સાઉથઇન્ડિયનપકોડા(Southindian pakoda recipe in Gujarati)

Naina Bhojak
Naina Bhojak @cook_22092064

#GA4
#WEEK3
આ રેસીપી મારી ઇનોવેટિવ ડીશ છે જ્યારે આપણે મેગ ની દળ ને પલાળી દાળવડા બનાવીએ છીએ તો અડદ ની દળ માં થી કેમ નહીં? એજ રીતે મેં આ ડીશ બનાવી છે આ ખૂબ ટેસ્ટી લાગે છે તો જોઈએ એની રીત.

સાઉથઇન્ડિયનપકોડા(Southindian pakoda recipe in Gujarati)

#GA4
#WEEK3
આ રેસીપી મારી ઇનોવેટિવ ડીશ છે જ્યારે આપણે મેગ ની દળ ને પલાળી દાળવડા બનાવીએ છીએ તો અડદ ની દળ માં થી કેમ નહીં? એજ રીતે મેં આ ડીશ બનાવી છે આ ખૂબ ટેસ્ટી લાગે છે તો જોઈએ એની રીત.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3લોકો માટે
  1. 250 ગ્રામઅડદ ની દાળ
  2. 3 નંગલીલા તીખા મરચા
  3. આદુ એક ઇંચ ટુકડો
  4. ચપટીહિંગ
  5. ચમચીકાળા મરી પાઉડર અડધી
  6. ચમચીસોડા અડધી
  7. સ્વાદ પ્રમાણેમીઠું
  8. ફ્રેશ ફુદીના ના પાન 2 મોટી ચમચી હાથે થી કાપી ને લેવા
  9. 2 ચમચીકોથમીર
  10. 1 ચમચીતેલ
  11. તેલ તળવા માટે
  12. 1 કપચટણી માટે ફુદીનો
  13. કપકોથમીર અડધો
  14. 4 નંગલીલા મરચાં
  15. લીંબુ 1/2 નો રસ
  16. કાજુ ના ટુકડા 2 ચમચી
  17. મીઠો લીમડો 6 તો 8 પાન
  18. 3 ચમચીગાંઠિયા
  19. મીઠું સ્વાદ પ્રમાણે
  20. 1 ચમચીતેલ
  21. બરફ ના ટુકડા 5

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ દાળ ને 6 કલાક પલાળી રાખવી

  2. 2

    એ પછી તેને મિક્સી માં અધકચરી પીસી લેવી

  3. 3

    હવે રમાં લીલા મરચા આદુ ને ક્રશ કરી ને લેવું ફુદીનો પણ ઉમેરવો

  4. 4

    હવે મારી હિંગ તેલ બધું નાખી મિક્સ કરવું સોડા પણ સાથે ઉમેરવા

  5. 5

    હવે મિક્સ ને ખૂબ ફીણી લાઇ ને પકોડા ઉતારવા

  6. 6

    હવે પકોડા ને બે બાજુ થી બરાબર લાઈટ પિંક તળી લેવા

  7. 7

    હવે મિકસી માં ફુફીનો મરચાં લીંબુ મીઠું અને કાજુ તથા ગાંઠિયા લો

  8. 8

    સાથે તેલ અને બરફ ના ટુકડા ઉમેરી મિક્ષી માં ચટણી બનાવી લો

  9. 9

    પકોડા સાથે આ ફુદીના ની ચટણી નો સ્વાદ માણો

  10. 10

    તો તૈયાર છે સાઉથ ઇન્ડિયન પકોડા વિથ મિન્ટ ચટણી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Naina Bhojak
Naina Bhojak @cook_22092064
પર
cooking is my passion I'm owner at my 5 cooking gp in fb moms kitchen cooking class in Anjar..
વધુ વાંચો

Similar Recipes