વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe in Gujarati)

Chintal Kashiwala Shah
Chintal Kashiwala Shah @cook_27679649

#FD આ સેન્ડવીચ મારી અને મારી ફ્રેન્ડ ની feavrouite રેસીપી છે.અમે જ્યારે મળતા ત્યારે બનાવતા . આ એકદમ સિમ્પલ પણ બહુ ટેસ્ટી રેસીપી છે.

વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe in Gujarati)

#FD આ સેન્ડવીચ મારી અને મારી ફ્રેન્ડ ની feavrouite રેસીપી છે.અમે જ્યારે મળતા ત્યારે બનાવતા . આ એકદમ સિમ્પલ પણ બહુ ટેસ્ટી રેસીપી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧/૨ કલાક
૨ લોકો
  1. બ્રેડ નું પેકેટ
  2. ૪ ચમચીમેયોનીઝ
  3. ૧/૨ ચમચીમરી
  4. મીઠું સ્વાદાનુસાર
  5. ૫૦ ગ્રામ પનીર
  6. ૧ ચમચીમિક્સ herb
  7. ૧/૨ ચમચીચીલી ફ્લેક્સ
  8. બટર બ્રેડ પર લગાવવા
  9. ૧૦૦ ગ્રામ કોબીજ જીની સમારેલી
  10. કેપ્સિકમ જિનું સમારેલું
  11. ઓનિઓન જીનુ સમારેલું
  12. ગાજર જીનું સમારેલું

રાંધવાની સૂચનાઓ

૧/૨ કલાક
  1. 1

    બધા વેજીટેબલ ને એકદમ ઝીણા સમારી લેવા.

  2. 2

    હવે એમાં મયીઓનીઝ,મરી,મીઠું,મિક્સ હબ,રેડ ચીલી ફલકેસ,પનીર ના નાના કટકા ઉમેરી હલાવવું.

  3. 3

    એક બ્રેડ પર બટર લગાવી એમાં સ્ટફિંગ મૂકવું.

  4. 4

    હવે બીજી બ્રેડ પર બટર લગાવી એના પર મૂકવું.

  5. 5

    હવે એના પર કેચઅપ લગાવવી સર્વ કરવું. યમ્મી sandwich.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chintal Kashiwala Shah
Chintal Kashiwala Shah @cook_27679649
પર

ટિપ્પણીઓ

Similar Recipes