કેળા ની સુકી ભાજી(Kela Suki Bhaji Recipe in Gujarati)

કાચા કેળાની એક સ્વાદિષ્ટ વાનગી મને વિશ્વાસ છે કે તમને પણ ગમશે. તો ચાલો શરુ કરીએ સરળ અને સ્વાદિષ્ટ કાચા કેળાની સુકી ભાજી!
#GA4
#week2
#Banana
#ilovecooking
કેળા ની સુકી ભાજી(Kela Suki Bhaji Recipe in Gujarati)
કાચા કેળાની એક સ્વાદિષ્ટ વાનગી મને વિશ્વાસ છે કે તમને પણ ગમશે. તો ચાલો શરુ કરીએ સરળ અને સ્વાદિષ્ટ કાચા કેળાની સુકી ભાજી!
#GA4
#week2
#Banana
#ilovecooking
રાંધવાની સૂચનાઓ
- 1
કાચા કેળા ના બે ભાગ કરી તેને કુકરમાં મધ્યમ તાપે 10-15 મિનિટ સુધી બાફો. ત્યારબાદ તેના ઝીણા ટુકડા કરો.
- 2
એક વાસણમાં તેલ ગરમ કરો. તેમાં લીલા મરચા, મીઠો લીમડો,હળદર અને તલ નાંખો.
- 3
સમારેલા કાચા કેળા તેમાં નાખી બધું બરાબર મિક્સ કરો. દસ મિનિટ સુધી ચડવા દો અને તેમાં લીંબુનો રસ અને કોથમીર નાંખો.
- 4
ગરમ અને સ્વાદિષ્ટ કાચા કેળા ની સુકી ભાજી તૈયાર થઈ ગઈ છે, કોથમીર,તલ,મીઠો લીમડો અને લીલા મરચાંથી ડેકોરેશન કરી અને પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાચા કેળા ની સુકી ભાજી (Raw Kela Suki Bhaji Recipe In Gujarati)
#ff1સરળતાથી બની જતી કાચા કેળાની સુકી ભાજી, સ્વાદમાં ટેસ્ટ લાગે છે, જૈનો માટે બટાકા નો બેસ્ટ વિકલ્પ છે Pinal Patel -
-
રગડા પેટીસ(Ragda Patties recipe in Gujarati)
પ્રસ્તુત છે કાચા કેળા અને વટાણા ની સ્વાદિષ્ટ વાનગી!#trend2 #week2#ilovecookingForam kotadia
-
કાચા કેળાની ચિપ્સ(Kacha kela chips recipe in Gujarati)
#GA4#WEEK2#banana#કાચા કેળાની ચિપ્સ Hemisha Nathvani Vithlani -
કાચા કેળાની સુકી ભાજી (Kacha Kela Suki Bhaji Recipe In Gujarati)
#SJR#post6# શ્રાવણ /જૈન રેસીપી# જૈન રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઓગસ્ટ મહિનામાં શ્રાવણ મહિનો અને જૈનના પર્યુષણ આવતા હોય છે તેથી આ મહિનામાં વિવિધ વાનગીઓ બનાવવામાં આવે છે મેં આજે જૈન રેસીપી કાચા કેળાની સૂકી ભાજી બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી બની છે આભાજી શ્રાવણ મહિનામાં એકટાણામાં પણ ખાઈ શકાય છે Ramaben Joshi -
હરિયાળી સુકી ભાજી
જયારે વ્રત હોય ત્યારે સુકી ભાજી બનતી હોય તેમાં કયારેક લીલી સુકી ભાજી પણ બને.#કાંદાલસણ#goldenapron3 Rajni Sanghavi -
કેળા ની સૂકી ભાજી(Kela shuki bhaji recipe in Gujarati)
#GA4#week2ફરાળ ની એક સારી આઇટમ અને બટેટા ની જગ્યા એ હેલથી છે Monika Sata -
કાચા કેળા ની ટિક્કી (kacha kela ni tikki recipe in Gujarati)
#GA4#week2અગિયારસ છે એટલે મેં બનાવી કાચા કેળાની પેટીસ Marthak Jolly -
*બટેટાની સુકી ભાજી*
#શાકબટેટા ની સુકી ભાજી પયૅટન,ટીફિન,ઉપવાસ દરેક જગ્યાએ લઇજઈ શકાય વળી બાળકોને પણ બહુ ભાવતી વાનગી છે. Rajni Sanghavi -
-
-
કાચા કેળા ની ફરાળી ગ્રીન સબ્જી (Kacha Kela Farali Green Sabji Recipe In Gujarati)
#TT1ઝડપથી બની જતી આ કાચા કેળાની ફરાળી ગ્રીન સબ્જી મારી ઇનોવેટિવ ડીશ છે તમે પણ જરૂર થી ટ્રાય કરશો અને ફરાળમાં એક વધુ નવી વાનગી બનાવી શકશો Sonal Karia -
કેળા બટેટાના વડા (Raw banana & potato vada recipe in Gujarati)
#GA4#Week2#Banana કાચા કેળા અને બટેટાના વડા એ ફરાળી વાનગી છે. આ વડા બનાવવા ખુબ જ સરળ છે. અને ખૂબ જ સ્વાદિષ્ટ પણ લાગે છે. Monika Dholakia -
બટાકા ની ફરાળી સુકી ભાજી (Bataka Farali Suki Bhaji Recipe In Gujarati)
#SJR#Post5#SFR#Cookpad#Cookpsdgujarati#Cookpadindiaશ્રાવણ મહિનો એ તહેવારોનો મહિનો છે આ મહિનામાં જ જૈન લોકોના પણ તહેવાર આવે છે આ મહિનામાં ખાસ ફરાળી વાનગી અને મસાલેદાર વાનગી બનાવવામાં આવે છે મેં આજે ફરાળી બટાકા ની સુકી ભાજી બનાવી છે Ramaben Joshi -
કાચા કેળાની સૂકી ભાજી (Raw Banana Suki Bhaji Recipe In Gujarati)
#PR#jainparyushan#cookoadindia#cookpadgujarat#જૈનપર્યુષણ પર્વ દરમિયાન બટેકા ના સ્થાને કાચા કેળા બેસ્ટ છે.કાચા કેળાની સૂકી ભાજી સ્વાદ માં ખબજ સરસ બને છે. सोनल जयेश सुथार -
કાચા કેળા ની સૂકી ભાજી (Raw Banana Suki Bhaji Recipe In Gujarati)
#EB#WEEK15#Theme 15#ff1 જય જિનેન્દ્ર ...હર હર મહાદેવ....શ્રાવણ મહિનામાં અવનવી ફરાળી વાનગી બધા ને ત્યાં બનતી હોય છે...તો મેં આજે ફરાળ માં પણ ખવાય અને જૈન ધર્મી જે ચુસ્ત હોય છે...એમને પણ ખાઈ શકાય એવી કાચા કેળા માં થી બનતી સૂકી ભાજી બનાવી છે.કૂકપેડ નો આભાર. Krishna Dholakia -
ફરાળી બટાકા ની સુકી ભાજી (Farali Bataka Suki Bhaji Recipe In Gujarati)
#Shivratri special#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
બટાકા ની સુકી ભાજી (Bataka Suki Bhaji Recipe In Gujarati)
#SFR. જન્માષ્ટમી ના ફરાલ માં બનાવી સુકી ભાજી Harsha Gohil -
-
-
બટાકા ની સુકી ભાજી(bataka ni suki bhaji recipe in gujarati)
#ઉપવાસ ફરાળ હોય અને બટેટા ના હોય એવું તો બને જ નહીં..... તો આજે મેં બટાકા ની સુકી ભાજી બનાવી છે.. ચાલો જોઈ લે તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
-
કાચીકેરી કેળા નું શાક(kachi keri nu saak in Gujarati)
#સુપરશેફ1મેં કાચી કેરી ની પેસ્ટ કરી અને કાચા કેળા ને મિક્સ કરીને શાક બનાવ્યું છે. ખાવામાં બહુ સ્વાદિષ્ટ હોય છે ખાટો અને તીખું લાગે છે તમે જરૂરથી બનાવજો Pinky Jain -
પાકા કેળા ના પકોડા(Paka kela pakoda Recipe in Gujarati)
ઝટપટ બની જાય એવી સરળ અને સ્વાદિષ્ટ વાનગી!#GA4 #week3#Pakoda#ilovecookingForam kotadia
-
કાચા કેળાં ની ફરાળી કટલેસ (kacha kela ni farali cutlet recipe in gujarati)
#ઉપવાસઅહીં મે કાચા કેળાની ફરાળી કટલેસ બનાવી છે. જેમાં શેકેલા સિંગદાણા ના પાઉડર ના ઉપયોગ થી કટલેસ નું સ્ટફિંગ બનાવ્યું છે. આ કટલેસ ફરાળમાં ખાઈ શકાય છે. Parul Patel -
બટાકાની સૂકી ભાજી(bataka suki bhaji recipe in gujarati)
# વેસ્ટ (રસોઈમાં શાકભાજી નો રાજા એટલે બટાકા કોઈપણ લગ્ન પ્રસંગો હોય કે કોઇ પણ પ્રસંગ બટાકા નું શાક તો હોય જ લગ્ન પ્રસંગોમાં બનતી બટાકા ની સુકી ભાજી સૌની અતિ પ્રિય હોય. ને જો સુકી ભાજી ને આ રીતે બનાવ સો તો રસોઈયા જેવીજ બનશે. આ સૂકી ભાજી નુ શાક લંચ કે ડિનરમાં તો બનાવી શકાય છે પણ તેલ એમાં પૂછું વપરાતું હોવાથી પ્રવાસમાં પણ સાથે લઈ જઈ શકાય છે તેમજ છોકરાઓના લંચબોક્સમાં પણ આપી શકાય છે.) Vaidarbhi Umesh Parekh -
-
More Recipes
ટિપ્પણીઓ (3)