ગુજરાતી ઢોકળા (Dhokla Recipe In Gujarati)

Smita Barot @cook_24169101
ગુજરાતી ઢોકળા (Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા દાળ ને ધોઈ અલગ અલગ પલાળો ૫કલાક
- 2
પછી એને ઝીણું પીસી ને ૫કલાક રહેવા દો.અંદર મીઠું મરચું લીંબુ ખાવાનો સોડા નાખી હલાવી લો
- 3
કુકરમાં પાણી નાખી જાળી મુકી થાળી પર તેલ પાથરી દો અંદર ખીરૂ પાથરી દો
- 4
ઢોકળા ના કુકરમાં મુકી ચઢવા દો ચઢે એટલે ઠંડુ પડે એટલે કટકા કરી દો.કઢાઈમા તેલ મુકી રાઈ નાખી વઘારી ઉપર રેડી દો ઉપરથી કોથમીર નાખી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઢોકળા (Dhokla Recipe In Gujarati)
#MA#ઢોકળા.મા તે માં.મારી મમ્મી ની ખુબ જ ફેમસ વાનગી છે.મારી મમી ની પાસે મેં શીખી છું.ને આજે મમ્મી નથી.પણ મારા ઢોકળા મારી સાસરી મા પણ બધાને ગમે છે.. મારી મમ્મી ની જેમ મારા ઢોકળા પણ વખણાય છે. SNeha Barot -
-
ગુજરાતી ઢોકળા(Dhokla recipe in Gujarati)
#SSગુજરાતી ઓ ના ઘર માં હાંડવો અને ઢોકળા તો હોય જ , અને ગુજરાતી ને ઢોકળાં ના ભાવે એવું તો બને જ નહીં, ઢોકળા મારા ઘર માં મારા પતિ ને બહુ ભાવે છે Kinjal Shah -
-
ખીચડી(khichdi recipe in gujarati)
#ફટાફટ પોસ્ટ૩#આ વાનગી મારી મમ્મી પાસેથી શીખી છું અને મને બહુ જ ભાવે છે અને હેલ્ધી છે. Smita Barot -
-
ઘારી (Ghari Recipe In Gujarati)
#ઓગસ્ટ #વેસ્ટઆ રેસિપી હું મારી મમ્મી પાસેથી શીખી છું મારા ઘરમાં બધાને બહુ ભાવે છે. Smita Barot -
ગુજરાતી ખાટા ઢોકળા (Gujarati Khata Dhokla Recipe In Gujarati)
#GA4#Week4ગુજરાતી ઓના ફેવરિટ ખાટા ઢોકળા ની રેસિપિ લાવી છું જે ખૂબ યમમી બને છે અને ઠંડા ગરમ બન્ને રીતે સર્વ કરી શકો. Tejal Vijay Thakkar -
ઢોકળા(Dhokla Recipe in Gujarati)
ઇન્ડિયન ફૂડ માં બધાના ફેવરિટ ઢોકળા હોય છે. અને જે નાના-મોટા બધા જ પસંદ કરે છે. Niral Sindhavad -
ઢોકળા (Dhokla Recipe In Gujarati)
#ATW1 #TheChefStory #cooksnap challenge મેં આ ઢોકળા ચણાની દાળ અને ચોખાને પલાળીને પછી તેને મિક્સરમાં પીસીને આથો આવી ગયા પછી બનાવ્યા છે. Nasim Panjwani -
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
#ChooseToCookઆ થાળી મારા ઘરમાં બધાને બહુ ભાવે છે અને પનીર ની સબ્જી હું મારી મમ્મી પાસેથી શીખી છું અને બહુ ટેસ્ટી અને ઝડપથી બને છે Falguni Shah -
ખાટ્ટા ઢોકળાં (Khatta Dhokla Recipe In Gujarati)
#trend3 હું મારા મમ્મી પાસે થી શીખી છું. આ વિકેન્ડ માં બનાવા માટે બેસ્ટ છે. Amy j -
ઢોકળા (Dhokla Recipe In Gujarati)
#GA4 #Week7#Breakfastચોખા અને ત્રણ દાળ ના આ સફેદ ઢોકળા ખૂબ જ સરસ લાગે છે ડીનર મા અથવા બે્કફાસટ મા લઈ શકાય છે.Apeksha Shah(Jain Recipes)
-
ઢોકળા (Dhokla Recipe In Gujarati)
દરેક ગુજરાતી ઓ ના ઘરે વિવિધ પ્રકારના ઢોકળા બનતા હોય છે , પોષ્ટિક વાનગી અને પેટ પણ ભરાય Pinal Patel -
લાઈવ ઢોકળા(live dhokla recipe in Gujarati)
#માઇઇબુક#સુપરશેફ4#વેસ્ટ#trendલાઈવ ઢોકળા ....નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય...અને જો ગરમાગરમ ખાવા મળે તો મજા જ આવી જાય છે. લગ્નપ્રસંગ નાં જમણ મા લાઈવ ઢોકળા નાં હોયતો જમણ અધૂરું લાગે છે મે સરળ રેસિપી થી લાઈવ ઢોકળા બનાવીયા છે તમે પણ બનાવી જો જો મસ્ત બનશે... Vishwa Shah -
જમ્બો બટાકા વડા (Jumbo Bataka Vada Recipe In Gujarati)
#ChoosetocookTheme-my favourite recipeઆ રેસિપી હું મારી મમ્મી પાસેથી શીખી છું અને અમારા ઘરમાં પણ બધાને મારા હાથના બહુ ભાવે છે. Falguni Shah -
-
જુવાર ના લોટ નું ખીચુ(juvar lot nu khichu recipe in Gujarati)
#સુપરશેફ૩પોસ્ટ૬ #મોનસૂનસ્પેશયલ આ રેસિપી હું મારા મમ્મી જોડે શીખી છું મારા ભાઈ ને બહુ ભાવે છે Smita Barot -
રસમ વડા (Rasam Vada Recipe In Gujarati)
#ChooseToCookઆ રેસિપી હું મારી મમ્મી પાસેથી શીખી છુંબહુ જ સ્વાદિષ્ટ બને છે.મારા ઘરમાં બધાને મારા હાથની આ રેસીપી બહુ પસંદ છે.♥️♥️♥️સન્ડે શરદપૂર્ણિમા સ્પેશિયલ રેસીપી Falguni Shah -
-
ખાટ્ટા ઢોકળા (Khatta Dhokla Recipe In Gujarati)
ગુજરાતી ના સ્પેશિયલ ઢોકળા ની રેસીપી હું લયને આવી છું.આ મારા મમ્મી ની ફેમસ રેશિપીમાથી એક છે. Hetal Manani -
પાત્રા(patra recipe in gujarati)
#સાતમ આ રેસિપી હું મારા મમ્મી પાસેથી શીખી છું સાતમ માટે બનાવી છે.મારી બેબી ને બહુ ભાવે છે. Smita Barot -
પોંગલ (Pongal Recipe In Gujarati)
#MA#COOKPADઆ રેસિપી મારી મમ્મી ની સ્પેશિયલ છે.તે આ રેસિપી બહુ જ ટેસ્ટી બનાવે છે.એટલે આજે આ mother's day માટે બનાવી છે. Swati Sheth -
દાલબાટી અને ચુરમુ(dal baati chrmu recipe in gujarati)
મારી ફ્રેન્ડ રાજસ્થાની છે તો એને ત્યા ગમે તેવો નાનો કે મોટો કોઈપણ પ્રસંગમાં દાલબાટી ચુરમુ અને ટક્કર હોય જ.. મારી ફેમિલી માં પણ બધાને ખૂબ જ ભાવતું એટલે હું પણ બનાવવા લાગી.. Jayshree Gohel -
વાટીદાળ ના મીઠા ખમણ
#RB8નવસારી માં વાટી દાળના ખમણ લસણ અને ખાંડવાળા મળે છે જે અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે આજે મેં એ ખમણ બનાવ્યા છે Kalpana Mavani -
લાઈવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)
@Mitixa modi ની રેસીપી ફોલો કરી ને બનાવ્યા છે ખુબ જ સોફેટ અને ટેસ્ટી બન્યા છે Bhavna Odedra -
કોર્ન ઢોકળા (Corn Dhokla Recipe In Gujarati)
મકાઈ સૌને ભાવે ને એમાં થી આપડે ધણી વાનગી બનાવી શકાય.. ઢોકળાં ધરમાં સૌને ભાવે છે..#GA4 #Week8 Sweet Cornkinjan Mankad
-
-
કાકડી નું રાઇતું (kakadi raita recipe in gujarati)
#સાઇડ આ રાઇતું મારી મમ્મી પાસેથી શીખી છું મને બહુ ભાવે છે. Smita Barot -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13671383
ટિપ્પણીઓ