ્પણીઓ