પુડલા (Pudla Recipe In Gujarati)

Sejal Bhindora
Sejal Bhindora @cook_26271304
Wankaner

#trend ઝટપટ બની જાય બધાને ભાવે તેવી વાનગી

પુડલા (Pudla Recipe In Gujarati)

#trend ઝટપટ બની જાય બધાને ભાવે તેવી વાનગી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 લોકો
  1. 1 કપચણાનો લોટ
  2. જરૂર મુજબ લસણની ચટણી
  3. 1/2 ચમચી હળદર
  4. 1 ચમચી ધાણાજીરૂ
  5. સ્વાદાનુસાર મીઠું
  6. જરૂર મુજબ તેલ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    ચણાના લોટમાં લસણ ની ચટણી ધાણાજીરું હળદર મીઠું પાણી ઉમેરી ખીરૂં તૈયાર કરો.

  2. 2

    લોઢી ગરમ થાય એટલે પુડલા ઉતારી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sejal Bhindora
Sejal Bhindora @cook_26271304
પર
Wankaner

ટિપ્પણીઓ

Similar Recipes