પાઈનેપલ સેન્ડવીચ(pineapple Sandwich Recipe in Gujarati)

Devangi Jain(JAIN Recipes)
Devangi Jain(JAIN Recipes) @cook_26074610
VALLABHVIDYNAGAR

# GA4
# Week3
# sandwich

પાઈનેપલ સેન્ડવીચ(pineapple Sandwich Recipe in Gujarati)

# GA4
# Week3
# sandwich

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1 નંગપાઈનેપલ
  2. પાઈનેપલ જામ
  3. 1 પેકેટ બટર
  4. 1પેકેટ ચીઝ
  5. 1બ્રેડ નું પેકેટ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ 3 બ્રેડ ને કિનારી થી કટ કરો

  2. 2

    હવે બટર લગાવી પાઈનેપલ જામ નુ લેયર કરો

  3. 3

    હવે એક બ્રેડ પર ચીઝ તથા બીજા પર પાઈનેપલ મૂકો

  4. 4

    હવે 3 બ્રેડ ને ગોઠવી ઉપર ચીઝ થી સમજાવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Devangi Jain(JAIN Recipes)
પર
VALLABHVIDYNAGAR
cooking is my passion
વધુ વાંચો

Similar Recipes