દાલ ફાય(Dal fry recipe in Gujarati)

Madhavi Bhayani
Madhavi Bhayani @madhavi1951964

દાલ ફાય(Dal fry recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45minutes to 1 mins
2-3 સર્વિંગ્સ
  1. ૧ મોટો બાઉલ મીકસ દાળ (મગ ની દાળ, ચણા દાળ, તુવેર દાળ, અડદ દાળ, મસુર ની દાળ)
  2. ૨ નાનુ બાઉલ બાસમતી ચોખા
  3. ૨-૩ કાદા
  4. ૨નંગ ટામેટાં
  5. ૮ થી૧૦ લસણ ની કળી
  6. ૧ ચમચી જીરું
  7. ૨ નંગ લીલા મરચાં
  8. ૧ ચમચી ગરમ મસાલો
  9. ૨ ચમચી લાલ.મરચુ
  10. ૧/૨ ચમચી હળદર
  11. થોડ લીમડાના પાન
  12. ૨ ચમચી તેલ
  13. ૧ ચમચી ઘી વઘાર માટે
  14. મીઠું સવાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

45minutes to 1 mins
  1. 1

    સૌપ્રથમ દાળ અને ચોખા ને અલગ અલગ પલાળી રાખશુ
    ૧૫ થી ૨૦ મીનીટ માટે

  2. 2

    પછી દાળ ને કુકરમાં બાફી લેવી

  3. 3

    એક લોયા મા થોડું ઘી મુકી જીરા નો વઘાર કરી લેવુ
    પલાળેલા ચોખા નાખી મીડિયમ ગેસ પર થવા દેવુ

  4. 4

    ચોખા ચડી જાય પછી ગેસ બંધ કરી લેવું

  5. 5

    દાળ બફાઈ જાય પછી એક લોયા મા તેલ ઘી મુકી એમા જીરા લીમડો અને લીલા મરચાં નો વઘાર કરીશુ

  6. 6

    લાબા સમારેલા કાદા એમા નાખી હલાવી ચડવા દેવું

  7. 7

    ચડી જાય પછી ટામેટાં નાખી હલાવી લેવું
    પછી એમા બઘા મસાલા નાખવા (હળદર લાલ મરચુ ગરમ મસાલો અને સવાદ અનુસાર મીઠું નાખી ચડવા દેવુ)

  8. 8

    ચડી ગયા પછી તેમા બાફેલી મીકસ દાળ નાખી સરસ રીતે હલાવી દેવી
    દાળ બરાબર મિક્ષ થઈ જાય

  9. 9

    વઘાર માટે એક વઘારીયુ લઈ તેમા તેલ ઘી બને મુકી અને ઝીણું સમારેલુ લસણ નાખવું અને લાલ મરચાં ની ભુકી નાખી
    દેવી આ વઘાર ઉપર થી દાળ પર રેડી લેવું

  10. 10

    તો તૈયાર છે તડકા દાળ ફાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Madhavi Bhayani
Madhavi Bhayani @madhavi1951964
પર

Similar Recipes