ઉત્તપમ(Uttapam Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌવ પ્રથમ અડદ અને ચોખા ને 8 કલાક પલાળી રાખો ત્યાર બાદ અડદ અને ચોખા ને મિક્સચર મા ક્રશ કરી લ્યો.
- 2
ક્રશ થઇ જાય એટલે બન્ને ને ભેગું કરી તેમાં સ્વાદ મુજબ મિઠું નાખી ખીરું તૈયાર કરો.
- 3
ત્યાર બાદ ઢોસા ની તવી લઇ તેમાં થોડુંક તેલ નાખી નાની વાટકી થી ખીરું ને તવી પર નાખી ગોળ શેપ આપો.
- 4
પછી તેની પર સમારેલી ડુંગળી, ટામેટા, મરચા, મસાલો અને મિઠું નાખો અને તેલ થી સેલો ફ્રાય કરો, ઉત્તપમ બની જાય એટલે સંભાર, લીલી ચટણી અને દહીં જોડે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઉત્તપમ (Uttapam Recipe In Gujarati)
#GA4#Week1 આ સાઉથ ઇન્ડિયન વાનગી 6 અને ઉત્તપમ માં સ્વાદ મુજબ વેજી એડ કરી ને એને ખાવાની બોવ માજા આવે છે. Amy j -
-
-
-
ઉત્તપમ (Uttapam Recipe In Gujarati)
#ST સાઉથ ઈન્ડિયન વાનગી મા ઉત્તપમ ખુબ ટેસ્ટી , ઈજી રેસીપી છે. ચોખા અને અડદ દાળ ના બેટર ના પેન કેક બનાવી ને વેજીટેબલ સથે બનાવી ને સંભાર અથવા નારિયલ ની ચટણી સાથે સર્વ થાય છે . Saroj Shah -
ઉત્તપમ (uttapam recipe in Gujarati)
#GA4#week1 ગોલ્ડન અપ્રોનમાં પહેલી વાર ભાગ લઉ છું. અને આ મારી સૌથી પહેલી પોસ્ટ છે. તો આજે કલરફુલ ઉત્તપમ બનાવ્યા. Sonal Suva -
-
-
-
-
ઉત્તપમ (Uttapam Recipe in Gujarati)
ઉતાપમ લગભગ બધા જ બનાવે છે. મેં અહીં ચીઝ નાખી બનાવવાની ટ્રાય કરી છે.#GA4#week10#cheese Miti Mankad -
ઉત્તપમ અને શીંગદાણા ની ચટણી (Uttapam Peanut Chutney Recipe In Gujarati)
#RC2 સફેદ કલર ની રેસીપી. સાઉથ ઇન્ડિયન ઉત્તપમ અને શીંગદાણા ની ચટણી Sushma ________ prajapati -
-
વેજિટેબલ ઉત્તપમ (Vegetable Uttapam Recipe In Gujarati)
#ST દક્ષિણ જેટલું ભૌગોલિક મહત્વ ધરાવે છે એટલું જ મહત્વ વાનગીઓ માં ધરાવે છે .અમારા ઘર માં સાઉથ ઈન્ડિયન વાનગીઓ ખૂબ બને છે..બાળકો થી લઇ મોટા સુધી માં સૌથી વધુ પ્રિય આ વાનગીઓ છે.ખાવામાં સ્વાદિષ્ટ અને સુપાચ્ય વાનગી ગણાય છે.સાથે પીરસાતો સંભાર અને ચટણી એની વિશિષ્ટતા છે... Nidhi Vyas -
-
-
-
-
મોગર દાળ રાઈસ ઉત્તપમ (mogardal uttpam recipe in Gujarati)
#GA4#week1#પોસ્ટ1આપણે સોજીના ઢોસા ઈડલી ના ખીરા ના ઉત્તપમ તો બનાવીએ છીએ પરંતુ આજે મેં yellow moong dal અને રાઈસ ના ઉત્તપમ બનાવ્યા છે Manisha Hathi -
ઉત્તપમ(uttapam recipe in Gujarati)
#સુપરશેફ4#સાઉથઉત્તપ્પમ એ સાઉથ ઇન્ડિયા નો એક પ્રકારનો ઢોસા છે. જે ટિપિકલ ઢોંસાથી અલગ હોય છે, ઢોસા પાતળા તથા ક્રિસ્પી હોય છે, જ્યારે ઉત્તપમ થોડા જાડા તથા તેના ઉપર પિત્ઝા ની જેમ ટોપિંગ કરેલું હોય છે.ટુંક માં કહીએ તો સાઉથ ઇન્ડિયન પિત્ઝા. Vishwa Shah -
-
રવા ઉત્તપમ(rava uttapam recipe in gujarati)
સાંજે જ્યારે ઝટપટ વાનગી બનાવવી હોય ત્યારે ઇન્સ્ટન્ટ બની જતી વાનગી અને ટેસ્ટી બધાને ભાવતી વાનગી રવા ઉત્તપમ.#GA4#Week1 Rajni Sanghavi -
વેજિટેબલ ઉત્તપમ(Vegetable Uttpam Recipe In Gujarati)
આ ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ વાનગી છે.જે બધા ને ભાવે છે. #GA4 #week1 Dhara Jani -
-
વેજ ઉત્તપમ
# સાઉથ# પોસ્ટ 2મિત્રો સાઉથ ની દરેક વાનગી બધાં ને પ્રિય હોય છે પછી તે ગુજરાતી હોય કે પઁજાબી સાઉથ ઇન્ડિયન ડીશ માં ખૂબ જ અલગ અલગ જાત ની વાનગી હોય છે હુ આજે તમારી સમક્ષ ઉત્તપમ લઇ ને આવી છું જે એવી ડીશ છે જે નાના મોટા સૌ કોઈ ને ભાવે અને બનાવી પણ શકે તો ચાલો માણીએ .....😋😋 Hemali Rindani -
-
-
મસાલા ઉત્તપમ(Masala Uttapam Recipe iN Gujarati)
#GA4#week1#post1#Uttapamમૈસુર મસાલા ઉત્તપમ એટલે સ્વાદ અને પૌષ્ટિકતા નું મિલન..મે અમાં થોડું મારું ઈનોવેશન પણ કર્યું છે. Vaishali -
ઉત્તપમ(Uttapam recipe in Gujarati)
#ભાતદક્ષિણ ભારતીય વાનગીઓ મુખ્યત્વે ચોખા આધારિત હોય છે ઉત્તપમ એવી વાનગી છે જે આપણે નાસ્તામાં કે સાંજના હલકા ભોજન તરીકે પણ લઈ શકીએ છીએ અહીં મેં ઉત્તપમ ને અંદર થયેલ ચટણી સાથે સર્વ કર્યું છે. Bijal Thaker -
રવા ઉત્તપમ (Rava Uttapam Recipe In Gujarati)
#GA4#week1#southindain#ravauttapa#uttapam#ઉત્તપમ#coconutchutney Mamta Pandya
More Recipes
- ભરેલા બટાકા નું શાક (Stuffed Potato Sabji Recipe In Gujarati)
- ગુજરાતી ખાટા ઢોકળા(Gujarati khatta dhokla recipe in gujarati)
- પનીર ભૂરજી વિથ મસાલા લચ્છા પરાઠા (Paneer Bhurji with Masala Laccha Paratha Recipe In Gujarati)
- દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
- ચોકલેટ લોડેડ કેક(chocolate Loaded Cake Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13673006
ટિપ્પણીઓ