ચણાના લોટના વેજીટેબલ પુડલા (Chana Na Lot Na Pudla Recipe In Gujarati)

Khushbu Japankumar Vyas
Khushbu Japankumar Vyas @Khush

#Trend1 ફટાફટ બની જતા પુડલા નાના-મોટા સૌને ભાવે છે

ચણાના લોટના વેજીટેબલ પુડલા (Chana Na Lot Na Pudla Recipe In Gujarati)

#Trend1 ફટાફટ બની જતા પુડલા નાના-મોટા સૌને ભાવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20થી 25 મિનિટ
ચારથી પાંચ વ્યક્તિઓ માટે
  1. 2 વાટકીચણાનો લોટ
  2. તેલ પુડલા ચોળવવા માટે
  3. 1 ચમચીહળદર
  4. 1 ચમચીલાલ મરચું
  5. 1 ચમચીધાણાજીરૂ
  6. 1 નાની ચમચીહિંગ
  7. 1 નાની ચમચીઅજમો
  8. સ્વાદપ્રમાણેમીઠું
  9. 8-10 નંગલસણની કળી તથા લીલા મરચાની પેસ્ટ
  10. 1 વાટકીખમણેલી ડુંગળી
  11. 1 વાટકીખમણેલું ગાજર
  12. 1 વાટકીખમણેલી કોબીજ
  13. 1-2 ચમચીખમણેલું બીટ
  14. 1નાનું ખમણેલું ટામેટું
  15. જરૂર મુજબ કોથમીર

રાંધવાની સૂચનાઓ

20થી 25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ લો અને તેને જરૂર મુજબ પાણી ઉમેરી ખીરૂં તૈયાર કરો આ ખીરું ભજીયા કરતાં સહેજ પાતળું રાખવાનું છે ત્યારબાદ તેને 10 મિનિટ માટે રેસ્ટ આપો

  2. 2

    10 મિનિટ પછી આ ખીરામાં ઉપર મુજબ ના મસાલા ઉમેરો અને મિક્સ કરો ત્યારબાદ તેમાં બધા ખમણેલા શાકભાજી ઉમેરો

  3. 3

    લોઢી ગરમ કરી તેમાં પુડલા નું ખીરું પાથરી દો બંને બાજુ તેલથી ચોળવી ગરમાગરમ પુડલા સોસ તથા ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Khushbu Japankumar Vyas
પર

Similar Recipes