બેબી ટોમેટો ઉત્તપમ(baby tomato uttapam recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા અને અડદ ને સાત આઠ કલાક માટે પલાળી અને ખીરું તૈયાર કરવું અને કોથમરી અને ટામેટાને ઝીણા સમારી લેવા
- 2
ત્યારબાદ તેને લોટી પર નાના નાના ઉત્તપમ તૈયાર કરવા. પછી તેના પર ટામેટા અને કોથમરી ને ગાર્નીશ કરવી તૈયાર છે અને તેના પર ચીઝ ભભરાવો તૈયાર છે નાના બેબી ઉત્તપમ તેને ટોમેટો કેચપ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ટોમેટો ઉત્તપમ (Tomato Uttpam Recipe In Gujarati)
#GA4#Week1ઉત્તપમ એક સાઉથ ઈન્ડિયન ડિશ છે આ ડિશ ગુજરાત માં પણ ખૂબ જ ફેમસ સ્ટ્રીટ ફૂડ છે ખાસ કરીને નાના બાળકો નું તો ફેવરિટ Sonal Shah -
ટોમેટો ઉત્તપમ(Tomato Uttapam Recipe In Gujarati)
#સાઉથસાઉથની ફેમસ વાનગીઓ માંથી એક એવા ઉત્તપમ છે. અલગ અલગ વેજીટેબલ એડ કરી ને બનતા હોય છે. આજે મે ટોમેટો ઉત્તપમ બનાવવ્યા છે. ખુબ જ સરસ લાગે છે. તમે પણ જરૂર બનાવજો... Jigna Vaghela -
-
-
-
-
-
-
-
-
ઉત્તપમ (Uttpam Recipe In Gujarati)
#GA4 #week1#uttapam ઉત્તપમ બનાવવાની રીત આ પ્રમાણે છે himanshukiran joshi -
-
ટોમેટો ઉત્તપમ(Tomato Uttapam Recipe in Gujarati)
#GA4#Week1#Yogurt_uttapamઆ ઉત્તપમ સુજી ના ફટાફટ બનતા ટેસ્ટી ઉત્તપમ છે.. આમાં આથા ની કોઈ જરૂર નથી.. Tejal Vijay Thakkar -
-
-
-
-
બેબી ઉત્તપમ(baby uttapma recipe in gujarati)
ઘરમાં હમેશા માટે રહેતુ મિશ્રણ જેમાં થી ઢોસા, ઇડલી, ઊતતપમ બને છે એમાં થી આજે બેબી ઊતતપમ તૈયાર છે. Mrs Viraj Prashant Vasavada -
ઉત્તપમ(Uttapam recipe in Gujarati)
#ભાતદક્ષિણ ભારતીય વાનગીઓ મુખ્યત્વે ચોખા આધારિત હોય છે ઉત્તપમ એવી વાનગી છે જે આપણે નાસ્તામાં કે સાંજના હલકા ભોજન તરીકે પણ લઈ શકીએ છીએ અહીં મેં ઉત્તપમ ને અંદર થયેલ ચટણી સાથે સર્વ કર્યું છે. Bijal Thaker -
ઉત્તપમ (uttapam recipe in Gujarati)
#GA4#week1 ગોલ્ડન અપ્રોનમાં પહેલી વાર ભાગ લઉ છું. અને આ મારી સૌથી પહેલી પોસ્ટ છે. તો આજે કલરફુલ ઉત્તપમ બનાવ્યા. Sonal Suva -
ઉત્તપમ (Uttapam Recipe in Gujarati)
ઉતાપમ લગભગ બધા જ બનાવે છે. મેં અહીં ચીઝ નાખી બનાવવાની ટ્રાય કરી છે.#GA4#week10#cheese Miti Mankad -
-
ઉત્તપમ(Uttpam Recipe In Guajarati)
#GA4#Week1એકદમ બહાર જવા ઉત્તપમ મેં ઘરે બનાવ્યા છે જે મારા બાળકોને ખૂબ જ ભાવે છે ઘરે સસ્તા અને સહેલાઇથી બની જાય છે. Komal Batavia -
-
ઉત્તપમ (Uttapam Recipe in Gujarati)
#સ્નેકસસાઉથ ઇન્ડિયન વાનગીઓ બનાવવામાં એકદમ સરળ અને બધાને જ પસંદ હોય છે. આ વાનગી એકલી ચટણી સાથે પણ ખાય શકાય અને સંભારની જરૂર નથી હોતી એટલે મને બનાવવી ગમે છે અને #સ્નેકસ માટે તો એકદમ ઉત્તમ છે. સવારે નાસ્તામાં કે સાંજે ગમે ત્યારે બનાવી શકાય છે. Urmi Desai -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13652343
ટિપ્પણીઓ