કેરેટ સેન્ડવીચ(Carrot Sandwich Recipe in Gujarati)

Mayuri Vora
Mayuri Vora @cook_26200623

#GA4
#week3
ટીફીન માટે ખૂબ સારી રેસીપી છે.

કેરેટ સેન્ડવીચ(Carrot Sandwich Recipe in Gujarati)

#GA4
#week3
ટીફીન માટે ખૂબ સારી રેસીપી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫મીનીટ
  1. સફેદ બ્રેડ
  2. ૫ ચમચીમેયોનીઝ
  3. ૧ કેપ્સિકમ, સમારેલું
  4. ૧ગાજર, સમારેલું
  5. ૧વાટકો,કોબીજ સમારેલું
  6. ૧ચમચી સેઝવાન ચટણી
  7. લીલી ચટણી

રાંધવાની સૂચનાઓ

૧૫મીનીટ
  1. 1

    કોબીજ,ગાજર, કેપ્સિકમ,સેઝવાન ચટણી,માયોનીઝ બધુ મીકસ કરી લો.

  2. 2

    હવે બ્રેડ ની કીનાર કાપી લો અને ચટણી લગાવી લો.

  3. 3

    હવે તેના પર વેજીટેબલ લગાવી લો.અને બંને બાજૂ શેકી લો.

  4. 4

    તૈયાર છે કેરેટ માયો સેન્ડવીચ ગરમ ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mayuri Vora
Mayuri Vora @cook_26200623
પર

ટિપ્પણીઓ

Similar Recipes