રગડા પેટીસ(Ragda patties Recipe in Gujarati)

#trend2
રગડા પેટીસ એ કોઈપણ સિઝનમાં ગમે ત્યારે નાસ્તામાં કે ડિનરમાં લઈ શકાય તેવી વાનગી છે..
રગડા પેટીસ(Ragda patties Recipe in Gujarati)
#trend2
રગડા પેટીસ એ કોઈપણ સિઝનમાં ગમે ત્યારે નાસ્તામાં કે ડિનરમાં લઈ શકાય તેવી વાનગી છે..
રાંધવાની સૂચનાઓ
- 1
રગડા પેટીસ માટે પહેલા વટાણા ચાર કલાક પલાડી ને રાખો. પછી કુકર માં સાત સીટી વગાડી બાફી લો. હવે એક બાઉલમાં કાઢી લો. રગડો ના વઘાર માટે કડાઈ માં તેલ ગરમ કરી તેમાં ડુંગડી અને ટામેટાં નાખી પાંચ મિનિટ સુધી સાતડો. હવે તેમાં હળદળ, લાલ મરચું પાઉડર, ધાણા જીરું પાઉડર નાખી બધું મિક્સ કરીને ને વટણા નાખો પછી તેમાં મીઠું સ્વાદ પ્રમાણે અને એક બાફેલા બટાકા નાખી તેમાં જરૂર પ્રમાણે પાણી નાખી ઘટ્ટ થવા દો પછી તેમાં કોથમીર નાખી ને રાખો.
- 2
હવે પેટીસ બનાવવા માટે બાફેલા બટાકા, કોનફ્લોર, કોથમીર, મીઠું નાખી માવો તૈયાર કરી ગોળ પેટીસ બનાવો પછી તવી પર થોડું તેલ મૂકી બંને બાજુ શેકી લો પેટીસ ને ડીશ માં મુકો.
- 3
પેટીસ ને સર્વિંગ પ્લેટમાં મૂકો. પછી લાલ ચટણી, લીલી ચટણી, ખજૂર ની ચટણી મીક્ષ કરો,સમારેલા ડુંગડી ને સેવ અને દહીંને બનાવેલા રગડા માં સજાવી એની સાથે પેટીસ મૂકી દો. હવે રગડા પેટીસ ને ડીશ માં પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati)
# trend 2....બહાર ફરવા જાવ ત્યારે તમે અનેક વાર રગડા પેટીસ ખાધી હશે પરંતુ ક્યારેય આ ડિશ ઘરે બનાવવાનો ટ્રાય કર્યો છે? મુંબઈની આ ચાટ ડિશ નાના-મોટા બધાને જ ખૂબ પ્રિય છે. ડિનરમાં કંઈ નવુ ખાવાની ઈચ્છા થઈ હોય કે પછી મહેમાન આવવાના હોય, આ સરળ રીતથી બનતી રગડા પેટીસ એક સારો વિકલ્પ છે. જાણી લો રગડા પેટીસ બનાવવાની સૌથી સરળ રીત. Krishna Jimmy Joshi -
રગડા પેટીસ(Ragda patties Recipe in Gujarati)
#trend2#cookpad#cookpadindia#cookpadgujarati#october2020રગડા પેટીસ મારી ફેવરીટ વાનગીમાંથી એક છે. બહુ જ સરળ અને સ્વાદિષ્ટ હોય છે. Dhara Lakhataria Parekh -
રગડા પેટીસ (Ragda Patties Recipe In gujarati)
#આલુહેલ્લો ફ્રેન્ડ બહાર ફરવા જાવ ત્યારે તમે અનેક વાર રગડા પેટીસ ખાધી હશે પરંતુ ક્યારેય આ ડિશ ઘરે બનાવવાનો ટ્રાય કર્યો છે? મુંબઈની આ ચાટ ડિશ નાના-મોટા બધાને જ ખૂબ પ્રિય છે. ડિનરમાં કંઈ નવુ ખાવાની ઈચ્છા થઈ હોય કે પછી મહેમાન આવવાના હોય, આ સરળ રીતથી બનતી રગડા પેટીસ એક સારો વિકલ્પ છે. જાણી લો રગડા પેટીસ બનાવવાની સૌથી સરળ રીત. Sudha B Savani -
રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati)
#trend3રગડા પેટીસ સૌને ભાવે છે .નાના હોય કે મોટા સૌને ભાવે .રગડા પેટીસ નું નામ સાંભળી ને દરેક ના મોમાં પાણી આવી જાય છે . Rekha Ramchandani -
રગડા પેટીસ(Ragda Patties Recipe in Gujarati)
#trend2 રગડા પેટીસ બધાને ખૂબ જ પ્રિય હોય છે અને મારી પ્રિય ડીસ છે રગડા પેટીસ Bhavna Vaghela -
રગડા પેટીસ(Ragda patties recipe in Gujarati)
#trend2તીખો,ખાટો, ખારો,મીઠો પૌષ્ટિક મિક્સ કઠોળ, ગાજર ,મકાઇ ,કાચાં કેળાની રગડા પેટીસ Bhavna C. Desai -
રગડા પેટીસ(Ragda patties Recipe in Gujarati)
#trend3#week2 રગડા પેટીસ એ એક ચાટ છે, જે નાના-મોટા સૌને ભાવે છે વટાણા નો રગડો અને બટાકામાં મસાલાનો ઉપયોગ કરી પેટિશ બનાવી તેને ચટપટી ચટણી સાથે પીરસવામાં આવે છે. Arti Desai -
-
રગડા પેટીસ(Ragda Patties Recipe in Gujarati)
#Trend2#Week 2 આજે હુ એક એવી વાનગી લઈ આવી છું જે લગભગ બધાં નાં ઘરમાં બનતી હશે રગડો પેટીસ એ એવી વાનગી છે જે નાનાં મોટા સૌ ને ભાવે દરેક પોતાના ટેસ્ટ મુજબ પાઉં સેવ કે પેટીસ સાથે રગડો લે છે તો ચાલો..... Hemali Rindani -
રગડા પેટીસ(Ragda patties recipe in Gujarati)
રગડા પેટીસ મનગમતી વાનગી છે અને વારંવાર બને છે રગડા સાથે પેટીસ અને પાન બંને ખવાય છે ખૂબ ખવાતી અને સ્વાદિષ્ટ વાનગીછે.#trend Rajni Sanghavi -
રગડા પેટીસ(Ragda Patties Recipe in Gujarati)
#trend2સૌને ભાવે એવી ગરમાગરમ રગડા પેટીસ સરળ ને સરસ.. Hiral Pandya Shukla -
રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati)
#trend2રગડા પેટિસ એ ચટપટી વાનગી છે. તેને રાતે જમવા મા લઇ શકાય છે. Kinjalkeyurshah -
રગડા પેટીસ (Ragda Patties Recipe in Gujarati)
#trend3 રગડા પેટીસ એક ફેમસ સ્ટ્રીટફુડ છે. જે ખાવામાં ચટપટું અને મજેદાર હોય છે. Sonal Suva -
રગડા પેટીસ(Ragda patties Recipe in Gujarati)
#trend3#cookpadgujrati#cookpadindia રગડા પેટીસ એ મહારાષ્ટ્ર અને ગુજરાત નું ખૂબ જ પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે . ઉત્તર ભારત માં છોલે ટિક્કી ચાટ તરીકે પહેલેથી આ જોવા મળે છે.જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્રમાં સફેદ વટાણા ના રગડા સાથે બટેટા ની ટિક્કી મૂકી રગડા પેટિસ તૈયાર કરવાના આવે છે.આ વાનગી માં બહુ તેલ નો ઉપયોગ થતો નથી માટે healthy chhe . Bansi Chotaliya Chavda -
રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati)
#Trend #Week3રગડા પેટીસ એ સ્ટ્રીટ ફુડ છે. ફ્રેન્ડસ જોડે ખાવા નીકળ્યા હોય એ અને રગડા પેટીસ ન ખાઈએ તે બને જ નહી.રગડો બનાવીએ ઘરે એટલે સાથે પેટીસ તો બનાવવી જ પડે.સાથે ચટપટી ચટણી ઓ પણ. રગડા પેટીસ વટાણા અને બટેટા માથી બનતી એક વાનગી છે. RITA -
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
કંઈક ચટપટુ ખાવા નું મન થાય ત્યારે રગડા પેટીસ એક સારો ઓપ્શન છે😊 Hetal Gandhi -
-
રગડા પેટીસ(જૈન) (Ragda Patties Recipe In Gujarati)
#Trend#Week2#રગડા પેટીસ રગડા પેટીસ એ એક જાણીતું સ્ટ્રીટ ફૂડ છે. બરોડા નું સેવ ઉસળ અને મહારાષ્ટ્ર નાં મિસળ પાવ ને થોડું મળતું આવે છે. રગડા માટે કઠોળ નાં વટાણા અથવા કાબુલી ચણા નો ઉપયોગ કરવામાં આવે છે. પેટીસ માટે જુદા જુદા શાક નો ઉપયોગ કરી શકાય છે. મેં અહીં કાચા કેળા ની પેટીસ બનાવી છે અને વટાણા નો રગડા બનાવ્યા છે. Shweta Shah -
રગડા પેટીસ(Ragda patties recipe in Gujarati)
#trend2 આજે હું એક એવી રેસીપી લઈને આવી છું જેમાંખાટો, તીખો અને મીઠો ત્રણેય ચટપટા સ્વાદનો સમન્વય હોય છે એટલે કે રગડા પેટીસ. Vaishali Prajapati -
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબ જ પ્રખ્યાત થયેલી રગડા પેટીસ ઘરે બનાવવી ખૂબ જ સરળ છે.તો આજે જોઈએ લારી પર મળે તેવી ખૂબ જ ટેસ્ટી એવી રગડા પેટીસ ની રીત..#SF Vibha Mahendra Champaneri -
-
રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati)
રગડા પેટીસ ગુજરાત અને મહારાષ્ટ્ર નું ફૂડ છે. રગડા પેટીસ સ્ટ્રીટ ફૂડ નો એક ભાગ છે #trend Bhavini Kotak -
રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati)
#Trend 3 .#week.3.#post. 2.Recipe no 86.રગડા પેટીસ street food સૌને ભાવતું અને સૌને મનપસંદ ફૂડ છે . ઘરના દરેક આનાથી મોટા સૌને પસંદ છે. Jyoti Shah -
રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati)
#trend#રગડા પેટીસઆ તો બધા ને ભાવે એવી વાનગી છે. તેમાં પણ થોડો ચટપટો સ્વાદ માટે લાલા દાર સેવ મસાલાવાળા બી હોય તો મજા જ પડી જાય Megha Thaker -
રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati)
હમણાં ઘણા સમય થી લોક ડાઉન ચાલે છે.બધા મોટા ભાગે કામ વગર બહાર જવાનું ટાળતા હોય છે અને ઘર માં જ સમય પસાર કરે છે.આવા સમયે પાણીપુરી,વડાપાઉં હોય કે પછી રગડા પેટીસ નામ પડતા જ મોમાં પાણી આવી જાય છે .પણ આવા સમયે બહારનું કંઈ પણ ખાવું આપણા અરોગ્ય માટે સારું નથી.એટલે આપણે રગડા પેટીસ ઘરે જ બનાવી ને તેનો આંનદ માણીશું. તેના માટે જોઈશે #trend3: Jayshree Chotalia -
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
શિયાળા ની ઠંડી માં ગરમ, ગરમ ખાઈ શકાય તેવી વાનગી રગડા પેટીસ ,...સ્વાદ માં મસ્ત... અને ઓછી સામગ્રી તેમજ ઝડપ થી બની જાય છે...... Rashmi Pomal -
-
રગડા પેટીસ (Ragda patties Recipe in Gujarati)
આજે મેં ચટપટી રગડા પેટીસ બનાવી છે.#Trend3#Week3#Post4#રગડાપેટીસ Chhaya panchal -
રગડો પેટીસ (Ragda Patties Recipe in Gujarati)
#trend3રગડા પેટીસ એ મુંબઈની ફેવરિટ ચાટ ડીસ છે અને ફુદીનાની ચટણી સાથે રગડા પેટીસ નું કોમ્બિનેશન મારા ઘરમાં બધાનું ફેવરિટ છે. Niral Sindhavad
More Recipes
ટિપ્પણીઓ