પિંવ્હિલ સેન્ડવિચ(PinWheel Sandwich Recipe in Gujarati)

Varsha Pujara
Varsha Pujara @cook_26104650
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપકોબીજ
  2. 1 કપગાજર
  3. 1/4 કપકેપ્સિકમ
  4. 1 ચમચીડુંગળી
  5. ૨ ચમચીમેગ્ગી મેજિક મસાલા
  6. 2 ચમચીબટર
  7. 1 ચમચીચીઝ
  8. બ્રેડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બ્રેડ લ્યો અને તેને વણી લ્યો પાતળી સ્લીસ થઇ એ રીતે

  2. 2

    હવે એક બ્રેડ લ્યો ને એની એક સાઈડ પર બટર લગાવી અને ઉપર બીજી બ્રેડ લગાવી દો બીજી બ્રેડ પર બટર લગાવી અને ત્રીજી બ્રેડ લગાવી દયો ત્રણ એક સાથે લાંબી બ્રેડ બંને એ રીતે કરો

  3. 3

    હવે બધી બ્રેડ પર બટર લગાવી દયો

  4. 4

    હવે કેપ્સિકમ મૂકી દયો ને પછી ચીઝ ખમણી લ્યો પછી ગાજર મૂકી દયો.

  5. 5

    હવે એના પાર કોબીજ અને ડુંગળી રાખી દયો ને પછી મેગ્ગી મસાલો છાટી દયો

  6. 6

    હવે એને રોલ બનનો

  7. 7

    પછી પ્લાસ્ટિક માં ના રાખી ને fridge માં 30 min મૂકી રાખો

  8. 8

    30 min બાદ એને કટ કરી ને લ્યો તો તૈયાર છે પિંવ્હિલ સેન્ડવીચ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Varsha Pujara
Varsha Pujara @cook_26104650
પર

Similar Recipes