મીક્સ દાલ જૈન
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બઘી દાળ મીક્સ કરી ને ધોઈ લો પછી તેમાં ઉપર થી ૧ ચમચી તેલ નાખી દો....
- 2
પછી કુકર નુ ઢાંકણ બંધ કરો પછી ગેસ ઉપર ગરમ કરવા મૂકો અને ૪ થી ૫ સીટી વાગે પછી ગેસ ધીમો કરી દો... ચડી જાય પછી કુકર ખોલીને દાળ ને બીટર થી અધકચરી જેરી લો.. અને પછી તેમાં ઉપર પ્રમાણે નો મસાલો નાખવો...
- 3
મસાલો નાખી ને હલાવી લો દાળ થોડીવાર ઉકળવા લાગે પછી ઉપર પ્રમાણે નો લીલો મસાલો સુધારીને તેમાં અંદર નાખો પછી તેને બરાબર મિક્સ કરો પછી થોડીવાર ઉકળવા દો ઘટ થવા દો..
- 4
ત્યારબાદ દાળ નો વઘાર મૂકી તેમાં ઉપર પ્રમાણે ની બઘી વસ્તુ નાખીને વઘાર કરો ત્યાર બાદ દાળ ને એક નાના બાઉલમાં કાઢી લો પછી કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરો... તો લો તૈયાર છે સ્વાદિષ્ટ પૌષ્ટિક મિક્સ દાળ જૈન.....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પર્યુષણ થાળી જૈન દાળ - બાફલા બાટી અને લાલ ચટણી
#SJR#Jain recipe#bafala bati recipe#jain dal recipe#jain lal suki Chutney recipe#Paryusan thali recipe#Tithi thali recipe Krishna Dholakia -
-
-
-
-
-
-
કાલી દાલ જૈન (Black Dal Jain Recipe In Gujarati)
#DR#DAL#BLACK#SPICEY#HEALTHY#UDAD#NORTH_INDIA#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
હૈદરાબાદી દાલ (Hyderabadi Dal Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu#AM1 Linima Chudgar -
દાલ બાટી
#ડીનર#goldenapron3#વીક 13 ગરમાગરમ સર્વ કરો બાટી સાથે.આ દાળ ખાવામાં ટેસ્ટી ને પ્રોટીન થી ભરપુર છે . Vatsala Desai -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11923679
ટિપ્પણીઓ