કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચોકો ફ્રુટ કેક(choco fruit cake recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચોકો ફ્રુટ કેક(choco fruit cake recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચોકો ફ્રુટ કેક(choco fruit cake recipe in Gujarati)

Lekha Vayeda
Lekha Vayeda @lekh
દ્વારકા

#happy cooking
મારી દીકરી ને કેક બહુ ભાવે એટલે વારંવાર ઓફર કરે તો મેંદા ને બદલે ઘઉં ના લોટ માંથી બનાવી.

#happy cooking
મારી દીકરી ને કેક બહુ ભાવે એટલે વારંવાર ઓફર કરે તો મેંદા ને બદલે ઘઉં ના લોટ માંથી બનાવી.

વધુ વાંચો

ચોકો ફ્રુટ કેક(choco fruit cake recipe in Gujarati)

Lekha Vayeda
Lekha Vayeda @lekh
દ્વારકા

#happy cooking
મારી દીકરી ને કેક બહુ ભાવે એટલે વારંવાર ઓફર કરે તો મેંદા ને બદલે ઘઉં ના લોટ માંથી બનાવી.

#happy cooking
મારી દીકરી ને કેક બહુ ભાવે એટલે વારંવાર ઓફર કરે તો મેંદા ને બદલે ઘઉં ના લોટ માંથી બનાવી.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

40 મિનિટ
5 થી 6 વ્યક્તિ
  1. 🔷કેક માટે ની સામગ્રી
  2. 1 બાઉલ ઘઉં નો લોટ
  3. 1 બાઉલ દરેલી ખાંડ
  4. 1/2 ચમચી બેકિંગ પાઉડર
  5. 1/2 ચમચી બેકિંગ સોડા
  6. 2 ચમચીકોકો પાઉડર
  7. 1/2 બાઉલ દહીં
  8. 1/2 ચમચી ઘી
  9. જરૂર મુજબદૂધ
  10. 🔷ગાર્નિસિંગ માટે
  11. 1 નંગ સફરજન ની સ્લાઈસ
  12. 1 નંગ કિવી ની સ્લાઈસ
  13. 6-7 નંગ ચેરી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ઘી અને દહીં ને મથી લો તેમાં લોટ દરેલી ખાંડ,સોડા,બેકિંગ પાઉડર,બધું જ નાખી ને હલાવો.તેમાં કોકો પાઉડર ઉમેરો.અને જરૂર મુજબ દૂધ ઉમેરો.

    ચોકો ફ્રુટ કેક(choco fruit cake recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચોકો ફ્રુટ કેક(choco fruit cake recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચોકો ફ્રુટ કેક(choco fruit cake recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક કડાઈ માં રેતી મૂકી પ્રી હિટ કરવા મુકો.એક ટીન ના ડબામાં ડસ્ટિંગ કરી તૈયાર કરેલ ખીરું તેમાં રેડી બેક 30 મિનિટ માટે કરવા મુકો.

    ચોકો ફ્રુટ કેક(choco fruit cake recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક બાઉલ માં પાણી લઈ સફરજન અને કિવી ની સ્લાઈસ કરી લો જેથી કાળી ના પડે.બેક થઈ જાય એટલે સફરજન અને કિવી સ્લાઈસ થી ગાર્નિશ કરો.

    ચોકો ફ્રુટ કેક(choco fruit cake recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Lekha Vayeda
Lekha Vayeda @lekh
પર September 20, 2020 18:01
દ્વારકા

ટિપ્પણીઓ (4)

Lekha Vayeda
Lekha Vayeda @lekh
September 20, 2020 18:46
Tnx
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ઓરીયો બિસ્કીટ કેક.(Oreo Biscuit Cake Recipe in Gujarati.)
  2. ઢોકળા (dhokla recipe in Gujarati)
  3. પોટેટો ક્રોક્વેટ્સ (Potato Croquettes Recipe In Gujarati)
  4. પનીર  પટીયાલા (Paneer Patiala Recipe In Gujarati)
  5. વેજીટેબલ કોલ્હાપુરી રેસ્ટોરન્ટ સ્ટાઇલ (Veg Kolhapuri Recipe in Gujarati)
  1. મસાલા પરાઠા (Masala Paratha Recipe In Gujarati)
  2. પોટેટો વેજીટેબલ કટલેસ (Potato Vegetable Cutlet recipe In Gujarati)
  3. ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
  4. પંજાબી કોબી આલુ પરોઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13680701
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close