પુડલા(Pudla recipe in Gujarati)

Jayshree Gohel
Jayshree Gohel @Foodis_24744731
અમદાવાદ

પુડલા(Pudla recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મીનીટ પછી
2 સર્વિંગ્સ
  1. 1 વાટકીચણાનો લોટ
  2. આદુ લસણ ની પેસ્ટ
  3. 1/2ચમચી અજમો
  4. ચપટીક હળદર
  5. 1/2ચમચી મરચું
  6. સ્વાદ પ્રમાણેમીઠું
  7. ઝીણી સમારેલી કોથમીર
  8. 1ડુંગળી ઝીણી સુધારેલી
  9. 1 વાટકીતેલ
  10. 1/2ચમચી ધાણાજીરૂ
  11. ખીરું બનાવવા જરૂરિયાત પ્રમાણે પાણી

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ પછી
  1. 1

    એક બાઉલમાં ચણાનો લોટ લઇ તેમાં ઝીણી સુધારેલી ડુંગળી. કોથમીર. અજમો સ્વાદ પ્રમાણે મીઠું. મરચું.હળદર. ધાણાજીરું. બધું જ એડ કરી અને ખીરું બનાવો.

  2. 2

    તવી ગરમ કરી તેની ઉપર તેલ લગાડી અને આ બેટર પાથરો. ધીમા તાપે ચડવા દો. પુડલા ને ચારે બાજુ તેલ નાખો.

  3. 3

    બેથી ત્રણ મિનિટ જેટલો ચડ્યા પછી તેને પલટાવી દો. અને ફરીથી ચારે બાજુ તેલ નાખો. ગેસ ની flame ફાસ કરી બંને બાજુ શેકી લો.. ગરમા ગરમ જ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jayshree Gohel
Jayshree Gohel @Foodis_24744731
પર
અમદાવાદ
રસોઈ કરવો એ મારો શોખ છે અને જ્યારે તમે શોખથી કોઈ પણ વસ્તુ કરો તો એમાં સ્વાદ અને અનેરો આનંદ આવે છે.
વધુ વાંચો

Similar Recipes