સેન્ડવીચ પકોડા ચાટ (Sandwich pakoda chaat recipe in Gujarati)

સેન્ડવીચ પકોડા ચાટ (Sandwich pakoda chaat recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં તેલ મૂકી ને તેમાં જીરું નાખી ને ગરમ કરો હવે તેમાં 1 ચમચી લીલું મરચું, 4 ચમચી ડુંગળી,4 ચમચી કેપ્સિકમ, 4 ચમચી ટામેટા ઉમેરીને સાતરો.હલાવો તેમાં હળદર, ગરમ મસાલો, ઘણા જીરું પાઉડર, ચાટ મસાલો, મિઠું ઉમેરો અને હલાવો.
- 2
ઠડું પડે ત્યારે ડિશમાં કાઢીને ધાણા અને લીબુનો રસ નાખીને હલાવી દો.
- 3
હવે એક બાઉલમાં ચણા નો લોટ અને ચોખાનો લોટ લઈને તેમાં મિઠું,હળધર, અજમો,અને 1/2ચમચી સોડા નાખીને તેમાં પાણી ઉમેરી ને બેટર બનાવો.
- 4
2 બ્રેડની સ્લાઈસ લો.બને બ્રેડને બટર લગાવી દો.તેમાં એક ઉપર ચટણી અને બીજા પર સોસ લગાવી દો.હવે ચટણી વાળી બ્રેડ પાર બટાકાનો માવો પાથરી દો.તેની ઉપર ડુંગળી, કેપ્સિકમ, ટામેટા ઉમેરીને ચાટ મસાલો ભભરાવીડો. ટામેટા વાળી બ્રેડ મૂકી દો.હવે તેલ ગરમ કરવા મૂકી દો.
- 5
બ્રેડની સેન્ડવીચ ને ચણા ના બેટરમાં ડુબાડી ને ગરમ તેલમાં તરી દો.
- 6
હવે તેણે નીકાળી દો અને કટ કરીને તેની ઉપર લીલી ચટણી, મીઠી ચટણી,સોસ,ડુંગળી, કેપ્સિકમ, ટામેટા,ધાણા, લીલુ મરચું, ચાટ મસાલો,ભભરાવો.
- 7
હવે તેની ઉપર જીણી સેવ અને ચીઝ ભભરાવો અને સર્વે કરો.
- 8
તો ત્યાર છે. સેન્ડવીચ પકોડા ચાર્ટ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ સેન્ડવીચ પકોડા ચાટ (Veg Sandwich Pakoda Chaat Recipe In Gujarati)
#SDસમર સ્પેશિયલ ડીનર રેસીપી Falguni Shah -
-
-
-
-
સેન્ડવીચ બ્રેડ પકોડા(Sandwich Bread Pakoda Recipe in Gujarati)
#GA4#Sandwich#PAKODA#WEEK3#COOKPADGUJ#COOKPADINDIAઅહી મે ચટણી સેન્ડવીચ બનાવી ને એના પકોડા બનાવ્યા, જે દેખાવ અને સ્વાદ બંને માં ખૂબ જ સરસ લાગે છે. Shweta Shah -
વેજીટેબલ સેન્ડવિચ (Vegetable Sandwich Recipe In Gujarati)
#GA4#Week3વેજીટેબલ સેન્ડવિચ Tulsi Shaherawala -
-
-
ચીઝ સેન્ડવીચ ચાટ (Cheese Sandwich Chaat Recipe In Gujarati)
#CFસેન્ડવીચ તો બધા ને બવ જ ભાવતી હોય છે. મેં આજે સેન્ડવીચ ની ચાટ બનાવી છે. તમે તમને ભાવતી કોઇપણ સેન્ડવીચ લઇ શકો છો મેં આલૂ મટર લીધી છે. charmi jobanputra -
-
સેન્ડવિચ(Sandwich Recipe in Gujarati)
#NDS (આ સેન્ડવિચ મુંબઈ ની સ્ટ્રીટ ફૂડ માં સામેલ છે જે આજે મેં ઘરે બનાવી છે ) Dhara Raychura Vithlani -
-
-
જૈન વેજિટેબલ ગ્રીલ સેન્ડવીચ (Jain Vegetable Grill Sandwich Recipe In Gujarati)
#NSDસેન્ડવીચ એ ઇન્સ્ટન્ટ રેસિપી છે, તેને ખૂબ જ ઝડપ થી બનાવી શકાય છે.વળી, સેન્ડવીચ એ બ્રેકફાસ્ટ, લંચ ઉપરાંત ડિનર માં પણ ખાઇ શકાય છે... તે બધા ની ફેવરિટ😍 પણ છે..... Ruchi Kothari -
-
-
-
-
ચીઝ વેજીટેબલ સેન્ડવીચ (Cheese Vagetable Sandwich Recipe In Gujarati)
#GA4 #Week17Breakfast Sangita Shah -
વેજ. સેન્ડવીચ (Veg Sandwich Recipe In Gujarati)
#NSD# national sandwich day.સેન્ડવીચ ડે દુનિયાભરમાં ઉજવાય છે. અને દરેક દેશમાં અલગ અલગ રીતે સેન્ડવીચ બનાવી ને ખાઈ છે. બધા ની ભાવતિ વાનગી છે. Reshma Tailor -
ચીઝ સેન્ડવીચ(cheese Sandwich Recipe in Gujarati)
#GA4#week10#post2#cheese#ચીઝી ચટણી સેન્ડવીચ થોડીક તીખાશ અને ચીઝી સેન્ડવીચ યમ્મી લાગે છે, અને ઘર માં લીલી ચટણી તો લગભગ હોય તો સવારે નાસ્તો માં પણ ચાલે છે. Megha Thaker -
-
-
ચીઝ પનીર બ્રેડ પકોડા (Cheese Paneer Bread Pakoda Recipe In Gujarati)
#GA4 #Week3 Manasi Khangiwale Date -
-
-
-
વેજીટેબલ ગ્રીન સેન્ડવિચ(Vegetable Green Sandwich Recipe in Gujarati)
#GA4#week3#sendwich Kittu Patel -
More Recipes
ટિપ્પણીઓ (7)