મસાલા છાશ (Masala Buttermilk Recipe In Gujarati)

Jignasa Avnish Vora
Jignasa Avnish Vora @jigz_24
રાજકોટ
શેર કરો

ઘટકો

૫ મીનીટ્
  1. ૧ મોટો વાટકોછાશ
  2. ૪-૫ પુદીના ના પાન
  3. ૪-૫ ધાણાભાજી ના પાન
  4. સ્વાદાનુસાર મીઠું
  5. ૧/૮ ટી સ્પુન સંચળ
  6. ૧/૮ ટી સ્પુન શેકેલા જીરા નો પાઉડર
  7. નાનો આદુનો ટુક્ડો
  8. ૧/૨લીલુ મરચું
  9. ૪-૫બરફ ના ટુકડા

રાંધવાની સૂચનાઓ

૫ મીનીટ્
  1. 1

    છાશ્ માં બધી સામગ્રી નાખી મીક્ષર્ મા ક્ર્શ્ કરો

  2. 2

    બરફ્ નાખી ઠ્ંડી છાસ્ સર્વ્ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jignasa Avnish Vora
પર
રાજકોટ

Similar Recipes