રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળ ને ધોઈ,કુકર માં બાફી લો, હવે તેમાં મીઠું, મરચું,હળદર નાખી ને ઉકળવા મુકો,ટામેટું સમારી ને પણ નાખી દો,
- 2
લસણ ને ફોલી ને વાટી લો,ડુંગળી ને ઊભી સમારી લો, હવે વઘાર માટે તેલ મૂકી તેમાં જીરું નાખી ને,ડુંગળી,અને લસણ નાખી દો,અને દાળ માં વઘાર રેડી દો.
- 3
હવે તેમાં ગરમ મસાલો નાખી દો,અને 2 મિનીટ ઉકળવા દો તૈયાર છે દાલ ફ્રાય.રાઈસ સાથે સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13802025








ટિપ્પણીઓ (7)