રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કઠોરને રાતે પલાળી સવારે બાફી લ્યો બધા મસાલા ટામેટાં પ્લપ ને ડુંગળી ભેગા કરીલયો
- 2
ત્યાર બાદ તેમાં ડુંગળી નાખી ગુલાબી થવા દયો પછી ટામેટાં નાખો તેને ચરવા દયો પછી બધા મસાલા ઉમેરી હલાવો
- 3
બાફેલા કઠોર નાખો ને હલાવો પછી વધેલો પાણી નાખી ચદવા દયો તેમાં રસો વધુ હોય ઠેથી પહેલેથી પાણી વધુ નાખવો
- 4
હવે પાપડી ગાંઠિયા ને તીખા ગાંઠિયા લ્યો ને ઉપર મિસલ નાખી ને ઉપર સમારેલી ડુંગળી નાખવી ને પાવ સાથે ખાવું તો મિસલ પાવ તૈયાર છે
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13741201




ટિપ્પણીઓ (8)