જૈન રો બનાના રોસ્ટી (Jain Raw Banana Rosti Recipe In Gujarati)

Nidhi Sanghvi @cook_9784
જૈન રો બનાના રોસ્ટી (Jain Raw Banana Rosti Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કાચા કેળા ની છાલ કાઢી તેને છીણી લો.
- 2
શિંગ દાણા,લીલા મરચા,અને જીરૂ ને સાથે વાટી લો.પછી તેને કાચા કેળા ની છીણ માં ઉમેરો.પછી તેમાં કોથમીર અને ફુદીનો ઉમેરો.
- 3
પછી તેમાં ગરમ મસાલો,મીઠું અને મરી પાઉડર ઉમેરો,ચીઝ છીણી ને ઉમેરો. બરાબર હલાવી તેમાં કોર્ન ફ્લોર ઉમેરી હલાવી લો.
- 4
મિશ્રણ ચિત્ર માં બતાવ્યાં પ્રમાણે રેહશે.હવે એક નોન સ્ટિક તવી લઈ તેના પર એક ચમચો મિશ્રણ લઈ હલકા હાથે ફેલાવો.પછી તેલ લગાવી બંને બાજુ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન શેકી લો.
- 5
પછી તેને દહીં અને કેચઅપ સાથે ગરમ ગરમ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મેયો મસાલા ફ્રેન્ચ ફ્રાઈસ જૈન (Mayo Masala French Fries Jain Recipe In Gujarati)
#week6#EB#Fam#CookpadIndia#COOKPADGUJRATI ફ્રેન્ચ ફ્રાઈસ તો નાનાં મોટાં દરેક ને પસંદ હોય છે. અહીં મેં કાચા કેળા નો ઉપયોગ કરીને ફ્રેન્ચ ફ્રાઈસ બનાવી છે અને ઉપર થી તેની સાથે મેયોનીઝ અને પીઝા સિઝલિંગ ઉમેરી ને તેને વધારે ચટપટી બનાવવા નો પ્રયત્ન કર્યો છે. Shweta Shah -
ડ્રેગન બનાના જૈન (Dragon Banana Jain Recipe In Gujarati)
#WCR#chineese#raw_banana#statar#Tangy#Spicy#winter#hot#party#kids#qwickrecipe#ઝટપટ#instant#COOKPADINDIA#COOKPADGUJRATI મૂળ ચાઈનીઝ પણ થોડા ફેરફાર કરી મેં મૌલિક વાનગી રજૂ કરી છે. જેમાં મૂળ ગ્રેવી, સોસ વગેરે ચાઈનીઝ બનાવ્યા છે, તેમાં મેં તેનું જૈન વર્ઝન આપવા માટે કાચા કેળાની ક્રિસ્પી ફ્રાઈસ તૈયાર કરીને તેમાં ઉમેરી એક સ્વાદિષ્ટ નાના મોટા સૌને પસંદ પડે તેવું સ્ટાર્ટર તૈયાર કર્યું છે. તમે પણ આ વાનગી ચોક્કસથી ટ્રાય કરજો ખૂબ જ પસંદ આવશે શિયાળાની ઠંડીમાં આવી ગરમા ગરમ વાનગી ખાવાની ખૂબ જ મજા આવે છે. Shweta Shah -
રો બનાના ફરાળી પેટીસ જૈન (Raw Banana Farali Pattice Jain Recipe In Gujarati)
#EB#week15#ff2#jain farali pettice રો બનાનામાંથી મેં જૈન ફરાળી પેટીસ બનાવી છે જે ટેસ્ટમાં બહુ જ સરસ બને છે Jyoti Shah -
રો બનાના રોસ્ટી (Raw Banana Rosti Recipe in Gujarati)
જનરલી આપણે પોટેટો રોસ્ટી બનાવતા હોઈએ છે. અહીંયા મેં કાચા કેળાં માંથી રોસ્ટી બનાવી છે. ગ્રીન ચટણી અને કેચઅપ સાથે ખૂબ ટેસ્ટી લાગે છે. Disha Prashant Chavda -
બનાના ચીઝી કટલેટસ (Banana Cheesy Cutlet Recipe In Gujarati)
#ZayakaQueens#મિસ્ટ્રીબોકસઆ કટલેટસમાં કાચા કેળા અને ચીઝનો ઉપયોગ કર્યો છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે આ કટલેટસમાં બહુ જ ઓછા મસાલાનો ઉપયોગ કર્યો છે જેનાથી કેળાનો ટેસ્ટ જળવાઈ રહે. Harsha Israni -
કોર્ન બનાના ભજીયા(Corn Banana Bhajiya Recipe in Gujarati)
ભજીયા એક ટ્રેડિશનલ ગુજરાતી ફરસાણ છે.જેને ગમે ત્યારે ખાવા ની ઈચ્છા થાય ત્યારે ફટાફટ બનાવી ને ખાઈ શકાય છે.મે આજે કાચા કેળા અને મકાઈ માં દાણા ને મિક્સ કરી ને મે ભજીયા બનાવ્યા છે#સપ્ટેમ્બર Nidhi Sanghvi -
-
કાચા કેળા ની કટલેટ (Raw Banana Cutlet Recipe In Gujarati)
#ff2કાચા કેળાની જૈન તથા ફરાળી કટલેસકાચા કેળા ની ક્રિસ્પી ક્રંચી સોફ્ટ કટલેટ Ramaben Joshi -
ક્રિસ્પી બનાના(Crispy Banana Recipe in Gujarati (Jain)
#Banana#rawbanana#Crispy#Deepfry#cookpadindia#cookpadgujrati Shweta Shah -
કાચા કેળાની ભાખરવડી (Raw Banana Bhakarwadi Recipe In Gujarati)
પરયુષણમાં અને શ્રાવણ માસમાં ફરાળમાં ખાઈ શકાય એવી ટેસ્ટી વાનગી ટ્રાય કરી. જૈન વાનગીમાં બટાકા, લીલા મરચા-આદુ , કોથમીર skip કરી શકાય. Dr. Pushpa Dixit -
રો બનાના ફ્રેન્કી જૈન
#RB7# જૈન ફ્રેન્કી આજે સાંજે થોડી રોટી વધી ગઈ એટલે કેળાનું પુરણ બનાવી અને ઇન્સ્ટન્ટ બનાના ફ્રેન્કી બનાવી લીધી.જે સરસ બની છે. Jyoti Shah -
કાચાકેળા કટલેટ (Raw Banana Cutlet Recipe in Gujarati)
#goldenapron3#week25#cutlet#માઈઈબુક#પોસ્ટ૨૧ Charmi Shah -
જૈન કટલેટ (Jain cutlet recipe in gujarati)
#સાઈડ ડીશ રેસિપી#સપ્ટેમ્બર ૨૦૨૦#ગરમાગરમ, ફટાફટ અને સ્વાદિષ્ટ જૈન રેસિપી.......#Yummy😋😋 Ruchi Kothari -
કાચા કેળાની ચિપ્સ નું શાક (Raw Banana chips sabji)(Jain)
#TT1#kachakelashak#drysabji#jain#banana#kachakela#CookpadIndia#COOKPADGUJRATI કાચા કેળા માંથી વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે કાચા કેળામાં કેલ્શ્યમ અને ફાઈબર સારા પ્રમાણમાં રહેલું હોય છે મારા ઘરે કાચા કેળા માંથી ઘણા બધા પ્રકારના શાક બનાવવામાં આવે છે અહીં ને કાચા કેળાની ચિપ્સ નું શાક બનાવ્યું છે જે મુસાફરીમાં જોડે લઈ જવામાં ટિફિનમાં બોક્સ માં લઈ જવા માટે સારું પડે છે આ શાક મારા બંને બાળકો નું ફેવરિટ છે. Shweta Shah -
ચીઝ કોનૅ બનાના બોલ (Cheese Corn Banana Ball Recipe In Gujarati)
#ચીઝ#GA4#Week17ચીઝ કોનૅ બોલ એવી વાનગી છે જે બધા ને ભાવતી હોય છે અને આ સ્ટાર્ટર તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે અને ઝડપી રેસીપી છે અને બનાવવામાં પણ આસાન છે અને બાળકોને ખુબ ભાવતી હોય છે અને આ મેં જૈન બનાવી છે. અને અને જ્યારે અંદરથી મેલ્ટેડ ચીઝ નીકળે તો ખાવાની ઘણી મજા આવે છે.#cookpadindia#cookpad_gu#cheese#corn Khushboo Vora -
જૈન દાબેલી(jain dabeli recipe in gujarati)
#નોર્થતેલ વગરની હેલ્થ જૈન દાબેલી બાળકો માટે ટેસ્ટી વેરાઈટી Sushma Shah -
કારેલા અને કાચા કેળા નું શાક જૈન (Bitter Gourd Banana Sabji Jain Recipe In Gujarati)
#Fam#EB#week6#CookpadIndia#COOKPADGUJRATI#weekendchef આ મારી પોતાની પદ્ધતિ છે અને જો તમે આ જ પ્રમાણે કારેલાનુ શાક બનાવશો તો ચોક્કસથી તમારા બાળકને પણ ભાવશે. હું આ રીતે શાક બનાવું, જેથી બાળકોને તે કડવું નથી લાગતું પરંતુ સ્વાદિષ્ટ લાગે છે.આ માટે હું તમારી સાથે એક અગત્ય ની સૂચના પણ શેર કરવા જઈ રહી છું. Shweta Shah -
જૈન બર્મીઝ ખાઉ સ્વે(Jain burmese khow suey Recipe In Gujarati)
બર્મીઝ ખાઉ સ્વે (બર્માથી) નાજુક મસાલાવાળા નાળિયેર દૂધની સાથે નૂડલ વાનગી છે જેને મે જૈન રીતે બનવાનો પ્રયત્ન કર્યો છે. અને વિવિધ ડિસ્ટ્રોંગિંગ મસાલા / ટોપિંગ્સની સાથે પીરસવામાં આવે છે જે આ વાનગીને આગલા સ્તર પર લઈ જાય છે અને તેને આકર્ષક સ્વાદોનો વિસ્ફોટ આપે છે.જે મારા ફેમિલી ને ખૂબ જ પસંદ પડ્યો છે.#સપ્ટેમ્બર Nidhi Sanghvi -
-
જૈન કાચા કેળાનું શાક (Jain Raw Banana Sabji Recipe in Gujarati)
#SJR#શ્રાવણ/ જૈન રેસીપી@Daxa_2367 inspired me for this recipe Dr. Pushpa Dixit -
-
કાચા કેળા નું સલાડ (Raw Banana Salad Recipe In Gujarati)
આ સલાડ ખાવા માં બહુ સરસ લાગે છે.અત્યારે શ્રાવણ મહિના માં કોઈ ફરાળ ની સાથે સર્વ કરીએ તો ખૂબ જ સરસ લાગે છે Vaishali Vora -
-
ભૂંગળા કેળાં (Bhungala Banana Recipe in Gujarati) (Jain)
#Bhungala#Raw_Banana#spicy#Jain#innovative#kathiyavadi#Streetfood#CookpadIndia#COOKPADGUJRATI આ વાનગી બનાવવા માટે મને કૂકપેડ દ્ધારા પ્રેરણા મળી છે. આ વાનગી મારું પોતાનું ઇનોવેશન છે. સમય પહેલા બધા ની ભૂંગળા બટાકા ની રેસીપી ની પોસ્ટ જોઈને વિચાર આવ્યો કે, આટલા બધા મિત્રો આ વાનગી બનાવી ને પોસ્ટ કરે છે તો મારે પણ બનાવી છે પણ હું કંદમૂળ નો ઉપયોગ કરતી નથી..... આથી મેં અહીં તેની અવેજી માં તેનું જૈન વજૅન.... "ભૂંગળા કેળા" તૈયાર કરેલ છે. જે તીખું તમતમતું અને ચટાકેદાર બન્યું છે. મિત્રો, તમે પણ આ રેસિપી ચોક્કસ ટ્રાય કરજો. Shweta Shah -
-
રો બનાના સેવપુરી(જૈન)
#par હંમેશા આપણે સેવપુરીમાં બટાકા યુઝ કરતા હોઈએ છીએ પણ આજે મેં જઈને રો બનાના સેવપુરી કાકડી ટામેટાં વાપરીને જૈન સેવપુરી બનાવી છે જે ટેસ્ટમાં બહુ સરસ લાગે છે. Jyoti Shah -
કાચા કેળાની જૈન ફરાળી પેટીસ (Raw Banana Jain Farali Pattice Reci
#EB#week15#ff2#jain#childhood કાચા કેળા ની પેટીસ જૈન ફરાળી છે .જો ફરાળી ન બનાવવી હોય તો તેમાં શીંગ,તલ,અને પૌવા પણ એડ કરી શકાય,કાચા કેળા ની પેટીસ બનાવામાં મસાલા થોડા આગળ પડતાં કરવા તો જ ટેસ્ટી બનશે. सोनल जयेश सुथार -
કાચા કેળા ની ફરાળી ટીકી વડા (Raw Banana Farali Tiki Vada Recipe In Gujarati)
#ff1 ફરાળી જૈન રેસીપી Parul Patel -
ટીડોળા અને કાચા કેળા ની ચીપ્સ નું જૈન શાક (Tindora Raw Banana Chips Jain Sabji Recipe In Gujarati)
#EB#CookpadIndia#COOKPADGUJRATIWeek1Post 1 પહેલાં નાં સમય માં જમણવાર માં તિંડોરા નું શાક મોટાભાગે જોવા મળતું હતું. અહીં મેં ટિંડોરા સાથે કાચા કેળા નો ઉપયોગ કરી ને શાક બનાવ્યું છે. આ શાક સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. Shweta Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13694333
ટિપ્પણીઓ (8)