પુડલા(Pudla recipe in Gujarati)

Sonal Karia @Sonal
#besan
પ્રોટીનથી ભરપૂર આ વાનગી ઝટપટ બની જાય છે. આ રેસિપી નાસ્તામાં પણ ચાલે અને રાતના જમવામાં પણ બનાવી શકાય છે...
પુડલા(Pudla recipe in Gujarati)
#besan
પ્રોટીનથી ભરપૂર આ વાનગી ઝટપટ બની જાય છે. આ રેસિપી નાસ્તામાં પણ ચાલે અને રાતના જમવામાં પણ બનાવી શકાય છે...
રાંધવાની સૂચનાઓ
- 1
તેલ સિવાયની બધી વસ્તુ એક તપેલામાં લઈ જરૂર મુજબ પાણી ઉમેરી પાતળું ખીરું બનાવવું. તેને દસ મિનિટ રેસ્ટ આપો
- 2
હવે એક નોન સ્ટિક તવિ કે લોખંડની તવી લઈ ચમચાથી ખીરુ લઈ ચમચાથી જ પાથરી મોટો પુડલો બનાવવો.તેમાં થોડું તેલ છાંટી ચમચાથી સ્પ્રેડ કરી લેવું
- 3
થોડીવાર બાદ તેને પલટાવી લેવું અને ઉપર થોડું તે લ સ્પ્રેડ કરી દેવું.
- 4
તો તૈયાર છે આપણા ખારા પુડલા. તેને ગરમ ગરમ, દહીં સાથે ટોમેટો કેચપ કે લીલી ચટણી કે લસણની ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પુડલા(pudla recipe in gujarati)
#ફટાફટ#હેલધી#નાસ્તો#ઝટપટ#વરસાદ#બાળકો#વડીલો#બધા લોકો ને ભાવતુંચણાના લોટમાંથી બનેલા હોય છે સ્વાદિષ્ટ ઝટપટ બની જાય Hemisha Nathvani Vithlani -
પુડલા (Pudla recipe in Gujarati)
#trend1 #Week1 #pudlaસવારે નાસ્તામાં બની જાય એવી ઇન્સ્ટન્ટ અને હેલ્ધી રેસિપી. Apexa Parekh -
બેસન ચિલ્લા(પુડલા)
#લીલીપીળીઆ પુડલા જલ્દી બની જાય છે.સાંજના જમવામાં ,નાસ્તામાં પણ ચાલે છે.પુડલા ઘણી જાત ના બનાવી શકાય છે.મે અહીં બેસન પૂડા બનાવ્યા છે . Krishna Kholiya -
મેથી ના પુડલા (Methi Pudla Recipe In Gujarati)
#supersપુડલા એ ગુજરાતીઓના ઘરમાં અવાર નવાર સવારના નાસ્તામાં કે પછી રાતના જમવામાં બનતા હોય છે. પુડલા એ ઓછી વસ્તુથી બનતી એક સ્વાદિષ્ટ વાનગી છે. જે નાનાથી લઈને મોટા બધાને ભાવે છે. Hemaxi Patel -
મેથી ગાર્લિક પુડલા(Methi Garlic Pudala recipe in Gujarati)
દરરોજનો એ જ સવાલ કે રાત્રે જમવામાં શું બનાવવુ ? અને મને તો કંઈક નવું પણ જોઈએ. અને ઝડપથી બની જાય એવું પણ, તો આજે મેં ટ્રાય કર્યા છે મેથી ગાર્લિક પુડલા... બહુ ઓછી વસ્તુઓ વાપરીને અને ફટાફટ બની જતા આ પુડલા બહુ સરસ બન્યા છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો.... Sonal Karia -
-
ચણાના લોટના પુડલા
#ઇબુક#Day12તમે પણ બનાવો ચણાના લોટના પૂડલા કે જે ફટાફટ બની જાય છે અને કોઈ પણ બનાવી શકે છે. Mita Mer -
બેસન ના પુડલા (Besan Pudla Recipe In Gujarati)
#CWT#Cookpadindia#cookoadgujaratઉનાળા માં સાંજે શું કરવું? જ્યારે કોઈ પણ શાક ના હોય અને એકદમ ઝડપ થી બની જાય છે.શિયાળા માં તમે પાલક કે મેથી ની ભાજી ઉમેરી ને પણ બનાવી શકાય .શિયાળા માં ગરમ ગરમ પુડલા ખાવાની મઝા આવે છેતમે પણ બનાવી Cook With Tawa માં આ રેસિપી. सोनल जयेश सुथार -
બેસનના પૂડલા (Besan Pudla Recipe In Gujarati)
#goldenapron3#week1#besan બેસનના પૂડલા એક ગુજરાતી વાનગી છે. જે બધા ગુજરાતીઓને ભાવતા હોય છે. અને મેગી કરતા પણ ફટાફટ બની જાય છે. અને ટેસ્ટમાં પણ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. અને લાલ મરચાની ચટણી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Sudha B Savani -
બેસન બ્રેડ પકોડા
#GA4 #week26 #bread આ રેસિપી ખૂબ જ ઝડપથી બની જાય છે અને બ્રેકફાસ્ટમાં પણ ચાલે છે Khushbu Japankumar Vyas -
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6#AM2 રસિયા મુઠીયા એક ગુજરાતી વાનગી છે. વધેલા ભાત અથવા ખીચડી માંથી રસિયા મુઠીયા બનાવી શકાય છે ફ્રેશ ભાત અથવા ખીચડી માંથી પણ રસિયા મુઠીયા બનાવી શકાય. ઓછા સમયમાં આ વાનગી ઝટપટ બની જાય તેવી છે. આ ઉપરાંત આ વાનગી બનાવવા માટે ingredients પણ ઓછા જોઇએ છીએ અને જે ઘરમાં જ ઇઝીલી અવેલેબલ હોય તેવા છે. Asmita Rupani -
રજવાડી ઢોકળી (Rajvadi Dhokali recipe in Gujarati)
#સુપરશેફ2 પ્રોટીનથી ભરપૂર આ શાક માત્ર દસ જ મિનિટમાં બની જાય છે. સમયની બચત અને બહુ જ ઓછી વસ્તુથી અને ઘરમાં રહેલી વસ્તુ ઓ વાપરી ને આ શાક બનાવી શકાય છે.અમે ઘણીવાર આ શાક ને કાઠિયાવાડી હોટલમાં ટ્રાય કરી છે, પણ હમણાં તો હોટલમાં જતા નથી તો મે ઘરે જ બનાવી કાઢી.... આમેય તે ગેસ્ટ હતા જમવામાં, તો પરોઠા , સૂપ, ભાત સાથે મે પીરસી... Sonal Karia -
મેગી મેજીક પુડલા (Maggi magic pudla recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab મેગી નૂડલ્સ માંથી મેં આજે મેગી મેજીક પુડલા બનાવ્યા છે. મેગી નૂડલ્સ ઉપરાંત તેમાં ચણાનો લોટ, મેંદો અને વેજિટેબલ્સ નો ઉપયોગ પણ કર્યો છે. આ વાનગી ખૂબ જ ઓછા સમયમાં ઝટપટ બની જાય છે અને નાના મોટા સૌને પસંદ પડે તેવી છે. Asmita Rupani -
કાઠિયાવાડી થેપલા (Thepla Recipe in Gujarati)
ઝટપટ બની જાતી સ્વાદિષ્ટ વાનગી છે.#GA4 #week20 Harsha c rughani -
મેથી ના થેપલા (Methi Thepla recipe in Gujarati)
ઝટપટ બની જાતી સ્વાદિષ્ટ વાનગી છે.#GA4 #week19 Harsha c rughani -
બેસન પાલક ના પુડલા (Besan Palak Pudla Recipe In Gujarati)
આ એક હેલ્ધી અને ઝટપટ બની જતી recipe છે. પુડલામાં અલગ અલગ પ્રકારના variations થઈ શકે છે. આ પુડલામા મનગમતા શાકભાજી ઉમેરીને પણ બનાવી શકાય છે. Vaishakhi Vyas -
-
-
હેલ્ધી વેજીટેબલ સ્ટફ પરોઠા (Healthy Vegetable Stuffed Paratha Recipe In Gujarati)
આ રેસિપી ખૂબ જ વિટામીન થી ભરપૂર છે બાળકો બધા શાકભાજી ન ખાતા હોય તો આ પરોઠામાં બધા જ શાકભાજી આવી જાય છે અને વિટામિન પણ બધા મળે છે. Aarati Rinesh Kakkad -
મિક્સ દાળ નાં પુડલા(mix Dal pudla recipe in Gujarati)
#પુડલાઆ પુડલા બાળકો તથા મોટા ને ખુબ જ ભાવે અને પૌષ્ટિક પણ ખરાં..અને ફટાફટ બની જાય છે.. Sunita Vaghela -
કોર્ન પાલક ટિક્કી (Corn Palak Tikki Recipe In Gujarati)
આ રેસિપી એકદમ હેલ્ધી અને ટેસ્ટી છે આ ફટાફટ બની જાય અને બાળકોને ખૂબ ભાવે તેવી રેસીપી આ ટીકી એકદમ ક્વિક બની જતી હોવાથી બાળકોને ટિફિનમાં પણ આપી શકાય છે Vaishali Prajapati -
પાકા કેળા ના પકોડા(Paka kela pakoda Recipe in Gujarati)
ઝટપટ બની જાય એવી સરળ અને સ્વાદિષ્ટ વાનગી!#GA4 #week3#Pakoda#ilovecookingForam kotadia
-
-
ચણા ના પુડલા ની સેન્ડવીચ(chana na pudla sandwich recipe in gujarati)
આ સેન્ડવીચ હેલદી અને પૌષ્ટિક પણ છે અને નાના મોટા બઘા ને સારી લાગે છે તમને પણ ગમશે Krishna Vaghela -
મલ્ટી ગ્રેઈન પુડલા(Multigrain pudla recipe in Gujarati)
#trend1#week1Post -1 આ વાનગી પુડલા ખુબજ લોકપ્રિય....સ્વાદિષ્ટ અને બ્રેકફાસ્ટ તેમજ ડિનરમાં લઈ શકાય છે....અચાનક બનાવવી હોય તો ઝટપટ બની જાય છે....આમાં મેં ચણાનો તેમજ જુવાર નો અને ચોખાનો લોટ મિક્સ કરીને લીધો છે ...તમારી પસંદ ના લોટ વડે બનાવી શકો છો...તેમાં મિક્સ વેજ. નાખીને હેલ્ધી બનાવી શકાય છે... Sudha Banjara Vasani -
ઈન્સ્ટન્ટ હાંડવો
#LB#RB12#SRJ આ વાનગી નાસ્તામાં, ડિનરમાં ચાલે તેમજ લંચ બોક્સ માં આપવા માટે પણ બનાવવામાં આવે છે..ઘર માં જ ઉપલબ્ધ સામગ્રીથી બની જાય છે...બાળકોને પણ મનપસંદ વાનગી છે. પ્રવાસ કે પીકનીક માં પણ લઈ જઈ શકાય છે. Sudha Banjara Vasani -
-
પાઉં રગડો
"પાઉં રગડો"એ સૌરાષ્ટ્રનું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. પાઉં રગડો ઘરમાં રહેલી સામગ્રીથી જલ્દીથી તેમજ સહેલાઈથી બની જાય છે અને ટેસ્ટી પણ લાગે છે. અચાનક ઘરે કોઈ મહેમાન આવે ત્યારે ગરમ નાસ્તામાં આપી શકાય એવો આ નાસ્તો ખૂબ જ સરસ લાગે છે. ઉનાળામાં સાંજે જમવામાં પણ લઈ શકાય. Vibha Mahendra Champaneri -
લીલી તુવેરના ઢેકરા (અનાવિલ સ્પેશિયલ)
#માઇઇબુક #પોસ્ટ૨૫ #વીકમીલ૩ અનાવિલ લોકો ખાવાના શોખીન હોય છે, સાથે એમની વાનગી પણ અલગ અને મસ્ત હોય છે, લીલી તૂવેરના દાણા માંથી અને ચાર લોટના મિશ્રણથી સાથે ગોળ, લીલુ લસણ, ના ઉપયોગ થી આ વાનગી બને છે, અત્યારે લીલા દાણા બજારમાં ન મળે પણ ફ્રોઝન કરી શકાય, જેમ વટાણા કરો છો એ રીતે, લીલુ લસણ તો આરામથી કૂંડા મા ઉગાડી શકાય અને ન મળે તો સુકુ પણ ચાલે લસણ, આજની મારી મનપસંદ વાનગી જે હુ મારી મમ્મી પાસે શીખી છું અને મારી અતિપ્રીય વાનગી માની આ એક વાનગી "લીલી તુવેરના ઢેકરા " Nidhi Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13499490
ટિપ્પણીઓ (9)