રગડા પેટીસ(Ragda Patties recipe in Gujarati)

Foram kotadia @cook_26631216
પ્રસ્તુત છે કાચા કેળા અને વટાણા ની સ્વાદિષ્ટ વાનગી!
#trend2 #week2
#ilovecooking
રગડા પેટીસ(Ragda Patties recipe in Gujarati)
પ્રસ્તુત છે કાચા કેળા અને વટાણા ની સ્વાદિષ્ટ વાનગી!
#trend2 #week2
#ilovecooking
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાચા કેળા અને વટાણાને બાફવા. ત્યારબાદ તેને મેશ કરી તેમાં બધો મસાલો મેળવી પેટીસ વાળવી.
- 2
પેટીસ ને તવી માં તેલ મૂકી ધીમા તાપે બંને બાજુ સાંતળવી.
- 3
કઢાઈમાં તેલમાં રાઈ અને તલ મૂકી ટામેટા સમારીને નાખવા. તેમાં બધો મસાલો નાખી, વટાણા નાખી ઉકાળવા. (નોંધ: ટામેટા વઘારમાં ન નાખવા હોય તો ઉપરથી પણ લઈ શકાય.)
- 4
વટાણા બરાબર ઉકળે એટલે રગડો તૈયાર થઈ જશે. રગડા પેટીસ મૂકી ખજૂરની ચટણી, કોથમીર મરચા ની ચટણી તેમજ લસણની ચટણી નાખી પીરસવું. ડુંગળી ટામેટા અને સેવ ઉપરથી ભભરાવી શકાય. તો તૈયાર છે આપણી રગડા પેટીસ સર્વ કરવા માટે!
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
રગડા પેટીસ(જૈન) (Ragda Patties Recipe In Gujarati)
#Trend#Week2#રગડા પેટીસ રગડા પેટીસ એ એક જાણીતું સ્ટ્રીટ ફૂડ છે. બરોડા નું સેવ ઉસળ અને મહારાષ્ટ્ર નાં મિસળ પાવ ને થોડું મળતું આવે છે. રગડા માટે કઠોળ નાં વટાણા અથવા કાબુલી ચણા નો ઉપયોગ કરવામાં આવે છે. પેટીસ માટે જુદા જુદા શાક નો ઉપયોગ કરી શકાય છે. મેં અહીં કાચા કેળા ની પેટીસ બનાવી છે અને વટાણા નો રગડા બનાવ્યા છે. Shweta Shah -
કેળા ની સુકી ભાજી(Kela Suki Bhaji Recipe in Gujarati)
કાચા કેળાની એક સ્વાદિષ્ટ વાનગી મને વિશ્વાસ છે કે તમને પણ ગમશે. તો ચાલો શરુ કરીએ સરળ અને સ્વાદિષ્ટ કાચા કેળાની સુકી ભાજી!#GA4#week2#Banana#ilovecookingForam kotadia
-
-
રગડા પેટીસ(Ragda patties recipe in Gujarati)
રગડા પેટીસ મનગમતી વાનગી છે અને વારંવાર બને છે રગડા સાથે પેટીસ અને પાન બંને ખવાય છે ખૂબ ખવાતી અને સ્વાદિષ્ટ વાનગીછે.#trend Rajni Sanghavi -
-
-
જૈન રગડા પેટીસ (Jain Ragda Patties Recipe In Gujarati)
રગડા પેટીસ એ ઇન્ડિયન સ્ટ્રીટ ફુડ રેસીપી છે જે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે.આ એક સ્પાઈસી રેસીપી છે જેની સાથે ચટણી અને કાચા કેળાની પેટીસની કોમ્બિનેશન કરેલું હોય છે જે ટેસ્ટ માં ખુબ જ ટેસ્ટી લાગે છે#GA4#Week2 Nidhi Sanghvi -
રગડા પેટીસ(Ragda patties Recipe in Gujarati)
#trend3આ મહારાષ્ટ્ર અને ગુજરાત નું લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. સૂકા વટાણા અને બટાકા માંથી બનતી સ્વાદિષ્ટ ચાટ છે. Nilam patel -
રગડા પેટીસ(Ragda patties Recipe in Gujarati)
#trend2#cookpad#cookpadindia#cookpadgujarati#october2020રગડા પેટીસ મારી ફેવરીટ વાનગીમાંથી એક છે. બહુ જ સરળ અને સ્વાદિષ્ટ હોય છે. Dhara Lakhataria Parekh -
-
રગડા પેટીસ(RAGDA patties Recipe inGUJARATI)
#trend3આમાં મે રગડો મકાઈનો કર્યો છે તે જલ્દી બની જાય છે પહેલાથી કોઇ પ્લાન કરવું પડતું નથી પેટીસ મે કાચા કેળાની કરી છે આજ ડિશને આપણે 🌽cornચાર્ટ તરીકે પણ સર્વ કરી શકીએ છીએ Nipa Shah -
-
સ્ટફ્ડ રગડા પેટીસ (Stuffed Ragda Patties Recipe In Gujarati)
#trend2Week2No onion,No Garlic Mayuri Doshi -
રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati)
#trend2#week2#ragdapatiesચટપટી ચટણીઓ અને સેવ-સીંગ-દાળ વગેરે ની સજાવટ થી ભરપૂર હોવો જોઇએ એવા રગડા પેટીસ બનાવ્યા છે. મેં બનાવ્યો સફેદ વટાણા નો રગડો અને મિક્સ વેજ પેટીસ. Bansi Thaker -
વટાણા અને કાચા કેળા નું શાક(kacha kela એન્ડ vatana nu saak in Gujarati)
#સુપરશેફ1મેં વટાણા સ્ટોર કરીને રાખેલા હતા. તેના થી કાચા કેળા અને વટાણા મિક્સ કરીને શાક બનાવ્યું છે. Pinky Jain -
(રગડા પેટીસ)(Ragda patties recipe inGujarati)
કલકતા મા ધુધની નુ નામ સાંભળતાં જ મોઢામાં પાણી આવે. ત્યા નુ સ્ટી્ટ ફુડ છે.#trend2 Bindi Shah -
રગડા પેટીસ(Ragda Patties Recipe in Gujarati)
#Trend2#Week 2 આજે હુ એક એવી વાનગી લઈ આવી છું જે લગભગ બધાં નાં ઘરમાં બનતી હશે રગડો પેટીસ એ એવી વાનગી છે જે નાનાં મોટા સૌ ને ભાવે દરેક પોતાના ટેસ્ટ મુજબ પાઉં સેવ કે પેટીસ સાથે રગડો લે છે તો ચાલો..... Hemali Rindani -
-
-
-
રગડા પેટીસ(Ragda patties recipe in Gujarati)
#trend2તીખો,ખાટો, ખારો,મીઠો પૌષ્ટિક મિક્સ કઠોળ, ગાજર ,મકાઇ ,કાચાં કેળાની રગડા પેટીસ Bhavna C. Desai -
રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati)
#trend2રગડા પેટિસ એ ચટપટી વાનગી છે. તેને રાતે જમવા મા લઇ શકાય છે. Kinjalkeyurshah -
રગડા પેટીસ(Ragda patties Recipe in Gujarati)
#trend3#week2 રગડા પેટીસ એ એક ચાટ છે, જે નાના-મોટા સૌને ભાવે છે વટાણા નો રગડો અને બટાકામાં મસાલાનો ઉપયોગ કરી પેટિશ બનાવી તેને ચટપટી ચટણી સાથે પીરસવામાં આવે છે. Arti Desai -
રગડા પેટીસ (Ragda petis Recipe in Gujarati)
વરસાદ નાં વાતાવરણ માં ચટાકેદાર ખાવાનું મન થાય.. એટલે રગડા પેટીસ ખાવા નું મન થઈ ગયું.. રાત્રે વટાણા પલાળી દીધાં.. એટલે સાંજે કુકરમાં જોડે વટાણા અને બટાકા જોડે જ બફાઈ જાય.. એટલે આ વાનગી ફટાફટ તૈયાર થઈ જાય છે.. Sunita Vaghela -
-
રગડા પેટીસ(ragda patties recipe in gujarati)
#વેસ્ટ#વીક ૨રાગડા પેટીસ એ મુંબઇનો સ્વાદિષ્ટ અને લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે, જેમાં બે ભાગોનો સમાવેશ થાય છે: રાગડા, જે સૂકા પીળો વટાણા છે, અને પેટીસ તળેલી છૂંદેલા બટાકા માંથી બનાવવામાં આવે છે...રાગડા પેટીસ એ ભારતના મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યમાં સ્ટ્રીટ ફૂડ તરીકે ઓળખાય છે. તે ઉત્તર ભારતમાં વધુ લોકપ્રિય છોલે ટિકી જેવું જ કોમ્બિનેશન છે... Twinkal Kalpesh Kabrawala -
રગડા પેટીસ(Ragda patties Recipe in Gujarati)
#trend2રગડા પેટીસ એ કોઈપણ સિઝનમાં ગમે ત્યારે નાસ્તામાં કે ડિનરમાં લઈ શકાય તેવી વાનગી છે.. Neha Suthar -
રગડા પેટીસ (Ragda Patties Recipe in Gujarati)
#trend2પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ અને ચાટ, રગડા પેટીસ ને કોઈ ઓળખાણ કે પ્રસ્તાવના ની જરૂર નથી. મૂળ મહારાષ્ટ્ર અને ગુજરાત નું આ સ્ટ્રીટ ફૂડ ,આ સિવાય પણ પ્રખ્યાત થયું છે અને લોકો ની ચાહના ને લીધે હવે ઘણાં ફાસ્ટ ફૂડ જોઇન્ટ્સ તથા રેસ્ટોરન્ટ માં પણ મળે છે.જેમ બધી ચાટ વાનગી ની જાન વિવિધ ચટણી હોય છે તેમ રગડા માં પણ પેટીસ ની સાથે વિવિધ ચટણીઓ સ્વાદ માં વધારો કરે છે.સામાન્ય રીતે પેટીસ અને સેવ સાથે પીરસાતો રગડો ઘણી વાર પાવ સાથે પણ ખવાય છે. Deepa Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13801111
ટિપ્પણીઓ