ઉત્તપમ (Uttapam Recipe in Gujarati)

Shital Manek
Shital Manek @cook_26389728
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
5 લોકો
  1. 1 કિલોચોખા અડદ ના લોટ નુ ખીરું(તૅયાર બજાર નુ ખીરું લીધુ છે)
  2. 3ડુંગળી
  3. 3ટોમેટો
  4. 1ટ્સપ મીઠું
  5. 1ટ્સપ મરચું પોવ્ડર
  6. તેલ 1 ટ્સપ 1 ઉત્તપમ (15 ચમચી અંદાઝ)

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    લોઢી પર 1 ચમચો ખીરું ગોળ અને મીડીયમ પત્ળૂ પાથરો.

  2. 2

    ડુંગળી,ટોમેટો ને બારિક કાપી લો

  3. 3

    1 ચમચો ખિરા ઉપર 1 ટ્સપ ડુંગળી,1 ટ્સપ ટોમેટો,1/4ટ્સપ મીઠું,મરચું ભભરવૉ.

  4. 4

    ઉત્ત્પામ ને 5 મિનિટ મીડીયમ ગેસ પર, સુધી ચડવા દો એક બાજુ.

  5. 5

    હવે બિજિ બાજુ 5 મિનિટ ચડવા દો.

  6. 6

    ગરમ ઉત્તપમ ને નારિયેળ ની ચટણી સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shital Manek
Shital Manek @cook_26389728
પર

Similar Recipes