કાજુ કતરી (Kaju katri Recipe In Gujarati)

Hetal Kotecha
Hetal Kotecha @cook_19424761
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250ગ્રામ કાજુ
  2. 1/2 કપખાંડ
  3. 1/4 કપપાણી
  4. 2ટે. ઘી
  5. વરખ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કાજુ ને મિક્સરમાં ક્રશ કરીને ચારણીથી ચાળી લો

  2. 2

    હવે એક પેનમાં ખાંડ અને પાણી નાખી ખાંડ ઓગળે એવી ચાસણી બનાવો

  3. 3

    પછી તેમાં કાજુનો ભૂકો નાખી મીડીયમ to low flame પર મિક્સ કરી ઘી નાખી મિક્સ કરી સતત હલાવતા રહો

  4. 4

    પછી ઘટ્ટ થાય અને પેન છોડે એટલે ગેસ બંધ કરી ઘી થી ગ્રીસ કરેલી પ્લેટ માં નાખી હલાવતા રહીને ઠંડુ થવા દો

  5. 5

    હવે બટર પેપર પર ઘી લગાવી મિશ્રણ મૂકી ઉપર ઘી લગાવી બીજું બટર પેપર મૂકી વણી ને ઉપર વરખ લગાવી લો

  6. 6

    થોડું ઠંડુ થાય પછી ચપ્પા વડે કાપા પાડી પ્લેટ માં ગોઠવી સર્વ કરો તો તૈયાર છે કાજુ કતરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Kotecha
Hetal Kotecha @cook_19424761
પર

Similar Recipes