મંચુરિયન(Manchurian Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ 1/2કોબી-ગાજર બંને છીણી લેવા કેપ્સીકમ ને ઝીણા સ મારી લેવા
- 2
ત્યારબાદ તેમાં ૩ ચમચી કોર્નફ્લોર મેંદો નાખી દેવો
- 3
પછી તેમાં મસાલા નાખીને તેને ગોળ ગોળ વાળી લેવા
- 4
એક કડાઈમાં તેલ મૂકી દેવું તેલ ગરમ થાય એટલે તેમાં નાખી દેવા
- 5
હવે બીજી બાજુ ગ્રેવી માટે ૩ ચમચી તેલ મૂકી પછી તેમાં ઝીણી સમારેલી કોબી કેપ્સીકમ અને ગાજર નાખી દેવા થોડા ચડી જાય એટલે તેમાં બે ગ્લાસ પાણી ઉમેરવું પાણી ઉકળે એટલે તેમાં બધા સોસ નાખી દેવા ત્યાર પછી તળેલા ભજીયા અંદર નાખી દેવા પાંચ મિનિટ રઈ corn flour પાણીમાં ઓગાળીને નાખી દેવો ઘટ્ટ થઈ જાય એટલે પછી ગેસ બંધ કરી દેવો અને કોથમીર નાખી દેવી
- 6
આમાં 1/2કોબી ના ભજીયા કર્યા છે અને 1/2સમારેલી ગ્રેવીમાં નાખેલી છે ગાજરમાં આપણને એવું જ કર્યું છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મંચુરિયન (manchurian Recipe in Gujarati)
#GA4#week3#Chinese#manchurianમંચુરિયન એ એક એવી ડિશ છે જે નાના મોટા બધાને ભાવે છે મારા દીકરાને તો ખૂબ ભાવે છે માટે બહારના લાવવા કરતા હું ઘરે જ બનાવવાનું પ્રિફર કરું છું Pooja Jaymin Naik -
-
-
-
-
-
-
-
વેજિટેબલ મંચુરિયન વીથ નૂડલ્સ (Vegetable Manchurian With Noodles Recipe In Gujarati)
#GA4#Week3 Divya Chhag -
-
-
-
-
-
વેજ મંચુરિયન(veg manchurian recipe in gujarati)
મંચુરિયન બધાં જ લોકો ને ખૂબ ભાવતી વાનગી છે.આજ મારી નાની બહેન ને પણ ખાવા ની ઈચ્છા હતી તો મેં બનાવ્યાં. ખૂબ સરસ બજાર જેવા જ બને છે એક દમ સોફ્ટ. B Mori -
-
વેજીટેબલ મંચુરિયન (Vegetable Manchurian Recipe In Gujarati)
મંચુરિયન નામ પણ એટલે બાળકો ખુશ થઈ જાય છે અને સન્ડે હોય એટલે બાળકો ની ફરમાઈશ અલગ અલગ હોય છે મંચુરિયન એ પીઝા બાળકોની ફેવરીટ વસ્તુ છે તેથી આજે મેં સન્ડે છેમાટે મંચુરિયન બનાવ્યા છે તેમાં બધા વેજિટેબલ્સ આવે છે બાળકો અમુક વેજિટેબલ્સ લેતા હોય છે મંચુરિયન ને લીધે બાળકો બધા વેજીટેબલ લેતા શીખી ગયા છે.#ફટાફટ#cookpad Disha Bhindora -
વેજ મંચુરિયન(veg manchurian recipe in Gujarati)
#સુપરશેફ3વેજ મંચુરિયન એ તીખું, ચટપટુ અને હેલ્ધી છે જે વરસાદની ઋતુમાં ગરમ ગરમ ખાવાની ખૂબ જ મજા આવે. Nayna Nayak -
-
-
-
મંચુરિયન (Manchurian Recipe In Gujarati)
#GA4#Week3આજે અહીં મેં ચાઈનીઝ મનચુરીયન બનાવ્યું છે તે ખૂબ જ સ્વાદિષ્ટ છે બાળકોને તે ખૂબ ભાવે છે Neha Suthar -
-
ગોબી મંચુરિયન (Gobi Manchurian Recipe In Gujarati)
નાના મોટા સૌ ને ભાવે તેવા ....સોફ્ટ મંચુરિયનWeekend#My 3rd Recipe#ઓગસ્ટ Vaibhavi Kotak -
ચીઝી કેબેજ મંચુરિયન ફ્રાઇડ રાઈસ(Cheesy cabbage Manchurian fried rice recipe in Gujarati)
#GA4#Week14 Neha dhanesha -
-
ચાઇનીઝ મંચુરિયન સૂપ(chinese Manchurian soup recipe in Gujarati)
#GA4#week3#chainiz Tejal Rathod Vaja -
કેબેજ મંચુરિયન(Cabbage Manchurian recipe in Gujarati)
#GA4#Week14#cabbageમન્ચૂરિયન એક વસ્તુ છે જે ચાઇનીઝની ઘણી બધી રેસિપીમાં ઉપયોગમાં લેવાય છે. એટલે આજે અમે તમને ઘરે જ પરફેકટ મન્ચૂરિયન કેવી રીતે બનાવી શકાય તે જણાવીશું. એ શીખી લીધા પછી તમે ઘરે જ હોટલો અને રેસ્ટોરન્ટમાં મળતા હોય એવા સેમ મન્ચૂરિયન બનાવી શકો. Vidhi V Popat -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13742352
ટિપ્પણીઓ